हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kumbh Mela 2019
Kumbh mela 2019 News
narendra modi
કુંભ આધ્યાત્મ, આસ્થા અને આધુનિકતાનું ત્રિવેણી છે: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સંગમમાં સ્નાન કરવા માટે કુંભ નગરી પ્રયાગરાજ પહોંચ્યા. અહીં તેમણે ત્રિવેણી સંગમમાં પહોંચીને આસ્થાની ડુબકી લગાવી. સાથે જ સ્નાન કરતા પહેલા અને ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ મંત્રોચ્ચાર સાથે પુજા કરી હતી. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગંગા આરતી પણ કરી હતી. ત્યાર બાદ ત્યાં હાજર ભાજપ કાર્યકર્તાઓ અને બ્રાહ્મણોને વડાપ્રધાન મોદીએ પ્રસાદ વહેંચ્યો હતો.
Feb 24,2019, 18:04 PM IST
કુંભમેળો 2019
કુંભમેળામાં શાનથી ઉજવાશે આજે માધ પૂર્ણિમા, 80 લાખ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલામાં ઓછામાં ઓછા 40 જવાનો શહીદ થવાની ઘટનાને ધ્યાનમાં રાખીને વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક સમાગમ કુંભ મેળાના પાંચમા પ્રમુખ સ્નાન પર્વ માધી પૂર્ણિમા સ્નાન માટે પ્રશાસને સુરક્ષાના કડક બંદોબસ્ત કર્યા છે. આજે કુંભમાં માધી પૂર્ણિમા સ્નાનના અવસર પર શ્રદ્ધાળુ આસ્થાની ડુબકી લગાવી રહ્યાં છે. આજના પાવન દિવસે અંદાજે 80 લાખ શ્રદ્ધાળુઓના ગંગા અને સંગમમાં સ્નાન કરવાની શક્યતા છે. સ્નાનાર્થીઓ માટે મેળા ક્ષેત્રમાં સુરક્ષાની પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ ઉપરાંત અન્ય સુરક્ષા એજન્સીઓના જવાન સતત દરેક પળે નજર રાખી રહ્યા છે.
Feb 19,2019, 7:48 AM IST
કુંભ મેળો 2019
Photos : દુનિયાની ભલભલી સુંદરીઓને પણ શરમાવે તેવો હોય છે નાગા સાધુઓનો શ્રૃં
આપણે બધા જ જાણીએ છીએ કે, પ્રયાગરાજમાં કુંભ મેળાનો આરંભ થઈ ચૂક્યો છે. આવામાં કહેવાય છે કે, અહીં આવનાર દરેક વ્યક્તિ કુંભના રંગમાં રંગાયેલું નજર આવે છે. ખાસ કરીને નાગા સાધુ. કહેવાય છે કે, નાગા સાધુ કુંભની આત્મા હોય છે. કુંભમાં જો નાગા સાધુ અને તેમની હર-હર મહાદેવનો અવાજ ન સંભળાય તો કુંભ અધૂરો લાગે છે. ઉલ્લેખનીય છે કે, કુંભ દરમિયાન નાગા સાધુ અને તેમની વેશભૂષા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. તેમનો શ્રૃંગાર અને અજીબોગરીબ હરકત દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. આવામાં ઉત્સાહી લોકોને આ જાણવું જરૂર ગમશે કે નાગા સાધુઓનો શ્રૃંગાર અને અસ્ત્ર-શસ્ત્ર કેવા હોય છે. જાણો તેની સાથે જોડાયેલી રોચક વાત.
Feb 1,2019, 11:07 AM IST
યોગી આદિત્યનાથ
પ્રથમ વખત આજે કુંભમાં મળશે યૂપી કેબિનેટ, CM યોગી સંગમમાં લગાવશે ડૂબકી
29 જાન્યુઆરી કેબિનેટની બેઠક પ્રયાગરાજમાં કુંભમેળા સ્થળના ઇન્ટ્રીગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં યોજવામાં આવશે. આ બેઠક સવારે 11 વાગે શરૂ કરવામાં આવશે. બેઠક બાદ મુખ્યમંત્રી યોગી કુંભના પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન પણ કરશે.
Jan 29,2019, 8:19 AM IST
રામ નામ બેંક
આ છે દેશની અનોખી બેંક: જમા નથી કરાવવા પડતા પૈસા, માત્ર ચાલે છે આ મુદ્રાઓ
આ અનોખી બેંકના મેનેજમેન્ટને જોતા આશુતોષ વાર્ષ્ણેયના દાદાએ 20મી સદીની શરૂઆતમાં સંસ્થાની સ્થાપના કરી હતી. આશુતોષ તેમના દાદાના વારસાને આગળ વધારી રહ્યાં છે. આશુતોષે કુંભમેળાના સેક્ટર છમાં તેમની આ બેંક બનાવી છે.
Jan 21,2019, 22:03 PM IST
Naga Sadhus
કુંભ મેળો 2019: જાણો નાગા સાધુઓનું રહસ્ય
Kumbh Mela 2019 : Who are Naga Sadhu? what is the purpose of naga sadhus, know secrets of naga bava
Jan 21,2019, 1:40 AM IST
kumbh mela spending
કુંભના કારણે UPને મળશે 1.2 લાખ કરોડની આવક, 6 લાખ રોજગારીનું થશે સર્જન
ઉત્તરપ્રદેશ સરકારે કુંભ મેળા માટે 4200 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનો સૌથી મોંઘો કુંભ હોવાનું કહેવાઇ રહ્યું છે
Jan 20,2019, 16:34 PM IST
Prayagraj
પ્રયાગરાજ: કુંભમાં નાગાસાધુ અને શ્રદ્ધાળુ વચ્ચે બોલાચાલી, 1 શ્રદ્ધાળુ ઘાયલ
ઘટના સેક્ટર 16 ખાતેના એક આશ્રમની છે, જ્યાં કોઇ મુદ્દે શ્રદ્ધાળુ અને સાધુઓ વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી
Jan 20,2019, 11:32 AM IST
કુંભ મેળો
કુંભ મેળાના 13 અખાડાઓનો છે રોમાંચક ઈતિહાસ, જેમાંના 2 અખાડા છે ગુજરાતના...
જો તમે કુંભ મેળાની માહિતીમાં રસ ધરાવો છો, તો તેમાં કેટલા અખાડા છે તે વિશે પણ જાણવું. કુંભ મેળામાં કુલ 13 અખાડા છે. આ અલગ અલગ અખાડાનું નામ અલગ છે, અને તેઓ ભારતના અલગ અલગ પ્રાંતમાંથી છે.
Jan 17,2019, 8:21 AM IST
કુંભ મેળો 2019
શાહી સ્થાનની સાથે કુંભનો પ્રારંભ, શ્રદ્ધાળુઓ અને સંતોએ લગાવી ગંગામાં ડુબકી
Kumbh Mela 2019 Deovotees throng Prayagraj for Shahi Snan
Jan 15,2019, 11:15 AM IST
કુંભ મેળો 2019
શાહી સ્થાનની સાથે કુંભનો પ્રારંભ, શ્રદ્ધાળુઓ અને સંતોએ લગાવી ગંગામાં ડુબકી
મકર સંક્રાતિ પર જ કુંભ મેળાના પ્રથમ શાહી સ્નાનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં સાધુ સંતો પહોંચી ગયા છે.
Jan 15,2019, 11:12 AM IST
કુંભ મેળા 2019
કુંભ મેળામાં શાહી અથવા રાજયોગ સ્નાન શું હોય છે?
શાહી સ્નાનની સાથે જ મેળાનું આયોજન શરૂ થઇ ગયું છે. આ સાથે જ ચાર માર્ચ સુધી લગભગ 50 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલશે અને તે દરમિયાન આઠ મુખ્ય પર્વ પર શાહી સ્નાન થશે.
Jan 15,2019, 10:23 AM IST
Zee News
જાણો શું છે કુંભમેળામાં શાહી સ્નાનનું મહત્વ
કુંભમાં 15 જાન્યુઆરી પહેલા શાહી સ્નાનની સાથે જ મેળાનું આયોજન શરૂ થઇ ગયું છે. આ સાથે જ ચાર માર્ચ સુધી લગભગ 50 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલશે અને તે દરમિયાન આઠ મુખ્ય પર્વ પર શાહી સ્નાન થશે.
Jan 15,2019, 10:19 AM IST
કુંભ મેળો 2019
પ્રથમ શાહી સ્થાનની સાથે પ્રયાગની ધરતી પર કુંભનો પ્રારંભ
મકર સંક્રાતિથી પ્રયાગની ધરતી પર કુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો છે. પ્રયાગરાજમાં સવારથી ભક્તો સ્નાન માટેની રાહ જોઈ રહ્યાં છે. મકર સંક્રાતિ પર જ કુંભ મેળાના પ્રથમ શાહી સ્નાનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં સાધુ સંતો પહોંચી ગયા છે.
Jan 15,2019, 8:02 AM IST
પ્રયાગરાજ
પ્રયાગરાજમાં યોજાશે મહાકુંભ મેળો, મોટી સંખ્યામાં લોકો ઉમટશે
Kumbh Mela 2019 Devotees to take dip at Triveni Sangam tomorrow
Jan 13,2019, 19:50 PM IST
અક્ષયવટ
Photos : અકબરે તેના કિલ્લામાં કેદ કર્યું હતું આ પવિત્ર અક્ષયવટને, જેની પાછ
15 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા કુંભ મેળામાં ગત ગુરુવારે અક્ષય વૃક્ષ શ્રદ્ધાળુઓ માટે દર્શન માટે ખોલી દેવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અહીં પૂજા કરીને અક્ષયવડની પરિક્રમા લગાવી હતી. સેનાના પૂજારીઓએ પૂજાપાઠ કર્યા હતા. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં અકબરના કિલ્લામાં અક્ષયવટ આવેલું છે. કહેવામાં આવે છે કે, આ વૃક્ષ પર ચઢીને લોકો મોક્ષની કામના અને પાપોમાંથી મુક્તિ માટે યમુના નદીમાં કૂદીને પોતાનો જીવ આપતા હતા, પરંતુ અકબરે આ પરંપરા પર રોક લગાવી હતી. જો કે ત્યારબાદ આ કિલ્લો બંધ કરી દેવામાં આવ્યો હતો. બ્રિટિશ કાળ પછી આ કિલ્લાની દેખરેખ સેના દ્વારા કરાઈ રહી છે. આ કિલ્લો સેનાનો આયુધ સેન્ટર છે, ત્યાં સેનાના જ પુજારી પૂજા-અર્ચના કરે છે. હિન્દુ શ્રદ્ધાળુઓ દ્વારા વર્ષોથી માંગ ઉઠી રહી હતી કે, અક્ષયવટને દર્શન માટે ખુલ્લો મૂકવામાં આવે. સરસ્વતી કૂપ માટે કહેવાય છે કે, અહીંથી સરસ્વતી નદી જઈને ગંગા-યમુનાને મળતી હતી. પણ તાજેતરમાં જ પીએમ મોદીએ આ અક્ષયવટ લોકોને દર્શન માટે ખુલ્લુ મૂકવાની જાહેરાત કરી હતી. તો શું છે આ અક્ષયવટ પાછળની કહાની, તે જાણીએ.
Jan 11,2019, 8:26 AM IST
કુંભ મેળો
કુંભમેળામાં 1 મહિના સુધી દરેક ભૂખ્યાને ભોજન કરાવે છે આ ગુજરાતી
કુંભ મેળામાં સાધુ સંતોના દર્શન, ત્રિવેણી સંગમમાં સ્નાન અને ભક્તિની સરવાણી વહાવવા ગુજરાતમાંથી ઘણાં ભાવિકો પ્રયાગરાજ પહોંચ્યા છે.
Jan 10,2019, 14:11 PM IST
Kumbh Mela
કુંભ મેળો કેમ છે આ વખતે ખાસ, જાણો વિગત
Kumbh Mela 2019 : know what is special in kumbh mela 2019
Jan 3,2019, 17:55 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય