Korean women News

ક્યારેય જાડી નથી થતી કોરિયન યુવતીઓ, બલાની સુંદરતા અને પાતળી કાયા પાછળ છે આ રહસ્ય
ઝીરો ફિગરનો ( Zero Figure) ક્રેઝ મહિલા વર્ગમાં વધુ જોવા મળે છે. તેમાં પણ અનેક યુવતીઓનો બાંધો જ પાતળો હોય છે. ઝીરો ફિગરના આકર્ષણને કારણે યુવતીઓનું રૂપ નીખરી ઉઠે છે. આ આકર્ષણ મેળવવા માટે કેટલીય યુવતીઓ એકટાઈમ ભોજનને સ્કીપ કરે છે. બહારનું ભોજન ટાળ છે. પરંતુ આ રીતે ઝીરો ફિગર મેળવવામાં ક્યારેક પરિણામ ઉલટુ આવે છે. ખોટુ ડાયેટિંગ કરવાનુ પરિણામ વિપરીત આવે છે. ત્યારે દુનિયામાં સૌથી પાતળી અને સુંદર સ્ત્રીઓ કયા દેશમાં છે, તેનો જવાબ માત્ર એક દેશ છે. કોરિયાની સ્ત્રીઓનો નંબર (how Korean Women remain slim) તેમાં પહેલા ક્રમે આવે છે. કોરિયામાં આરોગ્યને વધુ મહત્વ આપવામાં આવે છે. પાતળી ફિગર મેળવવી હોય તો કોરિયન ટિપ્સ (Korean Tips) બહુ કામની છે. 
Oct 27,2021, 16:11 PM IST

Trending news