हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Khushi
Khushi News
Bambai Meri Jaan
Movies-Web Series: આ ફિલ્મો-વેબ સીરીઝ OTT પર કરી રહી છે ટ્રેંડ, વીકએન્ડ પર જરૂર જુઓ
Trending Movies and Web Series: ઓક્ટોબર મહિનામાં ઘણી નવી ફિલ્મો અને વેબ સિરીઝ OTT પર રિલીઝ થઈ છે. પરંતુ જો તમે મૂંઝવણમાં હોવ કે વીકેન્ડ પર કઈ ફિલ્મ કે સિરીઝ જોવી. તેથી અમે અહીં એવા શો અને મૂવીઝની યાદી લાવ્યા છીએ જે આ અઠવાડિયે OTT પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. હા... હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીની ફિલ્મો અને શોના નામનો અહીં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.
Nov 4,2023, 16:56 PM IST
boney kapoor
વધી ગઈ Boney Kapoorની મુશ્કેલીઓ, ઘરના વધુ 2 નોકર Corona Positive
બોલિવુડમાં પણ કોરોના વાયરસ (Coronavirus) પગપેસારો કરી રહ્યું છે. બોલિવુડના ફિલ્મ નિર્માતા કરીમ મોરાની અને તેમની બે દીકરી શાઝા અને જોયાને કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. હવે સેલિબ્રિટીઝમાં વધુ ખતરો પેદા થઈ રહ્યો છે, કારણ કે અહી ઘરેલુ નોકરોને પણ કોરોના વાયરસ થઈ રહ્યો છે. હાલમાં જ એક નવો કેસ સામે આવ્યો છે. બોની કપૂરના ઘરેલુ સ્ટાફને કોરોના પોઝિટિવ નીકળ્યો છે. આ સપ્તાહમાં જ બોલિવુડ ફિલ્મ નિર્માતા બોની કપૂરે એક નિવેદનમાં કહ્યું હતું કે, તેમનો પરિવાર સેલ્ફ આઈસોલેશનમાં છે, કારણ કે તેમના એક નોકરને કોરોના પોઝિટિવ આવ્યો છે. પરંતુ તેના બાદ તેમની તકલીફો વધી ગઈ છે.
May 22,2020, 13:51 PM IST
અમરેલી
સતત પાંચ દિવસથી અમરેલીમાં વરસાદ પડતા ખેડૂતોએ વાવણી શરૂ કરી
અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે હાલ વરાપ નીકળતા ખેડૂતો ખેતરમાં નિંદામણ,દવાનો છંટકાવ તેમજ અન્ય કામે લાગ્યા છે. જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે સારો વરસાદ થયો છે. ખાસ કરીને આ વર્ષે આગોતરી વાવણી થઈ ગઈ છે. ખાસ કરીને ભીમ અગિયારસ પછી વાવણી થતી હોય છે.
Jun 30,2019, 16:50 PM IST
Trending news
Bharuch
જિંગદી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો