हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kerala News
Kerala news News
Kerala News
કેરલમાં પ્રથમવાર જીત્યું ભાજપ, સુરેશ ગોપીએ ત્રિશૂર લોકસભા સીટ પર મેળવી જીત
Suresh Gopi Lok Sabha Election Results 2024: ભાજપ ઉમેદવાર સુરેશ ગોપીએ ત્રિશૂરમાં 74 હજાર કરતા વધુ મતથી જીત મેળવી છે. કેરલમાં આખરે કમળ ખીલી ગયું છે. સુરેશ ગોપીએ તિરૂવનંતપુરમ સ્થિત ઘર પર જીતનો જશ્ન મનાવ્યો છે.
Jun 4,2024, 19:09 PM IST
india
ભારતનો પહેલો કિસ્સો! પ્રાઈવેટ પાર્ટમા 1 કિલો સોનું સંતાડીને લાવી એર હોસ્ટેસ, શેપ જોઈ
Air Hostess Arrest in Gold Smuggling: કેરળના કુન્નુર એરપોર્ટ પર એક એર હોસ્ટેસની ધરપકડ કરવામાં આવી, જે તેના પ્રાઈવેટ પાર્ટમાં લગભગ એક કિલો સોનું છુપાવીને લઈને આવી હતી. ભારતમાં આ પહેલી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં કોઈ એરલાઈન ક્રૂ મેમ્બર તેના પ્રાઈવેટ પાર્ટમાં સોનું છુપાવીને દાણચોરી કરતા પકડાઈ હોય.
May 31,2024, 20:06 PM IST
Israel Hamas war
ભારતની આ કંપની બનાવે છે ઈઝરાયલ પોલીસનો યુનિફોર્મ, હવે કેમ કર્યો ઓર્ડર લેવાનો ઇનકાર?
Israel-Hamas War News: આ કંપની 2006માં શરૂ થઈ હતી અને તેણે દુનિયાભરના વિભિન્ન દેશોના સેનાના જવાનો, પોલીસ કર્મીઓ, સુરક્ષા અધિકારીઓ અને સ્વાસ્થ્ય સેવા કર્મીઓની વર્દી બનાવવામાં માહેર માનવામાં આવે છે.
Oct 21,2023, 15:06 PM IST
Indian
જમીનમાંથી આવે છે ભેદી અવાજ! ગામ લોકોમાં ગભરાટ, નિષ્ણાતોની ટીમ તપાસમાં લાગી
Kerala News: કેરળના કોટ્ટયમ જિલ્લાના ચેનપ્પડી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી રહસ્યમય અવાજો આવી રહ્યા છે. જેને લઈને ગામના લોકો ચિંતિત છે. રાજ્ય સરકારે તપાસની માંગ કરી છે.
Jun 2,2023, 21:16 PM IST
thiruvananthapuram news
OMG! ઉંદરના કાંડને કારણે જેલમાંથી છૂટી શકે છે એક આરોપી, જાણો શું છે સમગ્ર ઘટના
જ્યારે ટ્રાયલ શરૂ થઈ ત્યારે વસ્તુઓ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. આ પ્રક્રિયા અંતર્ગત કોર્ટ રૂમમાં રાખવામાં આવેલા પુરાવાની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે અડધા પુરાવા ગાયબ થઈ ગયા છે.
Feb 18,2023, 18:55 PM IST
bjp
કોચી કાર્નિવલ વિવાદ: 31મીએ સળગાવાતાં પૂતળાને મોદીનો લુક અપાતાં ભાજપ બગડી
ભાજપના સ્થાનિક નેતાઓએ પોલીસને ફરિયાદ કરી છે કે પ્રખ્યાત કોચીન કાર્નિવલમાં સ્થાપિત વિશાળ 'પપ્પનજી'નું પૂતળું વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સામ્યતા ધરાવે છે. ફોર્ટ કોચી ખાતે કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભાજપે વિરોધ કરી આરોપ લગાવ્યો હતો..
Dec 29,2022, 20:24 PM IST
Kerala Human Sacrifice Case
ફેસબુક પર 'શ્રીદેવી' બની ગયો હતો શફી, કેરલ કાળા જાદૂ કાંડમાં ચોંકાવનારા ખુલાસા
Kerala Human Sacrifice Case: કેરલમાં કાળા જાદૂ કાંડને લઈને અનેક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. તાંત્રિક શફીએ ફેસબુક દ્વારા દંપત્તિને અપરાધ કરવા માટે રાજી કરી લીધા. તેણે દંપત્તિને ધનની લાલચ આપી હતી.
Oct 12,2022, 21:53 PM IST
Kerala
માતાની સંભાળ રાખવા અને ઘરકામમાં મદદરૂપ થવા પુત્રએ બનાવ્યો રોબોટ; થઇ રહી છે વાહવાહી
Kerala teen creates own robot to help his mother
Oct 12,2022, 16:00 PM IST
Kerala Human Sacrifice Case
ગળું કાપીને હત્યા, પછી મૃતદેહના ટુકડા કરી માંસ ખાધુ! કેરલ બલિ કેસમાં સનસનીખેજ ખુલાસા
Kerala Case: પોલીસ સૂત્રો પ્રમાણે મહિલાઓની પહેલા ગળું કાપી હત્યા કરવામાં આવી. પછી તેના મૃતદેહના નાના-નાના ટુકડા કરવામાં આવ્યા. લોહીને દીવાલો અને નીચે છાંટવામાં આવ્યું. તેવી પણ આશંકા છે કે માંસને પકાવીને ખાવામાં આવ્યું હતું.
Oct 12,2022, 15:20 PM IST
Malyalam actress
ભીડમાં અભિનેત્રીને પકડીને કરી ગંદી હરકત, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
Actress Revelation On Social Media: સોશિયલ મીડિયા પર હાલમાં એક એવું માધ્યમ બની ગયું છે, જેના દ્રારા કોઇપણની જીંદગીમાં ડોકિયું કરી શકો છો. લોકો પોતાની લાઇફ અપડેટ્સ સોશિયલ મીડિયા પર શેર કરીને ચર્ચાનો વિષય બની જાય છે અને કેટલાક તો એવી વસ્તુઓ પણ શેર કરી દે છે જેનાથી લોકોને આંખો ચાર થઇ જાય છે.
Sep 28,2022, 16:33 PM IST
narendra modi
કોચ્ચિથી પીએમ મોદીનો વિપક્ષ પર પ્રહાર, 'ભ્રષ્ટાચારીઓને બચાવવા થઈ રહ્યાં છે એક'
PM Narendra Modi In Kerala: બે દિવસીય યાત્રા પર કેરલ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષને નિશાના પર લીધો હતો. તેમણે આજે કોચ્ચિથી કહ્યું કે, ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે દરેક પાર્ટી સાથે આવી રહી છે.
Sep 1,2022, 19:01 PM IST
કેરલ
કોંગ્રેસનો કેન્દ્ર સરકારને સવાલ- ગુજરાત માટે વિદેશી મદદ લીધી, તો કેરલ માટે
કેરલમાં ભારે વરસાદના પગલે આવેલી કુદરતી આફતમાં રાહત અને બચાવ કાર્ય માટે વિદેશી મદદ નહીં લેવાના કેન્દ્ર સરકારના ફેસલા પર કોંગ્રેસ પાર્ટીએ સવાલ ઉઠાવ્યાં છે.
Aug 22,2018, 18:27 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો