हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kanubhai Desai
Kanubhai desai News
Gujarat Budget
ગુજરાતની 7 પાલિકાઓ તો મહાનગરપાલિકા બનશે, પણ શું તમે જાણો છો તેના ફાયદા અને નુકસાન
Gujarat Budget 2024: રાજ્યની અંદાજે 50 ટકા વસ્તી અત્યારે શહેરોમાં વસવાટ કરે છે. જે વર્ષ 2047 સુધીમાં વધીને 75 ટકા સુધી પહોંચી શકે છે. શહેર લોકોના વસવાટ માટે જ નહીં પરંતું આર્થિક વિકાસનું કેન્દ્ર પણ છે. શહેરોના આયોજનબદ્ધ વિકાસ દ્વારા ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા સરકાર દ્રઢ છે.
Feb 2,2024, 16:53 PM IST
Gujarat Budget
ગુજરાતનાં બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે મોટી જાહેરાત: લોકોને શું મળશે?
Gujarat Budget 2024: વિવિધ યોજનાઓ દ્વારા ગુજરાતના લોકોના આરોગ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ કરવા ચાલુ વર્ષના 15,181 કરોડના બજેટમાં 32.40%નો નોંધપાત્ર વધારો કરાયો છે અને આગામી વર્ષ માટે 20,100 કરોડની જોગવાઇ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે કરાઇ છે.
Feb 2,2024, 15:25 PM IST
Kanubhai Desai
મુખ્યમંત્રીએ મંત્રીઓને કરી ખાતાની ફાળવણી, જાણો કોને મળ્યું કયું મંત્રાલય
ગુજરાતમાં નવા સરકારના શપથ ગ્રહણ સમારોહ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પહેલી મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં દરેક મંત્રીઓને પોતાના વિભાગોની ફાળવણી કરી દેવામાં આવી છે.
Dec 12,2022, 23:24 PM IST
Kanubhai Desai
ગુજરાતની નવી સરકારમાં કનુભાઈ દેસાઈ સૌથી વરિષ્ઠ, હર્ષ સંઘવી સૌથી યુવા મંત્રી
Gujarat New Cabinet: આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્યમંત્રી તરીકે બીજીવાર શપથ લીધા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગોપનનિયતાના શપથ અપાવ્યા હતા. મુખ્યમંત્રીની સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના કુલ 16 અન્ય મંત્રીઓએ શપથ લીધા છે.
Dec 12,2022, 15:48 PM IST
Energy Minister
ગુજરાતના લોકોને શું વીજ પુરવઠો પણ નહીં મળે તેવા સંજોગો સર્જાશે?
રાજ્યની જનતાને મોટી ગેરંટીઓ પણ આપવામાં આવી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામના એક જાહેર કાર્યક્રમમાં મફત વીજળીની લહાણીની યોજનાઓ મામલે રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇ એ મહત્વનું નિવેદન કર્યું છે.
Aug 7,2022, 18:46 PM IST
breaking news
ગુજરાત સરકારની મોટી જાહેરાત: વૈશ્વિક વ્યાપારનું પ્રવેશદ્વાર બનશે!
ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ 2022માં સૌથી મોટી જાહેરાત સોના ચાંદીના વેપારને લઈને કરી છે. જેમાં દરેક ગુજરાતીઓ માટે ગર્વની વાત કહી શકાય તેમ હવે દેશનું પ્રથમ બુલિયન માર્કેટની શરૂઆત ગુજરાતમાં કરવામાં આવશે.
Mar 3,2022, 16:23 PM IST
gujarat budget 2022
ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈના હાથમાં બજેટ બેગ બની આકર્ષણનું કેન્દ્ર
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ લાલ રંગની બજેટ બેગ સાથે વિધાનસભા પહોંચ્યા હતા. ત્યારે તેમની લાલ રંગની બજેટ બેગ ખાસ આકર્ષણનુ કેન્દ્ર બની હતી. કારણ કે, આ બેગ પર વર્લી પેઈન્ટિંગ કરવામાં આવ્યુ હતું.
Mar 3,2022, 15:27 PM IST
Trending news
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...