हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kangra
Kangra News
Indian Places
ભારતમાં આ જગ્યાએ સૌથી વધુ ફરવા આવે છે ઇઝરાયલી ટૂરિસ્ટ, તમે પણ જાણો
Israeli Tourist: આમ તો ઇઝરાયલી ટૂરિસ્ટ ભારતના પહાડી ક્ષેત્રોમાં વધુ આવે છે. પરંતુ કેટલીક અન્ય જગ્યા પણ છે, જ્યાં તે ફરે છે. તમે પણ આ જગ્યાની મજા માણી શકો છો.
Oct 11,2023, 22:29 PM IST
Himachal Pradesh
હિમાચલમાં કુદરતના કહેરથી 60થી વધુના જીવ ગયા, તસવીરો જોઈને ધ્રુજી ઉઠશો
Himachal Pradesh Rain disaster : હિમાચલ પ્રદેશમાં પૂર અને ભારે વરસાદના કારણે કહેર મચ્યો છે. અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના જીવ ગયા હોવાની પુષ્ટિ થઈ છે. લેન્ડસ્લાઈડના કારણે જે રીતે અકસ્માતો થઈ રહ્યા છે તે ડરામણું છે. હિમાચલમાં આજે પણ શાળા કોલેજ બંધ રહી. પ્રદેશની તસવીરો જોઈને તમે હચમચી જશો. દેવભૂમિ હિમાચલનો આ મંજર તમને અંદર સુધી હચમચાવી નાખશે. પૂરના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 10 હજાર કરોડથી વધુનું નુકસાન થયું હોવાની આશંકા છે. હિમાચલમાં ખરાબ હવામાનના કારણે 16 સુધી શાળા કોલેજો બંધ રાખવામાં આવી.
Aug 16,2023, 16:13 PM IST
Bathu Ki Ladi Temple
પાણીની વચોવચ સ્વયં પાંડવોએ બનાવ્યું હતું આ મંદિર : 8 મહિના પાણીમાં રહે છે ડૂબેલું
Kangra district: એપ્રિલ મહિનાથી શ્રધ્ધાળુઓ બાથૂ કી લડી મંદિરના દર્શન માટે આવે છે. અહીં નાના મોટા 8 મંદિરોની હારમાળા હોવાથી તેને સ્થાનિક બોલીમાં બાથુ કી લડી કહેવામાં આવે છે.
Feb 12,2023, 19:22 PM IST
himachal pradesh election 2022
કાંગડા રેલી: PM મોદીનો કોંગ્રેસ પર કટાક્ષ, કહ્યું- ફક્ત 2 રાજ્યમાં બચી તેમની સરકાર
PM Modi Kangra Rally: હિમાચલ પ્રદેશના કાંગડામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે હવે ફક્ત 2 રાજ્યોમાં જ તેમની સરકાર બચી છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ જ્યાંથી જાય છે, ત્યાં પાછું ફરવું મુશ્કેલ હોય છે.
Nov 9,2022, 14:44 PM IST
MiG-21 aircraft crash
હિમાચલઃ કાંગડામાં એરફોર્સનું મિગ-21 વિમાન ક્રેશ, પાયલોટનું મોત
Jul 18,2018, 16:32 PM IST
Trending news
gujarat
કર્ણાવતી કલબની સામે 40 લાખની દિલધડક લૂંટ! 'કારમાં પંચર છે', કહીને લૂંટારુંઓ કળા કરી
S. Jaishankar
'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જરા પણ ગડબડી કરી તો ડેફિનેટલી...'
breaking news
ભાવનગરમાં આભ ફાટ્યું! 7 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો જળબંબાકાર, ફરી વળ્યાં પાણી
India vs Bangladesh
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાન
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
Nepal Flood
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો