हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kadva Patidar
Kadva patidar News
Patidar Power
અમિત શાહે જાહેરમાં ગુજરાતના કડવા પાટીદાર સમાજ માટે કહી મોટી વાત
Amit Shah On Kadva Patidar : દેશ અને સમાજના વિકાસમાં કડવા પટેલ સમાજનું મહત્વનું યોગદાન છે. ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં અમીન પી.જે. કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કરી આ વાત કરી. શાહ બોલ્યા કે, કડવા પટેલ સમાજે સમાજના વિકાસની સાથેસાથે રાજ્ય અને દેશના વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે
Jul 8,2024, 9:27 AM IST
Rajkot
પાટીદારોની પત્રિકા કાંડમાં ધાનાણી કેમ ભરાયા? CCTV જાહેર થયા બાદ સૌથી મોટો ધડાકો
Rajkot Patiar Patrikakand: રાજકોટ ભાજપ દ્વારા પત્રિકા વહેંચાનારાના સીસીટીવી જાહેર કર્યા બાદ બીજા જ દિવસે આ સૌથી મોટો ધડાકો થયો છે..હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.. કેમ કે, આ મામલે પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોવણી સામે આવી છે.
May 5,2024, 17:29 PM IST
Patidar Samaj
હવે પાટીદારોએ બદલ્યા નિયમો! આ રિવાજોને આપી તિલાંજલી, તમામ જ્ઞાતિઓ અપનાવે તો થશે ફાયદ
Patidar : લગ્નના તાંતણે બંધાવાનો પ્રસંગ ધાર્મિક ઓછો અને સામાજિક વધુ બની ગયો છે અને આજે તો તેમાં પ્રિ-વેન્ડિંગ, જાતભાતની ફેશનો અને વ્યસનોને કારણે તે ટોક ઓફ ટાઉન બનતા હોય છે. કચ્છના કડવા પાટીદાર સમાજે એક અનોખી પહેલ કરી છે. આ પહેલ જો તમામ જ્ઞાતિઓ અપનાવે તો બહુ મોટો ફાયદો થઈ શકે છે. ત્યારે કઈ છે આ અનોખી પહેલ?
May 1,2024, 12:24 PM IST
vipul chaudhary
'મારી ભૂલ હતી, શરત ચૂક હતી..., કહીને પાટીદાર સમાજ સામે 'નતમસ્તક' થયા વિપુલ ચૌધરી
વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ વિશે કરેલી ટિપ્પણી બાદ વિવાદ થયો હતો. ત્યારબાદ વિપુલ ચૌધરીએ સરેઆમ માફી માંગતા જણાવ્યું છે કે મારી ભૂલ હતી, શરત ચૂક હતી, દિલગીરી વ્યક્ત કરું છું. ખાનગી કરણ એ ચિંતાનો વિષય છે. મે મારી ચિંતામાં શિક્ષણ ક્ષેત્રમાં જે સમાજનું નામ લીધું એ મારી ભૂલ હતી, શરત ચૂક હતી. દિલગીરી વ્યક્ત કરું છું.
Mar 15,2024, 15:39 PM IST
mehsana
આખું ઊંઝા શહેર બન્યું ભક્તિમય, પાટીદારોની કુળદેવી મા ઉમિયા જ્યારે નીકળ્યા નગરયાત્રાએ
તેજસ દવે, મહેસાણા: ઊંઝા એટલે સમગ્ર વિશ્વમાં વસતા કડવા પાટીદારની કુળદેવી મા ઉમિયાનું સ્થાનક. ઊંઝા ખાતે મા ઉમિયાની વૈશાખ સુદ પૂનમના દિવસે ભવ્ય નગરયાત્રા યોજવાની વર્ષોથી પ્રથા ચાલી આવે છે. જો કે કોરોના કાળના બે વર્ષથી માતાજીની નગરયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે હવે બે વર્ષ બાદ ઊંઝામાં આજે ધાર્મિક પ્રથા અનુસાર ઉમિયા માતાજીની નગરયાત્રા નીકળી હતી. આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો અને ભજન મંડળીઓ જોડાઈ હતી. તો 150 કરતા વધુ ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા.
May 16,2022, 13:32 PM IST
પાટીદાર
આ ગુજરાતનું એવું મંદિર જ્યા દાનમાં આપવામાં આવેલી રકમ પણ અપાય છે દાનમાં
ડવા પાટીદાર સમાજની કુળદેવી ઉઝા ઉમિયા માતાના મંદિરે દાના આપાવમાં આવેલી રકમ ટ્રસ્ટ દ્વારા દાનમાં જ આપી દેવામાં આવે છે.
Dec 21,2018, 7:15 AM IST
Trending news
Temba Bavuma
WTC Final માં પહોંચતા પહેલા બાથરૂમમાં હતો બવુમા, જણાવ્યું આ કારણ
Technichem Organics IPO
31 ડિસેમ્બરે ઓપન થશે વધુ એક IPO, પ્રાઇસ બેન્ડ ₹55, ગ્રે માર્કેટમાં તેજી
prayagraj mahakumbh 2025
મહાકુંભમાં 7 લેયરની સિક્યોરિટી ગોઠવવામાં આવી, નભથી જમીન સુધી ગોઠવાયો લોખંડી બંદોબસ્ત
IMD
તોફાન-વરસાદ-હિમવર્ષાની ચેતવણી! આ રાજ્યોમાં કાતિલ ઠંડીની આગાહી, જનજીવન અસ્તવ્યસ્ત
PM Svanidhi Yojana
ખુબ ઓછા લોકો આ સરકારી યોજના વિશે જાણે છે, ગેરંટી વગર મળે છે આટલી લોન
Community Health Center
સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નશાની હાલતમાં જોવા મળ્યો ડોક્ટર, વીડિયો થયો વાયરલ
Dileep Shankar
હોટલના રૂમમાંથી મળી આવી આ અભિનેતાની ડેડ બોડી, 2 દિવસ પહેલા જ કર્યું હતું ચેકઈન
Shani gochar 2025
2025માં શનિ-રાહુનો અદ્ભૂત સંયોગ, આ 3 રાશિઓની લાગશે લોટરી! પુરી થશે બધી ઈચ્છાઓ
ceenik exports share price
5 વર્ષમાં 19,853% રિટર્ન આપનારી કંપનીએ 1:5 બોનસ શેરની કરી જાહેરાત, જાણો વિગત
dates
આ લોકોએ ભૂલથી ખજૂર ખાવાની ના કરવી જોઈએ ભૂલ, શરીરમાં થઈ શકે છે ખતરનાક અસર!