हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
105/ 1
(20.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
K Kailashnathan
K kailashnathan 0 News
K Kailashnathan
મધરાતે અનેક રાજ્યોના બદલાયા રાજ્યપાલ, મોદીના માનીતા પૂર્વ IAS ઓફિસર પુડુચેરીના LG
રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલી વિજ્ઞપ્તિ મુજબ રાષટ્રપતિએ પંજાબના રાજ્યપાલ અને ચંડીગઢના પ્રશાસક બનવારી લાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લીધુ છે. તેમની જગ્યાએ ગુલાબચંદ કટારિયાની નિમણૂક રાઈ છે જે હાલ અસમના રાજ્યપાલ છે. જ્યારે ગુજરાતના પૂર્વ આઈએએસ ઓફિસર કે કૈલાશનાથનને પુડુચેરીના LG બનાવવામાં આવ્યા છે.
Jul 28,2024, 9:12 AM IST
Gujarat Supercop
મોદીના માનીતા IAS ની CMOમાંથી વિદાય પણ PMOમાં કરી શકે છે એન્ટ્રી, પાવરફૂલ અધિકારી
Most powerful officer of Gujarat K Kailashnathan : મુખ્યમંત્રીના અધિક મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથનને નહિ અપાયું એક્સસ્ટેશન, મુખ્યમંત્રી કાર્યાલયમાં આજે કે કૈલાસનાથનનો છેલ્લો દિવસ, 2009 થી મુખ્યમંત્રી કાર્યાલયમાં હતા કે કૈલાસનાથન
Jun 29,2024, 16:48 PM IST
pm modi
ગુજરાત કેડરના આ અધિકારી પર મોદી કરે છે આંધળો ભરોસો, એક PMOમાં બીજા CMOમાં
PM Modi Most Trusted Officer: પીએમ મોદી સાથે ગુજરાતમાં કામગીરી કરનાર આ બંને અધિકારીઓ પાસે અમાપ પાવર છે અને મોદીને સીધી સલાહ આપવાની તાકાત... તેઓ પીએમ મોદીને સીધો કરે છે ફોન. પીએમ મોદી પણ તેમની સલાહ ક્યારેય અવગણતા નથી. એમ કહેવામાં જરાય ખોટું નહીં હોય કે તેઓ પીએમ મોદીના પડછાયા જેવા છે.
Dec 23,2023, 15:05 PM IST
Gujarat Supercop
મોદીથી લઈ ગુજરાતમાં 4 મુખ્યમંત્રી બદલાયા, છતાં CMOમાં 17 વર્ષથી છે આ વ્યક્તિ પાવરફુલ
Most powerful officer of Gujarat K Kailashnathan : કે. કૈલાશનાથન વર્ષોથી ગુજરાતના સૌથી પાવરફૂલ અધિકારી રહ્યા છે. તેમના વિશે એવું પણ કહેવાય છે કે નરેન્દ્ર મોદી તેમના પર સૌથી વધુ વિશ્વાસ કરે છે... જ્યારે નરેન્દ્ર મોદી દેશની બાગડોર સંભાળી રહ્યા છે ત્યારે પીએમના ગૃહ રાજ્યમાં કે કૈલાસનાથન તેમની આંખ અને કાન બની રહ્યા છે
Dec 14,2023, 14:26 PM IST
K Kailashnathan
CM ભૂપેન્દ્ર પટેલના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કે. કૈલાશનાથનની નિમણૂંક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર અને સલાહકારની નિમણૂંક કર્યા બાદ ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કે. કૈલાશનાથનની નિમણૂંક કરવામાં આવી છે. એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરી પૂર્વ આઈએએસ અધિકારી કે. કૈલાશનાથનનો દબદબો જોવા મળશે.
Dec 27,2022, 19:16 PM IST
Reservation
અનામત વિવાદ: આજે શું થયું? જુઓ એક ક્લિકમાં...
અનામત બિન અનામત વચ્ચેની મડાગાંઠનો ઉકેલ આવતીકાલે આવી જાય તેવી પ્રબળ સંભાવના દેખાઇ રહી છે. કે કૈલાસનાથનને સોંપાયેલી જવાબદારી પૂર્ણ થઇ ગઇ હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન કવાયત પૂર્ણ કરીને મુખ્યમંત્રી અને મંત્રી કક્ષાએ ફાઇલ રવાના કરી હતી. રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
Feb 14,2020, 21:50 PM IST
amendment
1-8-18ના પરિપત્રમાં સુધારો કરવાની જવાબદારી કે કૈલાસનાથનને સોંપાઈ
અનામત અને બિન અનામતના ચાલી રહેલા આંદોલનમાં 1-8-2018ના પરિપત્રમાં સુધારો કરવાની જવાબદારી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ કે કૈલાસનાથનને સોંપવામાં આવી છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને ગૃહ વિભાગના સચિવ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ સાથે પરામર્શ કરવા સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓને પણ કે કૈલાસનાથન બોલાવ્યા હતા.
Feb 14,2020, 21:00 PM IST
Trending news
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...