हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jaya Kishori husband name
Jaya kishori husband name News
jaya kishori
કોઈના સાથે આપણને પ્રેમ કેમ થાય છે? જયા કિશોરીના આ શબ્દો દરેક યુવાનો ખાસ ધ્યાન રાખે
Jaya Kishori Love Tips: પ્રખ્યાત કથાકાર અને મોટિવેશનલ સ્પીકર જયા કિશોરીએ યુવાનો માટે એક મહત્વપૂર્ણ સલાહ આપી છે. મોટાભાગના યુવાનો પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો તફાવત જાણતા નથી. જે જયા કિશોરીએ સારી રીતે સમજાવ્યું છે. જયા કિશોરીએ એ પણ જણાવ્યું કે પ્રેમ કેમ થાય છે અને કેવો હોવો જોઈએ. લાખો લોકો જયા કિશોરીને ફોલો કરે છે. ચાલો જાણીએ જયા કિશોરીએ પ્રેમ પર શું કહ્યું.
Sep 10,2023, 20:08 PM IST
jaya kishori
Jaya Kishori: ધ કેરળ સ્ટોરી પર જયા કિશોરીએ આપ્યું એવું નિવેદન કે બધા આશ્ચર્યચકિત થયા
Jaya Kishori on The Kerala Story: જાણીતા કથાકાર જયા કિશોરીને હવે ઓળખાણની જરૂર નથી, તેઓ દરેક ઘરમાં જાણીતા બન્યા છે. તેમણે ખૂબ જ ઓછા સમયમાં લોકપ્રિયતા મેળવી છે. તેમની યુટ્યુબ પર ભજનો અને પ્રેરક ભાષણ પર લાખો વ્યુઝ મળી રહ્યા છે. સમાજ હોય કે લગ્ન, ધર્મ હોય કે બીજું કંઈ, લોકો તેમની દરેક વાતની ચર્ચા કરે છે. થોડા સમય પહેલા બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે તેના લગ્નની અફવા ઉડી હતી, જે પાછળથી જૂઠી સાબિત થઈ હતી. ભૂતકાળમાં જયા કિશોરીએ ઈન્દોરની મુલાકાત લીધી હતી, અહીં તેમણે કેરળ સ્ટોરી અને હિન્દુ રાષ્ટ્ર જેવા મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. આવો તમને જણાવીએ કે જયા કિશોરીએ આ અંગે શું કહ્યું.
May 21,2023, 23:19 PM IST
jaya kishori
Jaya Kishori ની ખૂબ સુરતી સામે દીપિકા-કેટરિના જેવી સુંદરીઓ પણ ફેલ, જોઈ લો તસવીરો
Jaya Kishori: સુંદર શરીર અને સ્વચ્છ મનની માલકિન જયા કિશોરીને કોઈ પરિચયની જરૂર નથી. લાખો લોકો તેમની સાદગી અને સુંદરતાના દિવાના છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. તમે પણ જોઈ શકો છો જયા કિશોરીની સુંદર તસવીરો, જેને જોઈને તમે પણ ખોવાઈ જશો.
Mar 24,2023, 19:36 PM IST
jaya kishori
જયા કિશોરીએ પ્રશંસકોને આપ્યા ખુશખબર, ફરી માન્યો આભાર, કારણ જાણીને થઈ જશો ખુશ
Jaya Kishori Marriage: કથાકાર અને મોટિવેશનલ સ્પીકર જયા કિશોરી આજે કોઈ ઓળખાણના મોહતાજ નથી. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો તેને ફોલોઅર્સ છે. મધ્યપ્રદેશમાં પણ તેમની લોકપ્રિયતા આસમાને છે. આ દરમિયાન તેમણે તેમના ફેન્સ સાથે એક સારા સમાચાર શેર કર્યા છે.
Mar 17,2023, 22:39 PM IST
Trending news
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી
MARUTI SUZUKI
આવી બનશે હવે તો! વેગનઆર, અલ્ટો, બલેનો સહિત મારુતિની કારોમાં એક ઝટકે કમરતોડ વધારો
Hindu Adhyatmik Melo
અમદાવાદના આંગણે કુંભ! ગૃહમંત્રી અમિત શાહે હિન્દુઓના સૌથી મોટા મેળાનો પ્રારંભ કરાવ્યો
heart attack
પોલીસ ભરતીની દોડ જિંદગીની અંતિમ દોડ બની, બે દિવસમાં બે યુવકોના હાર્ટ એટેકથી મોત
Russia
અમેરિકાએ રશિયા પર લગાવ્યો પ્રતિબંધ... દેશની ઓઈલ કંપનીઓ કેમ છે પરેશાન?
Saif Ali Khan
સૈફ પર હુમલાના કેસમાં અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો ખુલાસો, મોટો પુરાવો મળ્યો
GPS
OMG! પ્રલય જેવી ઘટના... સરકી ગયું પૃથ્વીનું ઉત્તરીય ધ્રુવ, GPS સિસ્ટમને થશે મોટી અસર
S Jaishankar
દોઢ લાખથી વધુ ભારતીયો અમેરિકાથી પાછા આવશે? વિદેશ મંત્રી જયશંકરે આપ્યો જવાબ