हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
#Jasdanbypoll
Jasdanbypoll News
જસદણનો જંગ
ભાજપ@100 : વિજય મુહૂર્તમાં કુંવરજીએ લીધા ધારાસભ્યના શપથ
જંગી લીડથી જસદણ પેટા ચૂંટણીમાં ચૂંટી આવનાર કુંવરજી બાવળીયાએ આજે વિજય મુહૂર્તમાં ધારાસભ્યના શપદ લીધા હતા. આ માટે યોજાયેલ ખાસ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષે તેમને શપથ લેવડાવ્યા હતા. શપથ સાથે જ વિધાનસભામાં ભાજપની સંખ્યા 100 થઈ ગઈ છે. આ પ્રસંગે કૌશિક પટેલ અને ભૂપેન્દ્ર ચૂડાસમા ઉપસ્થિત રહ્યા હતા.
Jan 1,2019, 16:39 PM IST
જસદણનો જંગ
વિધાનસભામાં 100નો જાદુઈ આંકડો મેળવતા એક્શન મોડમાં આવી BJP
જસદણની જનતાએ પોતાનો નિર્ણય આજે જણાવી દીધો હતો, અને કુંવરજી બાવળીયાને 20 હજાર જેટલી જંગી જીતથી વિજય અપાવ્યો હતો. બપોરે સાડા અગિયાર વાગ્યાની આસપાસ ચિત્ર સ્પષ્ટ થઈ જતા સમગ્ર જસદણમાં ઉજવણીના સૂર છવાયા હતા. કુંવરજીની જીત જાહેર થયા બાદ જસદણમાં મોટું વિજય સરઘસ નીકળ્યું. જેમાં મોટી સંખ્યામાં કુંવરજીના સમર્થકો જોડાયા હતા. તો બીજી તરફ, આ ખુશીને વધારવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હેલિકોપ્ટર મારફતે જસદણ પહોંચ્યા હતા
Dec 24,2018, 10:30 AM IST
જસદણનો જંગ
જસદણમાં 6 અપક્ષ ઉમેદવારોના ભૂંડા હાલ થયા, આંગળીના વેઢે ગણાય તેટલા વોટ મળ્
જસદણનું પરિણામ ભાજપ તરફી આવી ગયું છે, જેમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જસદણમાં 9 વર્ષ બાદ કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડીને ભાજપે કમળ ખીલવ્યું હતું, જેનો શ્રેય કુંવરજી બાવળીયાને જાય છે. જસદણની પેટા ચૂંટણીમાં કુંવરજી 19985 જેટલી લીડથી જીત્યા હતા. તો અવસર નાકિયાને 70283 મત મળ્યા હતા. જસદણની ચૂંટણીમાં હાર-જીત વચ્ચે 6 ઉમેદવારો પણ ઉભા રહ્યા હતા. પરંતુ તેમના ભૂંડા હાલ થયા હતા. તેમને આંગળીના વેઢે ગણાય તેટલા વોટ મળ્યા હતા.
Dec 23,2018, 16:34 PM IST
જસદણનો જંગ
જીત બાદ જસદણમાં ભાજપનું શક્તિ પ્રદર્શન
જસદણની જનતાએ પોતાનો નિર્ણય આજે જણાવી દીધો હતો, અને કુંવરજી બાવળીયાને 20 હજાર જેટલી જંગી જીતથી વિજય અપાવ્યો હતો. બપોરે સાડા અગિયાર વાગ્યાની આસપાસ ચિત્ર સ્પષ્ટ થઈ જતા સમગ્ર જસદણમાં ઉજવણીના સૂર છવાયા હતા. કુંવરજીની જીત જાહેર થયા બાદ જસદણમાં મોટું વિજય સરઘસ નીકળ્યું. જેમાં મોટી સંખ્યામાં કુંવરજીના સમર્થકો જોડાયા હતા. તો બીજી તરફ, આ ખુશીને વધારવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હેલિકોપ્ટર મારફતે જસદણ પહોંચ્યા હતા.
Dec 23,2018, 16:11 PM IST
જસદણનો જંગ
જસદણ પેટા ચૂંટણી : કોંગ્રેસના ગઢમાં પડ્યું ગાબડું, ઇતિહાસનું થયું પુનરાવર્
જસદણની ચૂંટણી કોંગ્રેસ માટે સૌથી મોટી હાર છે. પોતાનો ગઢ સાચવવામાં કોંગ્રેસ અસફળ રહી, તો કુંવરજી પોતાની રાજકીય કારકર્દી સાચવવામાં સફળ થયા. કુંવરજીએ પક્ષપલટો કરતા જ કોંગ્રેસના ગઢમાં ગાબડુ પડ્યું. કોંગ્રેસે આ ચૂંટણી જીતવા માટે અનેક સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા હતા, પણ છેવટે હારનો સામનો કરવો પડ્યો હતો. જસદણની સીટ કોંગ્રેસનું ઘર કહેવાતી હતી. 1962થી 9 વાર કોંગ્રેસે આ સીટ પર દબદબો જાળવ્યો હતો. 1962થી માત્ર એક જ વાર 2009માં આ સીટ ભાજપે આંચકી હતી. પરંતુ ત્યાર બાદ 2012 અને 2017માં ફરીથી કોંગ્રેસ સત્તા પર આવી હતી. ત્યારે કોંગ્રેસ માટે આ જીત બહુ જ મહત્વની હતી. બીજી તરફ આવતા વર્ષે જ્યારે લોકસભાનું ઈલેક્શન છે, ત્યારે બંને પક્ષો માટે આ જીત બહુ જ મહત્વની હતી.
Dec 23,2018, 16:17 PM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા