हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
India Squad
India squad News
TeamIndia
ODI વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત, આ 15 ખેલાડીઓ બનાવશે ભારતને વર્લ્ડ ચેમ્પિયન !
આઈસીસી વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. જ્યારે ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે. વર્લ્ડ કપ માટે અજીત આગરકર અને કેપ્ટન રોહિત શર્માએ ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમમાં કયા કયા ખેલાડીઓનો સમાવેશ થયો અને કોને પડતા મૂકાયા તે વિગતવાર જાણો.
Sep 5,2023, 14:37 PM IST
asia cup 2023
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
Indian Squad for Asia Cup 2023: એશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. 17 સભ્યોવાળી આ ટીમને કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. ટીમમાં કે એલ રાહુલ અને શ્રેયસ ઐય્યરની વાપસી થઈ છે.
Aug 21,2023, 15:40 PM IST
World Cup 2023
World Cup 2023: શું ટીમ ઈન્ડિયા વિશ્વકપમાં બનશે ચેમ્પિયન! સામે છે પાંચ ચેલેન્જ
World Cup 2023: શું ભારતીય ટીમ 2011ની જેમ ઘરઆંગણે વિશ્વકપની ટ્રોફી જીતી શકશે? આ સવાલ દરેક ભારતીય ક્રિકેટ ચાહકોના મનમાં થઈ રહ્યો છે. રોહિત શર્માની ટીમ ટાઈટલ જીતવાની દાવેદાર છે પરંતુ તેની સામે આ મેગા ઈવેન્ટ પહેલા અનેક સવાલો છે.
Aug 17,2023, 17:00 PM IST
india tour of west indies 2023
4 સ્ટાર ખેલાડીઓનું કરિયર ખતરામાં! IPLમાં આચારસંહીતાના ઉલ્લંઘનની ફરિયાદ
ભારતીય ક્રિકેટરોને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેટલાક ખેલાડીઓના અનુશાસનહીનતાથી પરેશાન આઈપીએલ ટીમ માલિકોએ બીસીસીઆઈને ફરિયાદ કરી છે. તેનાથી બોર્ડ ગુસ્સામાં છે અને જલદી પગલા ભરી શકે છે.
Jun 29,2023, 15:43 PM IST
ICC
મહિલા વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
ICC WOMEN'S WORLD CUP INDIA SQUAD: ICC મહિલા વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે 15 સભ્યો સાથેની ટીમની ઘોષણા કરી છે.
Jan 6,2022, 12:10 PM IST
India vs West Indies
INDvsWI: હૈદરાબાદ ટેસ્ટ માટે 12 ખેલાડીઓના નામ જાહેર, મયંક અગ્રવાલ બહાર
શ્રેણીનો પ્રથમ ટેસ્ટ રાજકોટમાં રમાયો હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ અઢી દિવસમાં જ ઈનિંગ અને 272 રનના રેકોર્ડ અંતરથી જીત મેળવી હતી. હવે વેસ્ટ ઈન્ડિઝની ક્લીન સ્વીપ કરવા માટે તૈયાર છે.
Oct 11,2018, 15:26 PM IST
Trending news
Ratan Tata
TATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દો
surat
સુરતની સ્મીમેર હોસ્પિટલ થઈ શર્મશાર : અડધી રાતે ડોક્ટરે હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવી
T20 World Cup 2024
ભારત સામે મેચ હાર્યા બાદ પોક મુકીને રડવા લાગ્યો પાકિસ્તાની ખેલાડી! વીડિયો વાયરલ
pm modi
છ-છ પૂર્વ CM વાળી મોદી કેબિનેટમાં ગઠબંધનના લીધે કયા મુસ્લિમ નેતાને મળ્યો મોકો?
T20 World Cup 2024
T20 WC Ind vs Pak ની મેચમાં છેલ્લી ઓવરમાં શું થયું? કઈ રીતે હારેલી બાજી જીત્યું ભારત
Modi Cabinet
ગુજરાત રાજકારણમાં મુદ્દાનો સવાલ : પાટીલ બાદ કોણ બનશે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ
Modi Cabinet 2024
Modi Cabinet Portfolio: મોદી કેબિનેટમાં કયા મંત્રીને મળશે કયો વિભાગ,આજે થઇ જશે ફાઇનલ
Roti For Diabetes
બ્લડ સુગર કંટ્રોલમાં રાખવું હોય તો રોટલીનો લોટ બાંધો ત્યારે તેમાં ઉમેરી દો આ વસ્તુ
Patidar Samaj
પાટીદાર સમાજ માટે લાંછનરૂપ ઘટના : વિદેશથી આવેલી દાનની રકમનો હિસાબ ન મળતા બાખડ્યા
modi government
Top Super Stocks: મોદી 3.0માં ધૂમ મચાવશે આ 5 શેર! 1 વર્ષમાં તોડશે કમાણીનો રેકોર્ડ