हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ind vs afg
Ind vs afg News
sports news
હવામાં ઉડતા કોહલીનો Video Viral, બાઉડ્રી પારથી રોક્યો છગ્ગો! બોલર, બેટર બધા જ દંગ
Ind vs AFG Video Viral: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં જે નજારો જોવા મળ્યો એવો નજારો તમે આજ સુધી ક્યારેય નહીં જોયો હોય. હવામાં ઉડતો દેખાયો વિરાટ કોહલી. વાયુવેગે વાયરલ થયો વિરાટનો વીડિયો.
Jan 18,2024, 10:28 AM IST
ind vs afg playing 11
ત્રીજી ટી20 માટે ટીમ ઈન્ડિયામાં થશે 3 ફેરફાર! જાણો બંને ટીમોની સંભવિત પ્લેઈંગ 11
IND vs AFG: ટીમ ઈન્ડિયા ત્રીજી T20 જીતીને અફઘાનિસ્તાનનો સીરીઝમાં સફાયો કરવા ઈચ્છશે. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ ક્લીન સ્વીપથી બચવા માંગશે. પરંતુ આ મેચ માટે બંને ટીમના પ્લેઇંગ 11 શું હશે?
Jan 16,2024, 23:41 PM IST
ind vs afg
યશસ્વી અને શિવમ દુબેની વિસ્ફોટક અડધી સદી, ભારતે અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું
રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે સતત બીજી ટી20 મેચમાં જીત મેળવી સિરીઝ પોતાના નામે કરી લીધી છે. ભારતીય ટીમ ત્રણ મેચની સિરીઝમાં 2-0થી આગળ છે.
Jan 14,2024, 22:08 PM IST
ind vs afg
વિરાટ અને યશસ્વીની થશે વાપસી આવી હોઈ શકે છે બીજી ટી20માં ભારતની પ્લેઈંગ ઈલેવન
India vs Afghanistan: ભારતીય ટીમ અફઘાનિસ્તાન વિરુદ્ધ ઈન્દોરમાં ટી20 સિરીઝનો બીજો મુકાબલો રવિવારે રમશે. આ મેચમાં વિરાટ કોહલીની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી નક્કી છે. આ સાથે શુભમન ગિલ ખરાબ ફોર્ને કારણે બહાર થઈ શકે છે.
Jan 13,2024, 15:45 PM IST
ind vs afg
IND vs AFG: શિવમ દુબેની શાનદાર અડધી સદી, પ્રથમ ટી20માં ભારતનો 6 વિકેટે વિજય
આશરે 14 મહિના બાદ ટી20 આંતરરાષ્ટ્રીયમાં વાપસી કરનાર રોહિત શર્મા બીજા બોલ પર શૂન્ય રન બનાવી રનઆઉટ થયો હતો. જ્યારે શુભમન ગિલ પણ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. પરંતુ ખરાબ શરૂઆત છતાં ભારતે શાનદાર જીત મેળવી છે.
Jan 11,2024, 22:16 PM IST
ind vs afg
ટી20 વિશ્વકપ 2024 પહેલા ટીમ ઈન્ડિયાની છેલ્લી પરીક્ષા, તૈયારી માટે બાકી ત્રણ મેચ
ટીમ ઈન્ડિયા ટી20 વિશ્વકપ 2024 પહેલા પોતાની અંતિમ ટી20 સિરીઝ રમી રહી છે. આ સિરીઝમાં કુલ ત્રણ મુકાબલા રમાઈ રહ્યાં છે. ટી20 વિશ્વકપ 1 જૂનથી રમાશે.
Jan 10,2024, 23:41 PM IST
ind vs afg
અફઘાનિસ્તાન સામે ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, રોહિત-કોહલીની વાપસી
ભારતીય ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઈ છે.
Jan 7,2024, 19:25 PM IST
India vs Afghanistan
ભારત સામે ટી20 સિરીઝ માટે અફઘાનિસ્તાન ટીમ જાહેર, આ ઘાતક બોલરની થઈ વાપસી
ભારતીય અને અફઘાનિસ્તાન વચ્ચે 11 જાન્યુઆરીથી ત્રણ મેચની ટી20 સિરીઝ રમાવાની છે. આ સિરીઝ માટે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરી છે. આ સિરીઝ માટે સ્ટાર સ્પિનર રાશિદ ખાનની વાપસી થઈ છે.
Jan 6,2024, 18:10 PM IST
World Cup 2023
હિટમેને ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી, અફઘાનિસ્તાનને હરાવી ભારતની સતત બીજી જીત
World Cup 2023: ભારતીય ટીમે આઈસીસી વિશ્વકપ-2023માં સદદ બીજી જીત મેળવી છે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં ભારતે રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહના શાનદાર પ્રદર્શનની મદદથી અફઘાનિસ્તાનને 8 વિકેટે પરાજય આપ્યો છે.
Oct 11,2023, 21:03 PM IST
World Cup 2023
જસપ્રીત બુમરાહની 4 વિકેટે, અફઘાનિસ્તાને ભારતને જીતવા માટે આપ્યો 273 રનનો ટાર્ગેટ
World Cup 2023: આઈસીસી વિશ્વકપ-2023માં સતત બીજી જીત મેળવવા ભારતને 273 રનનો ટાર્ગેટ આપ્યો છે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટે 272 રન ફટકાર્યા છે.
Oct 11,2023, 18:05 PM IST
World Cup 2023
'ફ્લાઈંગ ઠાકુરે ' બાઉન્ડ્રી લાઈન પર કર્યો કરિશ્મા ! હવામાં ઉડતાં કર્યો અદભૂત કેચ
ODI World Cup 2023: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરના વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાન સામેની મેચમાં પકડેલા કેચની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. શાર્દુલ ઠાકુરે અફઘાનિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાં બાઉન્ડ્રી લાઇન પર અફઘાન ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝનો આવો હૈરત અંગેજ કેચ લીધો હતો.
Oct 11,2023, 17:04 PM IST
asia cup 2022
એશિયા કપ 2022 માં ટીમ ઈન્ડિયાના ખરાબ પરફોર્મન્સનું કારણ છે આ ખેલાડી
Asia Cup 2022: એશિયા કપ 2022 માં ટીમ ઇન્ડિયાના એક દિગ્ગજ ખેલાડી સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા આ ખેલાડી મોટો મેચ વિનર માનવામાં આવી રહ્યો હતો.
Sep 9,2022, 23:59 PM IST
Afghanistan
IND vs AFG: કોહલીની સદી, ભુવીની 5 વિકેટ, ભારતે અફઘાનિસ્તાનને 101 રને હરાવ્યું
Asia Cup 2022: ભારતીય ટીમની જીત સાથે એશિયા કપમાંથી વિદાય થઈ છે. ભારતે સુપર-4ના પોતાના અંતિમ મુકાબલામાં અફઘાનિસ્તાને 101 રને પરાજય આપ્યો છે.
Sep 8,2022, 22:46 PM IST
asia cup 2022
દુબઈ સ્ટેડિયમ પાસે લાગી આગ, થોડીવારમાં શરૂ થશે ભારત-અફઘાનિસ્તાનની મેચ
ભારત અને અફઘાનિસ્તાનની ટીમ આજે દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં આમને-સામને છે. બંને ટીમ એશિયા કપ-2022માં પોતાનો છેલ્લો મુકાબલો રમવાની છે. આ પહેલા સ્ટેડિયમ નજીક આગની ઘટના બની છે.
Sep 8,2022, 18:26 PM IST
ACC U19 Asia Cup 2021
U19 Asia Cup IND vs AFG: અફઘાનિસ્તાનને 4 વિકેટે હરાવી ભારતીય ટીમ સેમીફાઇનલમાં
અન્ડર-19 એશિયા કપમાં યશ ઢુલની આગેવાનીમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા સેમીફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે.
Dec 27,2021, 19:43 PM IST
India vs Afghanistan
Ind vs Afg: બે હાર બાદ હવે સન્માન બચાવવા ઉતરશે ટીમ ઈન્ડિયા, અફઘાનિસ્તાન સામે ટક્કર
ICC T20 World Cup: આઈસીસી ટી20 વિશ્વકપમાં ભારતની શરૂઆત ખરાબ રહી છે. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સામે ભારતનો કારમો પરાજય થયો હતો. હવે આજે ભારતની ટક્કર અફઘાનિસ્તાન સામે થવાની છે. ભારત હવે સન્માન બચાવવા માટે મેદાનમાં ઉતરશે.
Nov 3,2021, 8:00 AM IST
Afghanistan cricket team
World cup 2019: ભારતને હરાવવાની તક ગુમાવીને નિરાશ છે અફઘાનિસ્તાન ટીમ
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને તે વાતની નિરાશા છે કે તેની ટીમના હાથમાંથી વિશ્વ કપ મુકાબલામાં ભારતને હરાવવાની શાનદાર તક નિકળી ગઈ.
Jun 23,2019, 16:58 PM IST
India vs Afghanistan
શમીની હેટ્રિક, રોમાંચક મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 11 રને હરાવ્યું
ભારતીય ટીમે વિશ્વકપ મેચમાં અફઘાનિસ્તાનને 11 રને પરાજય આપ્યો છે. આ સાથે ભારતે વિશ્વ મેચમાં પોતાની 50મી જીત મેળવી છે.
Jun 22,2019, 23:11 PM IST
રોહિત શર્મા
IND vs AFG: રોહિત શર્મા 1 રન બનાવી આઉટ, ફેન્સે ટ્વીટર પર કર્યો ટ્રોલ
કેટલાક ફેન્સે તો એમએસ ધોનીની બાયોપિકનો ડાયલોગ લખતા તેને ટ્રોલ કર્યો, જેમાં ધોની સસ્તામાં આઉટ થવા પર કોચ કારણ પુછે છે તો તે કહે છે- સર, નબળી ટીમ વિરુદ્ધ સ્કોર કરીને શું મળશે?
Jun 22,2019, 17:24 PM IST
India vs Afghanistan
World cup 2019 INDvsAFG Live: રહતમ શાહ આઉટ, બુમરાહને મળી સફળતા
અફઘાનિસ્તાન સામે વિશ્વકપ મુકાબલામાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
Jun 22,2019, 22:34 PM IST
Trending news
india monsoon
La Nina દેશમાં મચાવી શકે છે તબાહી, બે મહિના ધોધમાર વરસશે વાદળ, રાહત સાથે આફત
Gayatri Mantra
ગાયત્રી મંત્રનો જાપ રાત્રે કરાય કે નહીં? જાણો મંત્ર જાપના નિયમ અને ફાયદા
gujarat weather forecast
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ! 4 જિલ્લાઓમાં ભારે આંધી-વંટોળની આગાહી, બીચ રખાયા બંધ
Jealous People
Jealous People: તમે પણ ઘેરાયેલા રહો છો ઈર્ષાળુ લોકોથી? આ રીતે હેન્ડલ કરો તેમની ઈર્ષા
White Hair
આ કારણે ટીનએજમાં વાળ થવા લાગે છે સફેદ, જાણો સફેદ વાળનો ગ્રોથ અટકાવવાના દેશી ઉપાય
LPG Cylinder
નવા મહિનાના પહેલા જ દિવસે સારા સમાચાર...ગેસનો બાટલો થયો સસ્તો, જાણો લેટેસ્ટ રેટ
Auron Mein Kahan Dum Tha
આ તારીખે રિલીઝ થશે અજય દેવગન અને તબ્બુની ઈંટેંસ લવસ્ટોરી દર્શાવતી ફિલ્મ, જુઓ Teaser
Lok Sabha Election 2024
44 દિવસના ચૂંટણી મહાયજ્ઞની અંતિમ આહૂતિનો દિવસ, 57 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન
Diabetes
લોહીમાંથી સુગરને ચૂસી લેશે શાકના બીમાંથી બનતો આ લોટ, આજથી જ ડાયટમાં કરી લો સામેલ
Water Crisis in Delhi
દેશની રાજધાની નવી દિલ્લીમાં જળસંકટ, ભીષણ ગરમીની વચ્ચે પાણીની ઉઠી બૂમ