हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Illegal Construction
Illegal construction News
Kotecha High School
ભાજપ-કોંગ્રેસના નેતાની સહિયારી સ્કૂલમાં ગેરકાયદે બાંધકામ, નોટિસ મળી તો કર્યો બચાવ
રાજકોટમાં એક અનોખી ઘટના સામે આવી છે. અહીં ભાજપ-કોંગ્રેસના નેતા દ્વારા સહિયારી ચલાવવામાં આવી રહેલી સ્કૂલમાં ગેરકાયદેસર બાંધકામ જોવા મળ્યું છે. આ મામલે કોર્પોરેશને સ્કૂલને નોટિસ ફટકારી હતી. ત્યારબાદ બંને નેતાઓએ તેનો બચાવ પણ કર્યો હતો.
Oct 10,2024, 19:03 PM IST
Kandla Port
કંડલા બંદરે ગેરકાયદે દબાણો કરાયા દૂર, 600થી વધુ ઝૂંપડા હટાવાયા, 200 એકર જમીન થઈ ખાલી
ગુજરાતના કચ્છમાં આવેલા કંડલા બંદર પર મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કંડલા બંગરે 600થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. 200 એકર જમીન તંત્ર દ્વારા ખાલી કરાવવામાં આવી છે. તંત્રની કાર્યવાહીને કારણે 5500 જેટલા પરિવાર બેઘર થયા છે.
Sep 6,2024, 20:21 PM IST
gujarat
અમદાવાદ: હાઉસિંગની સોસાયટીઓમાં ગેરકાયદે બાંધકામથી લોકો ત્રાહિમામ, ડ્રેનેજ સહિતની વ્યવસ્થાને નુકસાન
Ahmedabad: Illegal construction in housing societies causes damage to drainage systems and other facilities
Feb 25,2024, 22:40 PM IST
gujarat
રાજકોટમાં કરણસિંહજી બાલાજી મંદિર વિવાદમાં, ગેરકાયદે બાંધકામ મુદ્દે RMCની નોટિસ
સરકારી જમીન પર ગેરકાયદે મંદિર ખડકી દેવાયાની કલેકટરને કરાઈ જાણ, બાંધકામ કરી પ્લાન માટે માંગી મંજૂરી, સરકારી જમીન પર કોણે આપી મંજૂરી?
Apr 25,2023, 17:34 PM IST
Jahangirpuri Violence
જહાંગીરપુરીમાં બુલડોઝરથી કાર્યવાહી શરૂ, બે દિવસ સુધી ચાલશે અતિક્રમણ વિરુદ્ધ અભિયાન
દેશની રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતીના અવસરે થયેલા ઉપદ્રવ મામલે હવે બુલડોઝરની પણ એન્ટ્રી થઈ ગઈ છે. ઉત્તર દિલ્હી નગર નિગમનું કહેવું છે કે આ કાર્યવાહી ગેરકાયદેસર સંપત્તિઓ અને અતિક્રમણ પર થઈ રહી છે.
Apr 20,2022, 11:00 AM IST
Rajkot
Rajkot: જીવરાજપાર્કમાં ગેરકાયદેસર ચાલતા બાંધકામનો સ્લેબ ધરાશાયી, બે મજૂરોના મોત
રાજકોટના નાનામવા રોડ પર જીવરાજપાર્કમાં આવેલ બ્લોસમ સીટી એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર ચાલતા બાંધકામનો સ્લેબ ધરશાયી થતા બે શ્રમિકોને મોત નિપજ્યા હતા જ્યારે 1 શ્રમિક ઇજાગ્રસ્ત થયો હતો.
Sep 23,2021, 17:25 PM IST
AMC
બિનકાયદેસર બાંધકામને કોર્પોરેટર દિલીપ બગરીયાનું સંરક્ષણ, અધિકારીઓને જોઇ લેવાની ધમકી
ભાજપી કોર્પોરેટર દિલીપ બગરિયા ના ચોંકાવનારા વિડિઓ હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વેજલપુર વોર્ડના ભાજપી કોર્પોરેટર દિલીપ બગરિયાના વિડિઓ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ ખુલ્લેઆમ થઇ રહેલા બિનકાયદેસર બાંધકામને પોતાનું છત્ર આપી રહ્યાનું સ્પષ્ટ જણાઇ આવે છે. ગેરકાયદે બાંધકામ ને ખુલ્લેઆમ આપી રહ્યા છે સંરક્ષણ આપવા ઉપરાંત કાર્યવાહી કરવા માટે આવેલા અધિકારીઓની પણ ઝાટકણી કાઢી રહ્યા છે.
Sep 22,2020, 21:36 PM IST
acid attack
પ્રેમ બાદ પ્રોપર્ટી મુદ્દે એસિડ એટેક ! સુરતમાં દબાણ હટાવવા ગયેલા કર્મચારી બન્યા ભોગ
મજુરા ગેટ ફાયર સ્ટેશ વિસ્તારમાં દબાણ હટાવવા માટે ગયેલી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર એસિડ એટેક થતા ચકચાર મચી ગઇ હતી. જો કે એસિડ ખુબ જ સામાન્ય હોવાથી કોઇ કર્મચારીને ગંભીર ઇજા પહોંચી નહોતી. આ મુદ્દે પાલિકાની ટીમ દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા સમગ્ર મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
May 26,2020, 18:44 PM IST
Illegal Construction
દ્વારકા મંદિર આરપાસ ગેરકાયદેસર બાંધકામોને લઇ ઉઠ્યા સવાલ
જગત મંદિર નજીક દબાણો વધી રહ્યા હોય ત્રણ વર્ષ પહેલા સાંસદ પરિમલ ભાઈએ સવાલો ઉઠાવ્યા હતા. પરંતુ તંત્ર દ્વારા આજ સુધી કોઈ નક્કર કામગીરી ન કરતા જગત મંદિરનાં ઉપાધ્યક્ષ એવા ધનરાજ નથવાણી આજે ટ્વીટ કરી તંત્રની બેદરકારી સામે લાવી હતી. ત્યારે જગત મંદિર નજીક અનેકવાર પાલિકા દ્વારા દબાણ હટવવાની શરુઆતો કરી અટકી જાય છે. ત્યાર બાદ કોઈ નક્કર પગલાં ન લેતા અશામજીક તત્વો દ્વારા દબાણો યથાવત રાખી દેવામાં આવે છે. આ અંગે ચીફ ઓફિસર દ્વારા જવાબો વાળતા 65 અને 76 જેટલા દબાણોનું લીસ્ટ હજાર હોવાનું જણાવી દોષનો ટોપલો આરકોલોજી પર પણ ઢોળ્યો હતો.
Feb 3,2020, 21:40 PM IST
રાજકોટ
રાજકોટઃ જેતપુરમાં અનધિકૃત બાંધકામ સામે મામલતદારની કાર્યવાહી, જુઓ વીડિયો
રાજકોટઃ દંડ ફટકારી અનાધિકૃત બાંધકામ તોડી પાડવા હુકમ આપવામાં આવ્યો, સામાકાંઠા વિસ્તારમાં સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું. અન્ય 3 બાંધકામને પણ દંડ ફટકારી તોડી પાડવા હુકમ આપવામાં આવ્યો.
Jun 27,2019, 13:23 PM IST
મ્યુનિસિપલ કોર્પોરેશન
ઝૂંબેશ: સી.જી.રોડ ગેરકાયદેસર બાંધકામ પર કરાઇ તોડફોડ, 3 હજારથી વધુને નોટીસ
સુરતમાં બનેલી આગની ઘટનાને પગલે અમદાવાદમાં ટેરેસ અને બેઝમેન્ટમાં ઉભા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ અને શેડ તોડી પાડવાની ઝૂંબેશ મ્યુનિસિપલ દ્વારા શરૂ કરાઇ છે.
May 28,2019, 15:36 PM IST
Trending news
entertainment
પોતાનાથી 19 વર્ષ નાના બિઝનેસમેનને ડેટ કરી રહી છે બોલીવુડની આ ગુજરાતી હીરોઈન!
manipur violence
રેપ બાદ શરીરમાં ખિલ્લો ઠોક્યો, પછી જીવતી બાળી મૂકી...મણિપુરમાં મહિલા સાથે હેવાનિયત
Under 19 Asia Cup
ટીમ ઈન્ડિયામાં 13 વર્ષના ખેલાડીની એન્ટ્રી, BCCI એ અચાનક ભાગ્ય ચમકાવી દીધું
Health Care
ખ્યાતિ બોગસ ઓપરેશનકાંડમાં ડોક્ટર, ડાયરેક્ટર અને હોસ્પિટલના CEO સામે ગુનો દાખલ
Rajasthan
અપક્ષ ઉમેદવારે SDMને લાફો માર્યો, ટોંકમાં ભારે બબાલ, 100 ગાડીઓ ફૂંકી મારી, અનેક ઘાયલ
Ameesha Patel
આ કરોડપતિ બિઝનેસમેન છે અમીષા પટેલનો ડાર્લિંગ.. નેટવર્ક જાણીને હલી જશે મગજ
Tulsi Gabbard
હરે રામ હરે રામ...ભજન કરનારા તુલસી ગાબાર્ડને ડોનાલ્ડ ટ્રમ્પે સોંપી મોટી જવાબદારી
Healthy Food
રાત્રે જમવામાં રોટલી ખાવી કે ભાત ? બંનેમાંથી કઈ વસ્તુ ખાવી શરીર માટે ફાયદાકારક ?
shani margi 2024
15 નવેમ્બર થી આ 7 રાશિવાળા લોકોનો હશે દબદબો, કુંભ રાશિમાં માર્ગી થશે શનિદેવ
car dashboard light
Car ના ડેશ બોર્ડ પર લગાવેલી લાઇટ આપે છે ખાસ ચેતવણી, તેને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરો