हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IDF
Idf News
israel
રાતોરાત પ્લાનિંગ, ફોન પર OK થતા ઈઝરાયેલે 2.30 વાગે કરવા માંડ્યા ધડાકા, ઈનસાઈડ સ્ટોરી
આ મહિનાની શરૂઆતમાં ઈરાને ઈઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. ત્યારથી આખી દુનિયામાં બેચેની હતી કે ઈઝરાયેલ આ હુમલાનો કેવો જવાબ આપશે. આખરે એ દિવસ આવી ગયો કે જ્યારે ઈઝરાયેલે ઈરાનમાં ઘૂસીને તેના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો અને દેખાડી દીધુ કે તે ઈરાનમાં જ્યારે ઈચ્છે ત્યારે હુમલો કરી શકે છે.
Oct 26,2024, 12:17 PM IST
Yahya Sinwar
Watch Video: ડ્રોન આવ્યું, ઓળખ કરી અને ખેલ ખતમ...હમાસના ચીફની અંતિમ પળોનો વીડિયો
ઈઝરાયેલે હમાસના નવા ચીફ યાહ્રા સિનવારને પણ મારી નાખવાનો દાવો કર્યો છે. જે 7 ઓક્ટોબર 2023ના રોજ ઈઝરાયેલ પર હમાસ દ્વારા થયેલા હુમલાનો મુખ્ય ષડયંત્રકાર હોવાનું કહેવાય છે. સિનવાર સંયોગથી ગુરુવારે ગાઝાના રફાહમાં અભિયાન ચલાવી રહેલી ઈઝરાયેલી સેનાને હાથ લાગી ગયો.
Oct 18,2024, 11:31 AM IST
Hassan Nasrallah
હિજબુલ્લાહનો THE END! ઈઝરાયેલની લેબનોનમાં સૌથી મોટી જીત, નસરલ્લાહ સહિત અનેકના મોત
બૈરુત હુમલામાં હિજબુલ્લાહના નેતા અને લેબનોનમાં સૌથી શક્તિશાળી ગણાતો હસન નસરલ્લાહ માર્યો ગયો છે. ઈઝરાયેલી ફોર્સિસ (IDF) એ ગત રાતે થયેલા હુમલાઓમાં તેના માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી છે. ઈઝરાયેલી સેનાએ તેલ અવીવથી પ્રેસ કોન્ફરન્સ કરતા હુમલાની વિગતો દુનિયા સાથે શેર કરી છે.
Sep 28,2024, 14:53 PM IST
israel
લેબનોનમાં ઈઝરાયેલનું 'મોતનું તાંડવ', હવાઈ હુમલાઓમાં 492 લોકોના મોત
Israel Air Strikes In Lebanon: હિજબુલ્લાહને નિશાન બનાવતા ઈઝરાયેલે લેબનોનમાં અનેક એર સ્ટ્રાઈક કરી છે. લેબનોનની હેલ્થ મિનિસ્ટ્રી મુજબ અનેક વિસ્તારોમાં બોમ્બારીથી ઓછામાં 492 લોકોના મોત થયા છે.
Sep 24,2024, 9:32 AM IST
World news
પલટવારની તૈયારીમાં લાગ્યુ ઈઝરાયેલ; ઈરાનના મિસાઈલ હુમલાનો આપશે જવાબ
Iran Israel Attack: તણાવ વચ્ચે જોર્ડન સહિત અનેક દેશોએ એરસ્પેસ બંધ કરી દીધી છે. વિમાનોને એરસ્પેસમાં પ્રવેશ ન કરવાનો આદેશ છે. ઈરાની ડ્રોન હુમલા પર ઈઝરાયેલી સેનાએ કહ્યું કે અમે કોઈપણ પ્રકારના હુમલાનો સામનો કરવા માટે તૈયાર છીએ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈરાન પર ટૂંક સમયમાં હવાઈ હુમલો થઈ શકે છે.
Apr 14,2024, 9:07 AM IST
world
ગાઝા પર દરરોજ 4 કલાક હુમલો નહીં કરે ઇઝરાયલ, બાઇડેનની રજૂઆત બાદ નેતન્યાહૂનો નિર્ણય
Israel Hamas War:હમાસના હુમલા બાદ ઇઝરાયલની કાર્યવાહી એક મહિનાથી ચાલી રહી છે. હવે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ઇઝરાયલને 3 દિવસથી વધુ લડાઈને વિરામ આપવાનું કહ્યું હતું.
Nov 9,2023, 23:00 PM IST
Diabetes
ભારતમાં લાખો બાળકો કેમ થઈ રહ્યાં છે ટાઈપ-1 ડાયાબિટીસના શિકાર? સામે આવ્યો આ રિપોર્ટ
કોરોનાના વધતાં કેસની વચ્ચે ICMRએ ટાઈપ-1 ડાયાબિટીસ દર્દીઓની સારવાર માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. ડાયાબિટીસના દર્દીઓને કોરોનાનો ખતરો સૌથી વધારે છે. ટાઈપ-1 ડાયાબિટીસ બાળકો અને નાની ઉંમરના બાળકોને પોતાનો શિકાર બનાવે છે. જાણો કેટલી ખતરનાક છે આ બીમારી?
Jun 8,2022, 15:09 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો