हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
House Collapse
House collapse News
ZEE 24 Kalak Original Video
આણંદ: ખંભાતમાં પત્તાના મહેલની જેમ મકાન ધરાશાયી, જુઓ ઘટનાનો Live Video
Anand: Building collapses like a palace of cards in Khambhat, watch live video of the incident
Sep 3,2024, 13:25 PM IST
ZEE 24 Kalak Original Video
શિમલામાં થયેલા ભૂસ્ખલનનો આ વીડિયો તમારા શ્વાર અધ્ધ કરી દેશે, જુઓ કેવી રીતે આખું મકાન ધસી પડ્યું.....!
Shocking video of building collapse in Shimla
Aug 16,2023, 13:20 PM IST
Rajkot
જેતપુરમાં મકાન ધરાસાઈ થતાં 6 પરપ્રાંતીય યુવકો દબાયા; તંત્ર હજુ કુંભકરણની નિદ્રામાં..
રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં વધુ એક કાચુ મકાન ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં શહેરના ભોજાધારમાં મકાન ધરાશાયી થતાં 6 જેટલા પરપ્રાંતીય મજૂરો કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા.
Aug 2,2023, 21:14 PM IST
ભરૂચ
ભરૂચમાં મકાન ધરાશાયી, 25 વર્ષના યુવકનું મોત
ભરૂચના જંબુસર તાલુકાના કહાનવા ગામે કાચું મકાન ધરાશાયી થતા એકનું મોત નિપજ્યું છે. કહાનવા ગામે રહેતા 25 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે. વડતળાવ વિસ્તારમાં મકાન રસ્તે જતાં યુવક પર પડ્યું હતું. મૃતદેહને પીએમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.
Oct 23,2019, 12:47 PM IST
અમદાવાદ
અમરાઈવાડી દુર્ઘટનાઃ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો, હજુ બે વ્યક્તિ કાટમાળ નીચે
અમદાવાદના અમરાઈવાડીમાં આજે 100 વર્ષ જૂનું એક મકાન તુટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી, આ દુર્ઘટનામાં કુલ 9 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 7 વ્યક્તિને એલજી હોસ્પિટલમાં અને 2 વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
Sep 5,2019, 21:33 PM IST
Amraiwadi Corporator
અમદાવાદમાં મકાન ધરાશાયી, જુઓ અમરાઈવાડીના કોર્પોરેટરે સમગ્ર ઘટના અંગે શું પ્રતિક્રિયા આપી
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આજે બપોરે એકાએક એક ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી છે. આ દુર્ઘટનામાં 10 જેટલા લોકો દટાયા હતા. આ ઘટનાને પગલે ફાયર સહિતની ટીમો આવી પહોંચી હતી અને રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Sep 5,2019, 17:35 PM IST
અમદાવાદ
અમદાવાદ: અમરાઈવાડીમાં મકાન ધરાશાયી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં આજે બપોરે એકાએક એક ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી છે. આ દુર્ઘટનામાં 10 જેટલા લોકો દટાયા હતા. આ ઘટનાને પગલે ફાયર સહિતની ટીમો આવી પહોંચી હતી અને રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Sep 5,2019, 17:30 PM IST
અમદાવાદમાં મકાન ધરાશાયી
અમદાવાદ: અમરાઇવાડીનો સો વર્ષ જુનો બંગલો થયો ધરાશાયી, બચાવ કામગીરી ચાલુ
અમદાવાદના અમરાઇવાડીમાં ગુરૂવારે બપોરે ધરાશાયી થયેલા ત્રણ માળના મકાનના કાટમાળમાં દટાતાં 2 લોકોના મોત થયા છે. સો વર્ષ જુનો આ બંગલો એકાએક ધરાશાયી થયો હતો જેને પગલે સાતથી વધુ લોકો દટાયા હતા. જેમાંથી 6 જેટલા લોકોને બહાર કાઢી સારવાર માટે ખસેડાયા હતા. જોકે જે પૈકી બે લોકોના મોત નિપજ્યા છે જ્યારે અન્યોની સારવાર ચાલી રહી છે. સાથોસાથ હજુ પણ કેટલાક લોકો દટાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.
Sep 5,2019, 17:17 PM IST
અમદાવાદ
અમદાવાદ: અમરાઈવાડીમાં મકાન ધરાશાયી, જુઓ સ્થાનિકોએ સમગ્ર ઘટના અંગે શું કહ્યું
અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં આજે બપોરે એકાએક એક ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી છે. આ દુર્ઘટનામાં 10 જેટલા લોકો દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. આ ઘટનાને પગલે ફાયર સહિતની ટીમો આવી પહોંચી છે અને રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Sep 5,2019, 17:10 PM IST
અમદાવાદ
અમદાવાદ: અમરાઈવાડી વિસ્તારમાં 3 માળનું મકાન ધરાશાયી, દટાયેલા લોકોની બચાવ કામગીરી હાથ ધરાઈ
અમદાવાદના (Ahmedabad) અમરાઇવાડી (Amaraiwadi) વિસ્તારમાં આજે બપોરે એકાએક એક ત્રણ માળનું મકાન (3 Storey House) ધરાશાયી (Collapse) થતાં અફરાતફરી મચી જવા પામી છે. આ ર્દુઘટનામાં 10 જેટલા (10 Injured) લોકો દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. આ ઘટનાને પગલે ફાયર (Fire) સહિતની ટીમો આવી પહોંચી છે અને રાહત બચાવની કામગીરી (rescue operation) હાથ ધરવામાં આવી છે.
Sep 5,2019, 16:30 PM IST
અમદાવાદ
અમદાવાદ: અમરાઈવાડીમાં મકાન ધરાશાયી થતાં દટાયેલા સાત લોકોમાંથી 2નાં મોત
અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં આજે બપોરે એકાએક એક ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી છે. આ ર્દુઘટનામાં 10 જેટલા લોકો દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. આ ઘટનાને પગલે ફાયર સહિતની ટીમો આવી પહોંચી છે અને રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Sep 5,2019, 16:30 PM IST
અમદાવાદ
અમદાવાદમાં 3 માળનું મકાન ધરાશાયી, જુઓ VIDEO
અમદાવાદના (Ahmedabad) અમરાઇવાડી (Amaraiwadi) વિસ્તારમાં આજે બપોરે એકાએક એક ત્રણ માળનું મકાન (3 Storey House) ધરાશાયી (Collapse) થતાં અફરાતફરી મચી જવા પામી છે. આ ર્દુઘટનામાં 10 જેટલા (10 Injured) લોકો દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. આ ઘટનાને પગલે ફાયર (Fire) સહિતની ટીમો આવી પહોંચી છે અને રાહત બચાવની કામગીરી (rescue operation) હાથ ધરવામાં આવી છે.
Sep 5,2019, 15:55 PM IST
Trending news
gujarat
વાપીમાં નરાધમે માસૂમ બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી ગળું દબાવી ચીરી નાખ્યો!
Jio
Jio ની કરોડો યુઝર્સને નવા વર્ષની ભેટ, આ પ્લાનમાં મળશે 20GB એક્સ્ટ્રા ડેટા
health
અપચો, ગેસ, એસિડિટી...પપૈયા સાથે આ 5 ફૂડ્સ ખાશો, તો હાલત થઈ જશે ખરાબ
Reliance Industries
મુકેશ અંબાણીએ લગાવ્યો મોટો દાવ, આ કંપનીનું 375 કરોડમાં કર્યું અધિગ્રહણ, જાણો વિગત
gujarat
કોણ છે આ કળિયુગી કંસ મામો? રૂપિયાની લાહમાં ભાણાનો બન્યો દુશ્મન, જાણો વલસાડની ઘટના
Girnar ropeway
ગિરનાર પર્વત પર એવો ભારે પવન ફૂંકાયો કે આસપાસના ઉડ્યા પતરા, રોપવે કરાયો બંધ
ipo
6 કંપનીના IPO પર આગામી સપ્તાહે દાવ લગાવવાની મળશે તક, પૈસા રાખો તૈયાર
BJP gujarat
ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર વચ્ચે મોટી ખબર, વયમર્યાદાના વાંધા વચ્ચે રત્નાકરે આપી સૂચના
Nitish Kumar Reddy
કોહલી સાથે સેલ્ફી લેવાનું સપનું જોનારે રચ્યો ઈતિહાસ, હવે સચિન-પંતની હરોળમાં આવ્યો!
astrology
2025માં લક્ષ્મી નારાયણ યોગ 5 રાશિના લોકો માટે વરદાન! નવા વર્ષે રહેશે મોજ, થશે મહાલાભ