અમદાવાદ: અમરાઈવાડીમાં મકાન ધરાશાયી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં આજે બપોરે એકાએક એક ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી છે. આ દુર્ઘટનામાં 10 જેટલા લોકો દટાયા હતા. આ ઘટનાને પગલે ફાયર સહિતની ટીમો આવી પહોંચી હતી અને રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Trending news