हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Horoscope 2023
Horoscope 2023 News
trigrahi yoga
Trigrahi Yoga:આવતીકાલથી 2 દિવસ આ રાશિઓના ભાગ્ય ખૂલી જશે,રચાઈ રહ્યો છે ત્રિગ્રહી યોગ
Trigrahi Yoga : તમને જણાવી દઈએ કે 3 ઓક્ટોબરના રોજ મંગળ તુલા રાશિમાં ગોચર કર્યું હતું, જ્યાં કેતુ પહેલેથી જ બેઠો છે. 15 ઓક્ટોબરે આ રાશિમાં ચંદ્રના પ્રવેશને કારણે આ શુભ ત્રિગ્રહી યોગ બને છે.
Oct 14,2023, 17:04 PM IST
Horoscope 2023
30 ઓક્ટોબરે સમાપ્ત થશે ગુરુ ચાંડાલ યોગ, ત્રણ રાશિઓ માટે સારા દિવસોની થશે શરૂઆત
ગુરુ ચાંડાલ યોગ સમાપ્ત થતાં જ તુલા રાશિના લોકોના જીવનમાં સફળતાની સંભાવના વધી જાય છે. અશુભ યોગના અંત સાથે તમને લગ્ન સંબંધિત સમસ્યાઓ અથવા સંબંધોની ચિંતાઓમાંથી રાહત મળશે.
Oct 4,2023, 18:21 PM IST
Shukra Gochar 2023
24 કલાક બાદ શરૂ થશે આ લોકોનો ગોલ્ડન પીરિયડ, ભાગ્યના દરવાજા ખખડાવશે મા લક્ષ્મી
Shukra Gochar 2023: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, દરેક ગ્રહની પોતાની અસર હોય છે અને જ્યારે તે એક રાશિથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે, ત્યારે તે તમામ રાશિઓને અસર કરે છે. શુક્રને સુખ, શાંતિ, સંપત્તિ, સુંદરતા અને આકર્ષણ માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે. જાણો શુક્રના રાશિ પરિવર્તનને કારણે કઈ રાશિના જાતકોને દેવી લક્ષ્મીની કૃપા મળવાની છે.
Oct 2,2023, 13:10 PM IST
rahu transit 2023
માયાવી ગ્રહ રાહુ બદલશે પોતાની ચાલ, આ ત્રણ જાતકો માટે મુશ્કેલ સમયનો થશે અંત
Rahu Gochar 2023: રાહુ રાશિ પરિવર્તન કરી કેટલાક જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. જાણો માયાવી ગ્રહ રાહુ ગોચર કરી કયા જાતકોનું ભાગ્ય ચમકાવશે.
Sep 13,2023, 16:26 PM IST
graho ki yuti
ગજકેસરી યોગથી બદલાશે આ જાતકોનું ભાગ્ય, 7થી 9 ઓગસ્ટ સુધી આ રાશિના લોકો મનાવશે જશ્ન
Gajkesari Yog: જ્યોતિષ ગણનાઓ અનુસાર 7થી 9 ઓગસ્ટ સુધી ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. દેવગુરૂ બૃહસ્પતિ અને ચંદ્રમાની યુતિ બનવા પર ગજકેસરી યોગનું નિર્માણ થાય છે.
Aug 3,2023, 20:26 PM IST
Shani Vakri 2023
આ રાશિના લોકો પર થશે શનિદેવની કૃપા,વક્રી ચાલથી મળશે પુષ્કળ ધન અને સફળતા!
Shani Vakri 2023 in Kumbh: ન્યાયના દેવતા શનિ હાલમાં કુંભ રાશિમાં છે અને હવે ચાલ ચાલી રહ્યા છે. નવેમ્બર 2023 સુધીમાં, શનિ ઉલટી દિશામાં જઈને દરેકના જીવન પર મોટી અસર કરશે.
Jul 15,2023, 8:13 AM IST
copper remedies
Tambe Ke Totke: રાતોરાત ભાગ્ય ચમકાવશે તાંબાનો લોટો, બસ રાત્રે છુપાઈને કરી લો આ કામ
Tambe Ke Upay: જ્યોતિષ શાસ્ત્રમાં તાંબાના લોટાનું વિશેષ મહત્વ હોય છે. તાંબાના વાસણને શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તાંબાના લોટાના ટોટકે રાતોરાત ભાગ્ય ચમકાવી શકે છે. આજે આ આર્ટિકલમાં અમે તમને તાંબાની સાથે જોડાયેલા કેટલાક ટોટકે જણાવી રહ્યાં છીએ, જેના કરવાથી મુશ્કેલીથી છુટકારો મેળવી શકાય છે.
Jun 7,2023, 20:00 PM IST
Shash Rajyog 2023
વક્રી શનિ બનાવશે શશ રાજયોગ! આ 3 રાશિના લોકોની ચમકી જશે કિસ્મત, દિવસ-રાત નોટો ગણશે!
Shani Vakri 2023: ન્યાયના દેવતા શનિ 30 વર્ષ પછી તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં છે અને 17 જૂનથી વક્રી થવા જઈ રહ્યા છે. શનિની ઉલ્ટી ચાલ શશ રાજયોગ બનાવશે.
Jun 4,2023, 11:55 AM IST
Shukra Gochar 2023
આજથી બદલાઈ જશે આ 5 રાશિઓની કિસ્મત, અધૂરા સપના થશે સાકાર; જાણો તમારું શું થશે?
Shukra Gochar 2023: ધન-વિલાસ, પ્રેમ-રોમાન્સનો કારક શુક્ર 30 મેની સાંજે કર્ક રાશિમાં સંક્રમણ કરી રહ્યો છે. કર્ક રાશિમાં શુક્રનું ગોચર 4 રાશિના જાતકોની કિસ્મત ચમકાવી દેશે.
May 30,2023, 9:05 AM IST
Rahu Ketu Gochar 2023
દોઢ વર્ષ સુધી જબરદસ્ત કોહરામ મચાવશે રાહુ-કેતુ; આ લોકોનુ જીવન કરી દેશે તહસ-નહસ!
Rahu Ketu Transit 2023: વૈદિક જ્યોતિષ અનુસાર, રાહુ-કેતુને પાપી ગ્રહ માનવામાં આવે છે. તમામ 12 રાશિઓના જીવનમાં તેમના સંક્રમણનું વિશેષ મહત્વ છે. 30 ઓક્ટોબરે રાહુ-કેતુ પોતપોતાના સ્થાન બદલશે. જાણો આ સમયગાળા દરમિયાન કઈ રાશિના જાતકોને ફાયદો થશે.
May 24,2023, 15:21 PM IST
Grah Gochar 2023
આવનારા ત્રણ સપ્તાહ આ રાશિના જાતકો માટે રહેશે ભાગ્યશાલી, પડશે ગ્રહોનો શુભ પ્રભાવ
Grah Gochar 2023 જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયમાં રાશિ પરિવર્તન કરે છે, જેની સકારાત્મક અને નકારાત્મક અસર દરેક રાશિના જાતકો પર પડે છે. કેટલાક જાતકો માટે આવનારા ત્રણ સપ્તાહ ભાગ્યશાળી રહેવાના છે.
May 15,2023, 23:17 PM IST
rahu transit 2023
રાહુ ગોચરથી બદલી જશે આ ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
Rahu Gochar 2023: રાહુલ રાશિ પરિવર્તન કરી કેટલાક જાતકોને મોટો લાભ પહોંચાડશે. જાણો આ લિસ્ટમાં કઈ-કઈ રાશિ સામેલ છે.
Apr 25,2023, 23:08 PM IST
2023 horoscope
આ પાંચ રાશિના લોકો પર વરસશે ભગવાન શિવની કૃપા, ધન-ધાન્યમાં થશે વધારો
Raudrashtak Yoga: આ રાશિના જાતકોને રૌદ્રાષ્ટક યોગથી થશે લાભ..
Feb 28,2023, 9:00 AM IST
deepika padukone
Deepika Padukone Horoscope 2023: દીપિકા પાદુકોણનું નવું વર્ષ કેવું રહેશે?
Deepika Padukone Horoscope 2023: વર્ષ 2022 માં દિપિકા પાદુકોણ સતત ચર્ચામાં રહી છે. હાલમાં જ ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં ટ્રોફીનું અનાવરણ કરવા કતાર પહોંચેલી દિપિકા તરફ ફરી એકવાર દુનિયાનું ધ્યાન ખેંચાયું હતું. મોટા પડદે તો દીપિકા પાદુકોણની એક પણ ફિલ્મ મોટા પડદે રિલીઝ થઈ નથી. બ્રહ્માસ્ત્રમાં તેનો કેમિયો જરુર હતો. તેની એક માત્ર ફિલ્મ 2022માં આવી છે, તે છે ગેહરાઈઆ. તે ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.
Dec 31,2022, 17:11 PM IST
Rahu Gochar
Rahu Gochar 2023: નવા વર્ષમાં રાહુના ગોચરથી વધી જશે આ રાશિના જાતકોની મુશ્કેલી
Rahu Gochar 2023 જ્યોતિષ ગણના અનુસાર રાહુનું મીન રાશિમાં 30 ઓક્ટોબર 2023ના ગોચર થશે. રાહુલના આ ગોચરથી ઘણી રાશિના જાતકોને લાભ મળશે, પરંતુ કેટલીક રાશિ માટે આ સમય ભારે રહેવાનો છે.
Dec 7,2022, 18:57 PM IST
Horoscope 2023
વર્ષ 2023ની શરૂઆતથી આ રાશિના જાતકોને થશે મહાલાભ, બનશે પ્રગતિનો યોગ
નવું વર્ષ 2023 ઘણી રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લઈને આવશે. નવા વર્ષનો પ્રારંભ થતાં કેટલીક રાશિના જાતકોને જબરદસ્ત લાભ થઈ શકે છે. જાણો તે રાશિઓ વિશે...
Nov 28,2022, 15:26 PM IST
Horoscope 2023
નવા વર્ષ 2023ની આ ત્રણ લક્કી રાશિઓ, કરિયરમાં પ્રગતિની સાથે થશે અચાનક ધનલાભ
New Year 2023 Horoscope Rashifal: નવું વર્ષ 2023 ત્રણ રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. નવા વર્ષમાં ગ્રહો-નક્ષત્રોની સ્થિતિથી આ ત્રણ રાશિને થશે મહાલાભ.
Nov 25,2022, 9:00 AM IST
Trending news
india china
મહાકુંભ વચ્ચે ચીનથી આવ્યા સારા સમાચાર, હજારો ભક્તોની મનની ઈચ્છા થશે પૂર્ણ
Anand
યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતી પર આચર્યું દુષ્કર્મ! આ શહેરમાં બની લવ જેહાદની ઘટના
Harsh Sanghvi
ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, મહાકુંભ માટે હર્ષ સંઘવીની ફરી મોટી જાહેરાત
Champions Trophy
બુમરાહ-શમી નહીં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે આ ખૂંખાર બોલર,પૂર્વ ક્રિકેટરની ભવિષ્યવાણી
health
કિડની ખરાબ થવાની પહેલી નિશાની, બેદરકારી જોખમમાં મૂકી શકે છે જીવ
Surat Fire Incident
સુરતમાં છઠ્ઠા માળે આગ લાગતા યુવતીએ આ રીતે બચાવ્યો જીવ, ફાયર ફાઇટરનું દિલધડક રેસ્ક્યૂ
lifestyle
મજબૂત વાળ પર થઈ શકે છે હેર ફોલનો શિકાર, જો તમે વારંવાર કરી રહ્યા છો આ ભૂલો!
lifestyle
ઉકળતા તેલમાં ભૂલથી પણ ન નાખો પાણી, બુલેટની સ્પીડે ફેલાશે આગ, જુઓ ભયાનક વાયરલ વીડિયો
health
હૃદયમાં પ્રવેશી રહ્યું છે LDLકોલેસ્ટ્રોલ, તો આ 6 લક્ષણોને સમજો સંકેત, જો અવગણશો તો..
Artificial Intelligence
ડિજીટલ યુગમા ગુજરાતની મોટી છલાંગ, ગિફ્ટ સિટીમાં શરૂ થયું AI સેન્ટર ઓફ એક્સલન્સ