हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
252/ 5
(34.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hindustan Unilever
Hindustan unilever News
Stock to Buy
Investment Tips: આજે જ ખરીદીને 1 વર્ષ માટે ભૂલી જાવ 5 Stocks, ઓલમોસ્ટ ડબલ થશે રૂપિયા
Motilal Oswal Investment Ideas: શેર બજારમાં મંગળવારે (28 મે) ના રોજ હલચલ જોવા મળી હતી. બેંચમાર્ક ઇંડેક્સ સેન્સેક્સ-નિફ્ટી શરૂઆતી બઢત ગુમાવી દીધી હતી. બજારમાં ઉતાર ચઢાવ વચ્ચે બ્રોકરેજ હાઉસ Motial Oswal Financial Services એ 1 વર્ષ માટે 5 શેર ખરીદવાની સલાહ આપી છે. આ સ્ટોક્સમાં Kolte-Patil, HDFC Bank, Hindustan Unilever, Polycab India, Ashok Leyland સામેલ છે.
May 29,2024, 11:57 AM IST
maggi
Maggi ખાવાથી 10 વર્ષના બાળકનું મોત, પરિવારના 6 સભ્યો હોસ્પિટલમાં દાખલ- VIDEO
Deadly Noodles: ઉત્તર પ્રદેશના પીલીભીતથી એક ઘટના સામે આવી છે જેણે બધાને હેરાન કરી દીધા છે. અહીં 10 વર્ષના બાળકનું મેગી ખાવાથી મોત થયું છે, તો બીજી તરફ પરિવારના અન્ય સભ્ય પણ હોસ્પિટલમાં દાખલ છે.
May 12,2024, 13:41 PM IST
maggi
મેગીને લાગ્યો મોંઘવારીનો તડકો, જાણો બીજું શું-શું થયું મોંઘું
મોંઘવારીનો તડકો હવે તમારી મેગેને પણ લાગી ગયો છે. તેને બનાવનાર કંપની નેસ્લે ઇન્ડીયાએ મેગીના નાના પેકેટની કિંમત 12 રૂપિયાથી વધારીને 14 રૂપિયા કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હિંદુસ્તાન યૂનીલિવર (HUL) અને નેસ્લેએ ચા, કોફી, અને દૂધના ભાવમાં 14 માર્ચથી વધારો કરી દીધો છે.
Mar 14,2022, 16:49 PM IST
Hindustan Unilever
Lux સાબુને ફેમસ કરવા શું કરવામાં આવ્યું? જાણો લક્સ કઈ રીતે બની ગયો સુપર બ્રાન્ડ
ભારતમાં લક્સ સાબુના પ્રમોશન માટે કંપનીએ મધુબાલા, માલા સિંહા, હેમા માલિની, શ્રીદેવી, માધુરી દીક્ષિત, જુહી ચાવલા, કરિશ્મા કપૂર, એશ્વર્યા રાય બચ્ચન, પ્રિયંકા ચોપરા, રાની મુખર્જી, અમીષા પટેલ, કરીના કપૂર, તબ્બુ, કેટરીના કૈફ, શ્રીયા શરણ, શાહરુખ ખાન, અભિષેક બચ્ચન, અસિન જેવા જાણીતા સિતારાઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા.
Aug 20,2021, 11:48 AM IST
Fair & Lovely
ફેયર એન્ડ લવલી ક્રીમમાં હવે નહીં રહે ફેયર, યુનિલિવર કંપની બદલશે નામ
યુનિલિવર કંપનીએ કહ્યું કે, તે પોતાના બ્રાન્ડની પેકેજિંગથી ફેયર, વ્હાઇટનિંગ અને લાઇટનિંગ જેવા શબ્દોને હટાવી દેશે. આ સિવાય જાહેરાતો અને પ્રસાર સામગ્રીમાં દરેક રંગની મહિલાઓને જગ્યા આપવામાં આવશે.
Jun 25,2020, 16:45 PM IST
Trending news
Virat Kohli
7 કલાકમાં 58 KM ચલાવી સાયકલ, વિરાટની બેટિંગ જોવા પહોંચ્યો 15 વર્ષનો છોકરો
Sardar Sarovar Dam
ગુજરાતમાં વરસાદે પુરો કર્યો ટાર્ગેટ! જાણો કયો ડેમ થયો છલોછલ અને ક્યાં ખાલી...?
UNSC seat
UNSC માં સ્થાયી સીટ માટે ભારતના પક્ષમાં લહેર, અમેરિકા અને ફ્રાન્સ બાદ બ્રિટનનો સાથ
gujarat police
મોટી ખુશખબર: ગુજરાત પોલીસમાં 14820 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે, આ રહી સંપૂર્ણ વિગતો
rain forecast
મોટી આગાહી! ગુજરાતમાં ફરી મેઘરાજાની ધડબડાટી, કેટલા દિવસ સુધી પડશે અતિભારે વરસાદ?
Reliance Jio
Jio નો દિવાળી પહેલા મોટો ધમાકો, દરરોજ 10 રૂપિયા ખર્ચમાં મળશે 2GB ડેટા
junagadh breaking news
ગિરનારમાં આભ ફાટ્યું! ભવનાથમાં પાણીનાં ડરામણાં દૃશ્યો, પર્વત પરથી ધોધ વહેતા થયા
Jobs
અગ્નિવીરો માટે સૌથી મોટી ખુશખબર! હવે બ્રહ્મોસમાં પણ નોકરીની તક, મળશે આટલું આરક્ષણ
canada
60 લાખ રૂપિયા પગાર કંઈ ના કહેવાય, આ છોકરી નથી ખુશ : જોઈ લો આ વીડિયો
foot finger tells about your future
તમારા પગની આંગળીઓના આકાર પરથી જાણો તમારું ભાગ્ય! દુર્ભાગ્યશાળી હોય છે આવા લોકો