Heavy rain forecast News

જાણી લેજો આ આગાહી! અચાનક પલટાયું છે ગુજરાતનું વાતાવરણ, 60 કિમી.ની ઝડપે ફૂંકાશે પવન!
Jul 27,2023, 21:09 PM IST
ધોરાજીમાં આભ ફાટ્યું; 10 ઈંચ વરસાદથી હાહાકાર, ઘરોમાં, દુકાનોમાં અને વાહનોમાં પાણી
Gujarat Monગુજરાતમાં ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવવાનું શરૂ કરી દીધુ છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત બે કલાકથી અવિરત સાડા નવ ઇંચ વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે. શહેરના નીચાણ વાળા વિસ્તારો બહારપુરા, ભંગાર બજાર, શાકમાર્કેટ, સરદાર ચોક, આંબેડકર ચોક, સ્વાતિ ચોક, પટેલ ચોક ગેલેક્સી ચોક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. બહાર પુરાના ભંગાર બજારમાં કમર સમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે કુંભારવાડા વિસ્તાર, રામપુરા વિસ્તાર અને બહારપુરા વિસ્તાર બેટમાં ફેરવાયા છે, તેમજ દરગાહ પાસેના ભંગાર બજારમાં વાહનો ડૂબ્યા છે.
Jul 18,2023, 19:32 PM IST

Trending news