हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Health Problems
Health problems News
health
ખુલીને વાત ન કરી શકવી, મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે; સ્ટડી
જો તમે અથવા તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારા વિચારો અને લાગણીઓને યોગ્ય રીતે વ્યક્ત કરી શકતા નથી, તો તેની પાછળ કોઈ ખરાબ ઈરાદો નથી. માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સ્થિતિ પણ હોઈ શકે છે.
Nov 5,2024, 18:53 PM IST
health
AI જણાવી દેશે હૃદયમાં ચાલી રહેલી ગરબડી, હેલ્થ એક્સપર્ટ- હાર્ટ ડિસીઝની સારવાર હવે સરળ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભારતમાં હૃદય રોગની સારવારમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે. આના દ્વારા માત્ર સમયસર નિદાન જ શક્ય નથી, પરંતુ વ્યક્તિગત સારવાર યોજના પણ તૈયાર કરી શકાય છે.
Oct 28,2024, 16:27 PM IST
health
દુર્ગંધયુક્ત પગથી લઈને શ્વાસની દુર્ગંધ સુધી, તમારા સ્વાસ્થ્ય વિશે ઘણું બધુ કહે છે
Body Odour: જીમ ક્લાસ હોય કે પછી ભીડવાળી જગ્યાએ લાંબા સમય સુધી ઊભા રહેવું, આપણને બધાને સમયે સમયે દુર્ગંધ આવે છે, પરંતુ જો તમારા પગ કે શ્વાસમાં હંમેશા દુર્ગંધ આવતી હોય તો તેનો અર્થ એ છે કે તમારા શરીરમાં કોઈ સમસ્યાનો સંકેત છે. તમે ફાર્માસિસ્ટ કેની ચાને 'ધ સન' સાથેની વાતચીતમાં જણાવ્યું કે શરીરની ગંધ તમારા સ્વાસ્થ્ય વિશે કયા મહત્વપૂર્ણ સંકેતો આપી શકે છે.
Sep 3,2024, 13:05 PM IST
Bollywood actor Shah Rukh Khan
બોલિવુડ એક્ટર શાહરુખ ખાનની તબિયત લથડી, અમદાવાદની KD હોસ્પિટલમાં દાખલ
બોલિવુડ એક્ટર શાહરુખ ખાનની તબિયત લથડી, અમદાવાદની KD હોસ્પિટલમાં દાખલ
May 22,2024, 18:32 PM IST
health tips
Health Tips: આંબા હળદર ખાવી મહિલાઓ માટે ફાયદાકારક, દવા વિના બીમારીઓ થશે દુર
Health Tips: રોજના ભોજનમાં અન્ય મસાલાની સાથે હળદરનો પણ ઉપયોગ થાય છે. હળદર ફક્ત એક માસાલો જ નહીં પરંતુ એક ઔષધિ પણ છે. ખાસ કરીને આંબા હળદર મહિલાના સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આંબા હળદર મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દુર થાય છે.
Feb 3,2024, 16:26 PM IST
health tips
Health Tips: આ બે ભાજી બાફીને ખાવાથી થાય છે લાભ પણ જો કાચી ખાધી તો મરી ગયા સમજજો...
Health Tips: આ બંને ભાજીને કાચી ખાવામાં આવે તો તેનાથી બીમારીઓને આમંત્રણ મળે છે અને આ બીમારીઓ એવી પણ હોઈ શકે છે જે ખૂબ જ ખતરનાક સ્વરૂપ ધારણ કરે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર જો આ બે ભાજી કાચી ખાવામાં આવે તો પાંચ બીમારી થવાનું જોખમ વધી જાય છે.
Dec 9,2023, 14:30 PM IST
Roti Side Effects
Roti side effects: તબિયતથી રોટલી ખાવ છો તો ચેતી જજો, તબિયત બગડતાં નહી લાગે વાર
ભારતીય ઘરોમાં રોજ રોટલી ખાવાનો ટ્રેન્ડ છે. સામાન્ય ખોરાક ખાવાના પ્રયાસમાં લોકો દરરોજ રોટલીનું સેવન કરે છે. લોકો માને છે કે ભાત કરતાં રોટલી વધુ ફાયદાકારક છે.
Nov 17,2023, 18:45 PM IST
Rice
રોજ ભાત ખાવાથી આ 5 બીમારીઓનું વધે છે જોખમ, ભાતના શોખીનો ખાસ વાંચજો
Eating rice daily: જો તમને પણ રોજ ભાત ખાવા ગમતા હોય તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. રોજ ભાત ખાવાથી તમને સ્વાસ્થ્ય સંબંધિત અનેક બીમારીઓનું જોખમ થઈ શકે છે.
Aug 20,2023, 14:05 PM IST
Calcium for men
પુરૂષો માટે શક્તિનો ભંડાર છે આ પાંચ વસ્તુ, ડાઇટમાં સામેલ કરવાથી મળશે ગજબની તાકાત
Super Foods For Men: આજના વ્યસ્ત શેડ્યૂલ અને તણાવપૂર્ણ જીવનને કારણે પુરુષો તેમના સ્વાસ્થ્યની યોગ્ય રીતે કાળજી લઈ શકતા નથી. જેના કારણે તેમના શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. અસ્વસ્થ જીવનશૈલીના કારણે પુરુષોમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળી રહી છે. જો પુરૂષો પોતાના માટે વધારે સમય નથી આપી શકતા તો તેમણે પોતાના ડાયટ પર ધ્યાન આપવું જ પડશે. આજે અમે તમને તે પાંચ વસ્તુઓ વિશે જણાવીશું, જેના રોજીંદા સેવનથી પુરુષો એક મહિનાની અંદર ફિટ થઈ શકે છે. જો પુરૂષો આ 5 વસ્તુઓને પોતાના ડાયટમાં સામેલ કરે છે તો તેમને તેમના સ્વાસ્થ્યને લઈને વધારે ચિંતા કરવાની જરૂર નથી.
Jul 19,2023, 20:22 PM IST
women health
Periods: માસિક સમયે મહિલાઓએ ન કરવા 4 કામ, ભુલ કરી તો જીવનભર કરવો પડશે પસ્તાવો
Women Health: જો માસિક દરમિયાન આ બાબતનું ધ્યાન ન રાખવામાં આવે તો જીવનભર કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે તમને જણાવીએ કે માસિક દરમિયાન સ્ત્રીએ કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કઈ વસ્તુઓ કરવાનું ટાળવું જોઈએ.
Jul 6,2023, 14:05 PM IST
Black Pepper
મરીના વધુ પડતા સેવનથી ફાયદો થવાને બદલે થઈ શકે છે નુકસાન, ઉલમાંથી ચૂલમાં પડશો
Black Pepper: જ્યારે વિશ્વભરમાં કોરોના વાયરસનો ખતરો વધી ગયો હતો, ત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારવાની વાત થઈ હતી. ભારતમાં લોકોએ આના માટે ઘણા ઘરગથ્થુ ઉપાયો અપનાવ્યા, જેમાં કાળા મરીના સેવનનું ચલણ વધ્યું, લોકોને તેનો ઉકાળો બનાવીને ફાયદો પણ થયો, પરંતુ જો તમે કાળા મરીનો વધુ ઉપયોગ કરશો તો ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે.
Jul 5,2023, 21:35 PM IST
Bappi Lahiri
તે બિમારી જેના કારણે 'બપ્પી દા' નું મોત થયું, જાણો શું છે તેના લક્ષણ અને બચવાનો ઉપાય
ઓબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયા એટલે કે ઓએસએ ઊંઘ સંબંધિત શ્વાસની વિકૃતિ છે. આ રોગ સામાન્ય રીતે વધારે વજનને કારણે થાય છે. OSA થી શરીરમાં બી.પી અને સ્ટ્રોકની સમસ્યા ઉભી થાય છે.
Feb 16,2022, 21:14 PM IST
Corona
કોરોના કાળમાં ઈમ્યુનિટી બુસ્ટર કહેવાતા ઉકાળાનું વધુ પડતું સેવન પણ બની શકે છે જોખમી!
Jan 31,2022, 21:02 PM IST
womens
Health Tips: પીરિયડની પીડાથી પરેશાન છો? આ ફળના પત્તાનું સેવન કરવાથી મળશે એકદમ રાહત!
જો તમને ભૂખ ન લાગે તો પપૈયાના પાન તમને મદદ કરી શકે છે. આ માટે પપૈયાના પાનના રસની ચા બનાવો અને પીવો, થોડા દિવસોમાં તમારી ખોવાયેલી ભૂખ ફરી આવી જશે.
Jul 9,2021, 16:12 PM IST
Corona
Corona થી બચવા આડેધડ ઉકાળા પીતા હોવ તો ચેતી જજો, ઉકાળા બની શકે છે જીવલેણ
ઘણાં લોકો ઘરે બેઠાં બેઠાં ઉકાળા પીધે રાખતા હોય છે. જોકે, એ ખુબ જ જોખમી સાબિત થઈ શકે છે. વધુ પડતા ઉકાળાના સેવનથી તમારા લિવરને નુકસાન થઈ શકે છે.
May 18,2021, 15:57 PM IST
Corona
ઉકાળાનું વધુ પડતુ સેવન જીવલેણ સાબિત થઈ શકે છે, જાણો લિવરને પહોંચી શકે છે નુકસાન
લોકો મહામારીને પોતાનાથી સો ફૂટ દૂર રાખવા માટે ઈમ્યુનિટી બુસ્ટર દવાઓ અને ઉકાળાનો મારો ચલાવી રહ્યા છે. પરંતુ આપણી સંસ્કૃતિમાં એક કહેવત લોકપ્રચલિત છે કે, ‘અતિ સર્વત્ર વર્જયેત્’. જો તમે વધુ પડતા ઉકાળા પીવો છો તો આજે જ સાવધાન થઈ જજો.
Apr 24,2021, 10:56 AM IST
Winter
સારા સ્વાસ્થ્ય માટે શિયાળામાં ભૂલેચૂકે પણ ન કરતા આ 10 ભૂલ
શિયાળાના પ્રારંભ સાથે જ આપણા શરીરનો મિજાજ બદલાવવા લાગે છે. આ દરમિયાન ફ્લૂ અને ઈન્ફેક્શન ફેલાવવાનું જોખમ વધારે રહે છે, કદાચ આ કારણે જ લોકો આ સિઝનમાં વધુ બીમાર પડતા હોય છે.
Jan 23,2021, 16:16 PM IST
Trending news
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર