हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
headquarters
Headquarters News
gujarat
ટેન્શન વધારી રહ્યો છે કોરોના! ઉત્તર ગુજરાતની આ હોસ્પિટલમાં કેવા પ્રકારની છે વ્યવસ્થા
Corona JN1 Strain: દેશમાં એકવાર ફરીથી કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. તેને જોતા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને એડવાઈઝરી બહાર પાડી છે. તેવામાં હવે ગુજરાતમાં ફરી કોરોનાના કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં બે મહિલાને કોરોના પોઝીટીવ આવ્યા છે. જેને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.
Dec 20,2023, 18:21 PM IST
sewage water
બનાસકાંઠાના મુખ્ય મથકમાં ગટરનું એટલું પાણી કે, રીક્ષા ચાલકો પણ ત્યાં જતા ગભરાય છે
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં બિસ્માર હાલતમાં રહેલા રોડ સહિત જાહેર માર્ગો પર ઉભરાતા ગટરના ગંદા પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે સ્થાનિક તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં હવે સ્થાનિકોએ આંદોલનનો માર્ગ અપનાવવાનો મૂડ બનાવ્યો છે.
Dec 25,2021, 21:50 PM IST
જામનગર
જામનગર: એસપી શરદ સિંધલે કર્યું પોલીસ હેડક્વાટર ખાતે હથિયારોનું પૂજન
જામનગરમાં આજે વિજ્યાદશમી નિમિત્તે જામનગર શહેર અને જિલ્લા પોલીસ દ્વારા પોલીસે હેડ કવાટર ખાતે શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં જામનગરના જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલના હસ્તે શાસ્ત્રોકત વિધિથી પોલીસ વિભાગના તમામ હથિયારો અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોતાના હથિયારોનું પૂજન કરવામાં આવ્યું.
Oct 8,2019, 16:29 PM IST
જેગુઆર લેન્ડ રોવર
જેગુઆર લેન્ડ રોવરે એડવાન્સ્ડ પ્રોડક્ટ ક્રિયેશન સેન્ટરનો કર્યો પ્રારંભ
ગેયડોનની નવી ઓફિસ યુકેમાં ટોચના 10 ટકા અત્યંત ટકાઉ નોન-ડોમેસ્ટિક બિલ્ડીંગોમાં ક્રમ ધરાવે છે. તેની 20 ટકા ઉર્જા છત પરના ફોટોવોલેટિક સોલાર પેનલ્સમાંથી આવશે અને બાકીની 100 ટકા રિન્યુએબલ સ્ત્રોતમાંથી મેળવવામાં આવશે.
Oct 5,2019, 11:42 AM IST
Congress
2019ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસને મળ્યું ટ્રમ્પકાર્ડ, આમ ઉકેલશે BJP
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ મુખ્યમથકમાં શનિવારે કોંગ્રેસી કાર્યસમિતીની બેઠકનું આયોજન થયું હતું
Aug 4,2018, 17:41 PM IST
Trending news
Ahmedabad rathyatra
અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ, ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા
jammu and kashmir
જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ, જવાનોએ 6 આતંકીઓનું ઢીમ ઢાળી દીધું
gujarat
સાપુતારાના ઘાટ પર સુરતની લક્ઝરી બસ ખીણમા ખાબકી; 70 લોકોના જીવ તાળવે ચોંટ્યા, 2ના મોત
gujarat
કેમ રથયાત્રા બાદ ભગવાનના રથ આખી રાત મંદિરની બહાર મૂકાય છે? આ છે ચોક્કસ કારણ
Ind vs Zim
24 કલાકમાં ભારતની શાનદાર વાપસી, ઝિમ્બાબ્વેને બીજી ટી20માં 100 રને હરાવ્યું
Tech
પ્રોફાઇલ ફોટો લગાવવાની અસલી મજા તો હવે આવશે બોસ...! WhatsApp લાવશે ગજબનું ફીચર
Acidity
એસિડિટીમાં તત્કાલ રાહત આપશે આ શરબત, ઘરે જ બે મિનિટમાં થઈ જશે તૈયાર
Recruitment 2024
5મું પાસ 40 વર્ષના ઉમેદવારો કરી શકે છે આ જગ્યાઓ માટે અરજી, આ દિવસે કરી શકાશે એપ્લાય
gujarat weather forecast
તિથલ દરિયો બન્યો એકાએક તોફાની; સાયક્લોન સિસ્ટમ સક્રિય થતાં 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા
GTL Infrastructure Limited Share
₹4 ના શેર પર તૂટી પડ્યા ઈન્વેસ્ટરો, 17 દિવસથી સતત લાગી રહી છે અપર સર્કિટ