हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
79/ 9
(33.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hanuman Chalisa controversy
Hanuman chalisa controversy News
Maharashtra
સાંસદ નવનીત રાણા વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે મહારાષ્ટ્ર સરકાર
Navneet Rana Case: સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાને કોર્ટે જામીન આપ્યા હતા. પરંતુ કોર્ટે અનેક શરતો પણ લગાવી હતી.
May 8,2022, 18:01 PM IST
Maharashtra
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાની સાથે જ નવનીત રાણાએ CM ઉદ્ધવ ઠાકરેને પડકાર્યા
અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા આજે લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા. હોસ્પિટલમાંથી બહાર આવતા જ તેમણે કહ્યું કે હનુમાન ચાલીસ વાંચવા માટે હું 14 દિવસ તો શું 14 વર્ષ જેલમાં રહેવા તૈયાર છું. હોસ્પિટલમાંથી તેઓ જ્યારે બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં હનુમાન ચાલીસા જોવા મળી.
May 8,2022, 13:07 PM IST
Maharashtra
બુધવારે લાઉડસ્પીકર પર અઝાન થઈ તો હનુમાન ચાલીસા વગાડીશું, રાજ ઠાકરેની જાહેરાત
મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેએ જાહેરાત કરી છે કે કાલ 4 મેએ લાઉડસ્પીકર પર અઝાન સાંભળવા મળી તો તે જગ્યા પર લાઉડસ્પીકર પર હનુમાન ચાલીવા વગાળીશું. આ પ્રકરણ પર ઠાકરે પર કેસ દાખલ થયો છે.
May 3,2022, 21:16 PM IST
Maharashtra
રાજ ઠાકરેની મુશ્કેલી વધી, ઔરંગાબાદ રેલી બાદ પોલીસે દાખલ કર્યો કેસ
MNS Chief Raj Thackeray: રાજ ઠાકરે પર સમુદાયો વચ્ચે દ્વેષ પેદા કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવે પોલીસ રાજ ઠાકરે પર કાર્યવાહી કરી શકે છે.
May 3,2022, 17:06 PM IST
Uddhav on Hanuman Chalisa Controversy
CM ઉદ્ધવ ઠાકરે ઉકર્યા, 'હનુમાન ચાલીસા વાંચવી હોય તો ઘરે આવીને વાંચો, દાદાગીરી કરશો..
માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા મુદ્દે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, જો કોઈને પણ માતોશ્રી પર આવવું હોય તો આવજો, પરંતુ દાદાગીરી નહીં ચાલે. જો તમે આમ કરશો તો દાદાગીરી કેવી રીતે તોડવી તે બાળાસાહેબે તમને શીખવ્યું છે. અમે મુંબઈ માટે કામ કરીએ છીએ, મુંબઈ જે ટેક્સ ચૂકવે છે. અમે વિકાસ કરીએ છીએ.
Apr 25,2022, 20:42 PM IST
Trending news
controvery
જૈન મુનિ સૂર્યસાગર મહારાજ બરાબરના બગડ્યા! કહ્યું, યોગી આદિત્યનાથ પાસેથી કંઈક શીખો
Weather Forecast
ભયાનક તોફાન તબાહી મચાવવા માટે તૈયાર, 11 રાજ્યમાં વરસાદનું એલર્ટ, ઠંડીની પણ આગાહી
Maharashtra Election Results 2024
Election Result 2024 Live: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતગણતરી ચાલુ, શરૂઆતના ટ્રેન્ડમાં કોણ મારી રહ્યું છે બાજી?
Ahmedabad
અમદાવાદીઓને જલસા પડી જાય તેવી સરકારની જાહેરાત, આવી રહ્યાં છે 3 મોટા પ્રોજેક્ટ
Gujarat politics
વાવમાં જીત એ વટનો સવાલ, કોના કાર્યાલય પર ફૂટશે ફટાકડા? કોણ પહોંચશે ગાંધીનગર?
Health Update
શિયાળામાં સાવધાન રહેજો, હાર્ટ એટેકના કેસ વધી જાય છે, આટલું કરવાથી ટળી જશે ખતરો
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી