हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
63/ 2
(6)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
H3N2 Virus
H3n2 virus News
gujarat
H3N2 વાયરસને લઈને મોટા સમાચાર, ગુજરાતની 98 લેબોરેટરીને મળી ટેસ્ટ કરવાની મંજૂરી
રાજકોટ પી.ડી.યુ મેડિકલ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાર્માસ્યુટિકલ વિભાગમાં ટેસ્ટ કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જસદણ અને જેતપુરના આરોગ્ય કેન્દ્રોમાં પણ ટેસ્ટિંગને મંજૂરી આપવામાં આવી છે.
Mar 17,2023, 17:35 PM IST
H3N2 Virus
કોરોનાની જેમ ઘાતક બની રહ્યો છે H3N2 વાયરસ, આ રાજ્યમાં સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય
Schools Closed due to H3N2 virus: H3N2 ઈન્ફલ્યુએન્ઝા ફાટી નીકળતાં સમગ્ર દેશમાં ચિંતા વધી છે. ઈન્ફલ્યુએન્ઝાના કેસ એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે દેશ 3 વર્ષ બાદ કોરોના મહામારીમાંથી બહાર આવી રહ્યો છે.
Mar 15,2023, 15:45 PM IST
Covid 19 cases in INdia
દેશમાં H3N2ના ખતરા વચ્ચે CORONA વકર્યો, 24 કલાકમાં 524 કેસ નોંધાયા
Covid 19 Cases In India: એક તરફ H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કેસમાં તેજી જોવા મળી રહી છે. બીજી તરફ કોરોનાના વધતા જતા કેસ સરકાર માટે ચિંતાનો વિષય છે. જોકે લોકો સમજી શકતા નથી કે તેઓ કોરોનાથી કેવી રીતે સંક્રમિત થઈ રહ્યા છે.
Mar 13,2023, 13:26 PM IST
gujarat
ગુજરાતનું આરોગ્ય વિભાગ એક્શનમાં, H3N2 વાયરસ અંગે ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નવા વાયરસ H3N2 અંગે વિગતવાર માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વાયરલના કેસો જોવા મળ્યા છે. જે છેલ્લા બે વર્ષમાં વધારો થયો છે.
Mar 11,2023, 17:01 PM IST
why flu cases rising in india
શું કોવિડ જેટલો ખતરનાક છે H3N2 વાયરસ? જાણો લક્ષણો-સારવાર અંગે તમામ પ્રશ્નોના જવાબ
H3N2 virus: કોવિડ દૂર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ બીજું વાયરલ ઈન્ફેક્શન હવે ચિંતા વધારી રહ્યું છે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસના પેટા પ્રકાર H3N2ના કેસ સમગ્ર દેશમાં વધી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં, ચેપગ્રસ્ત દર્દીઓ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. તેના લક્ષણો પણ કોવિડ જેવા જ છે. એટલા માટે તે જાણવું જરૂરી છે કે તે કેટલું જોખમી છે? શરદી-ખાંસી અને તાવના કેસ અચાનક કેમ વધી રહ્યા છે?
Mar 11,2023, 12:13 PM IST
H3N2 Virus
કેટલો જીવલેણ છે H3N2? શું વેક્સીનથી બચી શકે છે જીવ, જોવા મળે છે આ લક્ષણ
H3N2 Virus: હકીકતમાં કર્ણાટકમાં જે વ્યક્તિનું મોત થયું, તેની ઉંમર 82 વર્ષ હતી. ડોક્ટરોનું માનવું છે કે એવા લોકો જેની ઉંમર વધુ છે, કોઈ જૂની બીમારી છે, જેમ કે હ્રદયના દર્દી, કિડનીની બીમારી, બેકાબૂ ડાયાબિટીસ કે કોઈ અન્ય પ્રકારની આવી બીમારી, જેનાથી તેની ઇમ્યુન સિસ્ટમ નબળી થઈ ગઈ છે. તેવા લોકોએ H3N2 થી સાવધાન રહેવાની જરૂર છે.
Mar 10,2023, 18:04 PM IST
H3N2 Virus
H3N2 virus થી સાવધાન, આ લક્ષણો દેખાય તો તરત ડોક્ટર પાસે ભાગીને જજો
H3N2 Influenza : ગુજરાત સહિત દેશભરમાં H3N2 વાયરસના કેસ વધ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ આ વાયરલ ઇન્ફેકશનના કેસમાં ધરખમ વધારો થયો છે. દર્દીઓમાં શરદી, ખાંસી, ઉધરસ, શરીરમાં દુઃખાવો તેમજ ગળામાં બળતરા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે
Mar 10,2023, 17:13 PM IST
health
કોરોના બાદ H3N2 વાયરસનો કહેર; બે દર્દીના મોત, જાણો એક્સપર્ટ્સ પાસેથી કોને છે ખતરો
H3N2 Virus: હાલના સમયે દેશમાં ઈન્ફ્લૂએન્ઝા ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ એક પ્રકારનું વાયરલ સંક્રમણ છે. જે એ વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. H3N2નાં કારણે બે દર્દીના મૃત્યુ થઈ ગયા છે.
Mar 10,2023, 15:51 PM IST
H3N2 Virus
H3N2 વાયરસ કોરોના જેટલો ખતરનાક, ડોક્ટરોએ કહ્યું- થઈ જાવ સાવધાન
તહેવાર નિમિત્તે વાયરસનો ખતરો વધી ગયો છે. ઘણા આરોગ્ય નિષ્ણાતોએ વાયરસના ઘાતક તરંગની ચેતવણી આપી છે. પરંતુ દેશની મોટી વસ્તી હાલમાં ઈન્ફલ્યુએન્ઝાથી પરેશાન છે. મોટા ડોક્ટરોએ કહ્યું છે.. કે સમય આવી ગયો છે. કોરોના સમયગાળાની જેમ સાવચેતી રાખો.
Mar 9,2023, 17:07 PM IST
H3N2 Disease
કોરોના પછી H3N2 વાયરસનો ખૌફ! જાણો કેટલો ખતરનાક છે આ વાયરસ અને શું છે તેના લક્ષણો
H3N2 Virus causes and symptoms: દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં H3N2 વાયરસના કેસો નોંધાયા છે. જાણો શું છે આ વાયરસ અને તેના લક્ષણો..
Mar 5,2023, 12:51 PM IST
Trending news
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય
Maharashtra Train Acciden
મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રેન દુર્ઘટના, આગની અફવા બાદ મુસાફરો નીચે કુદતા 11ના મોત
Coldplay concert in Ahmedabad
'કોલ્ડપ્લે કોન્સર્ટ' માટે 3825 જવાનો બંદોબસ્તમાં ખડેપગે, આ રસ્તાઓ રહેશે બંધ
Healthy Drinks Benefits
શિયાળામાં રામબાણ છે શાકભાજીમાંથી બનેલ આ 3 ડ્રિંક્સ, અનેક બીમારીઓ રહેશે દૂર
Chhava Trailer
Chhava Trailer: છાવા ફિલ્મનું ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે, જુઓ ટ્રેલર
Board Exam
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મળશે સચોટ માર્ગદર્શન, આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ
India vs England
કરો યા મરો... વિસ્ફોટક ખેલાડી માટે છેલ્લી તક છે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ