हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarati New Year
Gujarati new year News
Gujarati New Year
ગુજરાતમાં નેતાઓએ કેવી રીતે ઉજવ્યું નવું વર્ષ? જુઓ તસવીરો
દિવાળીના તહેવારોની ઉજવણીમાં ગુજરાતીઓનું નવું વર્ષ એટલે કે બેસતુ વર્ષ સૌથી મહત્વનો દિવસ હોય છે. ગુજરાતીઓ માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ સામાન્યથી લઈ રાજનેતાઓએ પણ ખાસ ઉજવણી કરી...મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવ દર્શન કરીને દિવસની શરૂઆત કરી...તો કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમદાવાદમાં અને સી.આર.પાટીલે સુરતમાં સ્નેહમિલન કાર્યકમનું આયોજન કરીને સૌ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી...મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકોએ આ નેતાઓ સાથે મુલાકાત કરી નવા વર્ષની શુભકામના પાઠવી હતી...જુઓ નેતાઓના નવ વર્ષનો આ ખાસ અહેવાલ...
Nov 2,2024, 17:12 PM IST
weather update
ગુજરાતમાં ફુલગુલાબી ઠંડીની શરૂઆત, નલિયાનો પારો ગગડ્યો
ગુજરાતમાં ફુલગુલાબી ઠંડી (coldwave) ના દિવસો શરૂ થઈ ગયા છે. વાતાવરણમાં પલટો અનુભવાઈ રહ્યો છે. નવા વર્ષની રાતે પણ સૂસવાટાભર્યો પવન અનુભવાતો હતો. આવામાં ગુજરાતમાં સૌથી વધુ ઠંડુગાર રહેતા નલિયાનુ તાપમાન પણ ઘટી ગયુ છે. નલિયાનો પારો આજે 14.6 ડિગ્રી પર પહોંચ્યો છે. તો આ સાથે જ વલસાડ શહેરનું તાપમાન 16 ડિગ્રી નોંધાયુ છે.
Nov 6,2021, 10:04 AM IST
Rajkot
નવા વર્ષના દિવસે કાળ બનીને આવી એસટી બસ, યુવકનું તોતિંગ પૈડા નીચે કચડાતા મોત
નવા વર્ષના દિવસે (gujarati new year) પણ અનેક પરિવારોમાં માતમ છવાય તેવી ઘટનાઓ બની છે. નવા વર્ષે ગુજરાતભરમાં થયેલા અકસ્માતો (accident) ને પગલે કેટલાક પરિવારોમાં દુખની લાગણી ફેલાઈ ગઈ છે. રાજકોટમાં નવા વર્ષ પર એસટી બસ (st bus) ની નીચે કચડાઈ જતા યુવકનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે.
Nov 6,2021, 8:13 AM IST
weather update
ગુજરાતીઓનું નવુ વર્ષ બગડશે, કડકડતી ઠંડીના દિવસો વચ્ચે વરસાદની આગાહી
કુદરત જાણે માનવોથી રુઠી હોય તેવુ લાગે છે. ગ્લોબલ વોર્મિગ (global warming) ને કારણે તમામ મોસમ વિખેરાઈ ગયા છે. તો કુદરતી આફતો અટકવાનું નામ નથી લઈ રહી. તેમાં ભારતમાં જાણે ચોમાસાની હવે કોઈ સીઝન રહી નથી. બારેમાસ વરસાદ થતો રહે છે. જેની સીધી અસર માનવ જીવન પર થાય છે. ત્યારે હવે કડકડતી ઠંડીના દિવસો આવી ગયા છે. આ વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી (weather update) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Nov 6,2021, 7:35 AM IST
Gujarati New Year
નવા વર્ષે મુખ્યમંત્રીએ ગુજરાતની સાડા છ કરોડની જનતાને આપ્યો આ મેસેજ
આજે નવા વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (bhupendra patel) મંદિરમાં શિશ ઝુકાવી ગુજરાતની સાડા છ કરોડ જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગરના પંચદેવ મંદિરમાં દર્શન કરી નાગરકોને નવા વર્ષ (New Year) ની શુભેચ્છા પાઠવી છે. આત્મ નિર્ભત ગુજરાત (Gujarati new year) થી આત્મ નિર્ભર ભારત બને અને સૌને શ્રેષ્ઠ ક્ષમતાઓ પ્રાપ્ત થાય તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભકામના પાઠવી છે.
Nov 5,2021, 11:24 AM IST
Diwali Celebration
શરત મારી લો, ગુજરાતના આ શહેરમાં થતી ફટાકડાની દિવાળી ક્યાંય નહિ જોઈ હોય!!!
અમરેલી (Amreli) ના સાવરકુંડલામાં દિવાળી (diwali) ના દિવસે ઈંગોરિયા અને કોકડાની લડાઈ જામે છે. જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યાં છો યુવાનો એક બીજા પર ફટાકડા ફેંકતા નજરે પડે છે. આ કોઈ યુદ્ધ નથી. પણ આ એક પરંપરાગત રમત છે જે વર્ષોથી સાવરકુંડલા (savar kundla) માં યોજાતી હોય છે. સાવરકુંડલા એક માત્ર એવુ ગામે છે, જ્યાં શિવાકાશીના ફટાકડાની જગ્યાએ હોમમેઈડ ફટાકડાથી યુવાનો આ રમત રમે છે. આગના સળગતા ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનુ ફુલ પકડ્યું હોય. આ ઈંગોરિયાને સળગાવી યુવાનો એકબીજા પર ફેંકે છે. આ રમત વર્ષોથી રમાતી આવે છે.
Nov 5,2021, 9:51 AM IST
Arvalli
ગુજરાતના આ ગામે સાચવી જૂની પરંપરા, નવા વર્ષે ચોકમાં દોડાવ્યા પશુ
Nov 5,2021, 9:13 AM IST
Gujarati New Year
ગુજરાતની ખુશીઓવાળી દિવાળી પાછી આવી, કોરોના બાદ પહેલીવાર રોનક દેખાઈ
કોરોના મહામારીને કારણે ગત દિવાળી (diwali) લોકો માટે બહુ જ ટેન્શનવાળી રહી હતી. લોકો ઘરની બહાર નીકળતા પણ ડરતા હતા. પરંતુ આ વર્ષે કોરોના મહામારી ઓછી થતા દિવાળીની રોનક ફરી પાછી આવી છે. લોકો ઘરની બહાર નીકળ્યા છે, તો માર્કેટમાં પણ રોનક જોવા મળી છે. વેપાર ધંધો ખૂલતા બજારોમાં પણ તેજી જોવા મળી છે. ખુશીઓવાળી દિવાળી (Gujarati new year) પાછી આવી. નવા વર્ષની શરૂઆત સાથે જ લોકો જુસ્સો જોવા મળ્યો છે.
Nov 5,2021, 8:54 AM IST
પીએમ નરેન્દ્ર મોદી
નૂતન વર્ષાભિનંદન: PM નરેન્દ્ર મોદી અને CM વિજય રૂપાણીએ પાઠવી શુભકામનાઓ
આજથી ગુજરાતીઓનું નૂતન વર્ષ વિક્રમ સંવત 2077ની શુભ શરૂઆત થઈ છે. નવા વર્ષને લોકો ઉત્સાહભેર વધાવી રહ્યાં છે. મંદિરોમાં પણ લોકો ભગવાનના દર્શન અને આશીર્વાદ માટે ઉમટી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.
Nov 16,2020, 9:10 AM IST
Trending news
Champions Trophy 2025
ટીમ ઈન્ડિયા આ મેચ માટે પાકિસ્તાન જશે,શેડ્યૂલમાંથી મળી છે હિંટ; પૂર્વ ક્રિકેટરનો દાવો
Jantri Rates Gujarat
નવી જંત્રીનો વિરોધ, રાજ્યભરમાં બિલ્ડરો રસ્તા પર ઉતર્યા, સરકાર સામે બાંયો ચડાવી
IPS officer
રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર, 25 IPS અધિકારીઓની બદલી
yes madam
શું તમે ટેન્શનમાં છો? 'હા' બોલતા જ નોઈડાની આ કંપનીએ 100 કર્મચારીઓની કરી છટણી
Lic Bima Sakhi Yajana
મહિલાઓ માટે સરકારની શાનદાર સ્કીમ લોન્ચ, 3 વર્ષ સુધી મળશે ટ્રેનિંગ, દર મહિને થશે આવક
Bhavnagar University
ક્રિકેટ સ્ટેડિયમ માટે મુખ્યમંત્રી પાસે કરાવ્યું ખાતમુહૂર્ત, હજુ શરૂ ન થયું કામ
Ind vs Aus
એડિલેડ ટેસ્ટ મેચમાં શાબ્દિક યુદ્ધ સિરાજ-હેડને પડ્યું ભારે, ICCએ ફટકાર્યો ભારે દંડ
Sterilization
શું ટાર્ગેટ પૂરો કરવાની લ્હાયમાં નસબંધીનું ષડયંત્ર રચવામાં આવ્યું? ચોંકાવનારો ખુલાસો
New rbi governor
પહેલા સંભાળ્યો રેવન્યુ વિભાગ, હવે ચલાવશે સૌથી મોટી બેન્ક... કોણ છે નવા RBI ગવર્નર?
government recruitment
GPSCએ 11 પરીક્ષાની તારીખો કરી દીધી જાહેર, કુલ 2800 જગ્યાઓ માટે યોજાશે પરીક્ષા