हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarati New
Gujarati new News
Navratri 2024
નવરાત્રીના ત્રીજા દિવસે કરો માતા ચંદ્રઘંટાની આરાધના, આ મંત્રોનો અવશ્ય કરો જાપ
માતા ચંદ્રઘંટાની પૂજા કરતી વખતે દુર્ગા સપ્તશતીના પાઠના પાંચમા અધ્યાયનું જરૂર પઠન કરવું જોઈએ અને માતાને દૂધનો ભોગ ચઢાવવો જોઈએ. પૂજા બાદ તમે દૂધનું દાન પણ કરી શકો છો. આમ કરવાથી તમામ પ્રકારના દુખોથી મુક્તિ મળે છે. કહેવાય છે કે માતા ચંદ્રઘંટાની સાચા મનથી પૂજા કરવાથી તમામ જન્મોના કષ્ટો અને પાપોથી મુક્તિ મળે છે.
Oct 5,2024, 8:26 AM IST
breaking news
'તું મને ખૂબ જ પસંદ છે, તારા પતિ કરતા હું સુંદર દેખાવું છું...' કહી પરિણીતા સાથે રેપ
Gujarat crime : "તું મને ખૂબ જ પસંદ છે. તારા પતિ કરતા સુંદર હું દેખાવું છું, તારા પતિ જોડે લગ્ન કેમ કર્યા?? કહી બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યો હતો. માનસિક ત્રાસથી કંટાળી ત્યારબાદ પરિણીતા ઘરથી દૂર નજીકમાં રહેવા માટે ચાલી ગઈ હતી. છતાં પણ આરોપી મહમદ હનીફ કુરેશીએ પરણીતાનો પીછો છોડ્યો ન હતો. ત્યાં પણ પરિણીતાના પતિની એકલતાનો લાભ ઉઠાવી આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.
Mar 30,2024, 13:36 PM IST
gujarat news
લોકસભામાં જીતની હેટ્રીક લગાવવા ભાજપ ઘડશે માસ્ટરપ્લાન, દિવાળી પછી કાલે MP-MLA ની બેઠક
ભૂપેન્દ્ર પટેલ સરકારને આવતીકાલે 1 વર્ષ પૂર્ણ; વિતેલા એક વર્ષમાં ગુજરાત સરકારે કેટલાં અને કયા કયા વિકાસના કામો કર્યા એ સરવૈયું એનો હિસાબ-કિતાબ પણ જાણવા જેવો છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં તમામ બેઠકો જીતવા કેવી છે રણનીતિ એ પણ જાણીએ...
Dec 11,2023, 21:10 PM IST
Student Visa
NRI નું હબ ગણાતા આણંદમાં કન્સલટન્સીએ યુવકને લાખોનો ચૂનો લગાડ્યો, ને નકલી વિઝા આપ્યા
Visa Fraud : વિદેશ જવાના ક્રેઝમાં વધુ એક આંખ ઉગાડનાર કિસ્સો સામે આવ્યો... NRI ના હબ ગણાતા આણંદમાં એક કન્સલટન્સીએ વિઝાના નામે યુવકને લાખોનો ચૂનો લગાડ્યો
Dec 3,2023, 11:57 AM IST
gujarat
કાલોલ નજીક ભેદી બ્લાસ્ટથી ખળભળાટ! 25 કિ.મી સુધી મકાનો અને ફેક્ટરીની દીવાલો ધ્રુજી
મલાવ સહિત આસપાસના 20થી 25 કિ.મી સુધીના વિસ્તારમાં કંપનની અસર જોવા મળી છે. કાલોલના મલાવ નજીક ભૂકંપ આવ્યો હોય તેવો ધડાકો થતા અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે.
Oct 24,2023, 18:36 PM IST
Surendranagar
કાચાપોચા દિલના ન જોતા આ વીડિયો, મોતના કુવામાં ટાયર નીકળી જતા કાર નીચે પટકાઈ
Surendra Nagar News : સુરેન્દ્રનગરના લોકમેળામાં મોતના કૂવામાં સર્જાઈ દુર્ઘટના... મોતના કૂવામાં સ્ટંટ કરતા સમયે કારના ટાયર નિકળી જતાં કાર 30 ફૂટની ઉંચાઈએથી નીચે પટકાઈ.. સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ ન થઈ..
Sep 11,2023, 13:37 PM IST
gujarat
શક્તિસિંહ ગોહિલની યદયાત્રામા જવું ભારે પડ્યું! પાર્ટીએ આ નેતાને તમામ પદ પરથી હટાવ્યા
Rajkot News: .બે દિવસ અગાઉ વશરામ સાગઠિયા ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં જોવા મળ્યા હતા. અને તેમનો વીડિયોએ ભારે ચર્ચા જગાવી હતી.
Jun 20,2023, 16:10 PM IST
gujarat
રાજીવ પાસેથી શીખી રાજનીતિ: રાહુલ ગાંધીના 'વિશ્વાસુ', શું ગોહિલ બનશે 'સંકટમોચક'?
ત્રણ દાયકાથી રાજકારણમાં સક્રિય રહેલા ગોહિલને કોંગ્રેસ માટે મોટો દાવ માનવામાં આવી રહ્યો છે. ચાર વખત ધારાસભ્ય અને ગત કોંગ્રેસ સરકારમાં મંત્રી રહેલા શક્તિસિંહ ગોહિલને રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવે છે.
Jun 10,2023, 16:08 PM IST
પ્રજાસત્તાક પર્વ
Republic Day Sale: માત્ર 999 રૂપિયામાં કરો હવાઇ સફર, શાનદાર છે આ ઓફર
Republic Day Sale: માત્ર 999 રૂપિયામાં કરો હવાઇ સફર, શાનદાર છે આ ઓફર
Jan 25,2019, 18:30 PM IST
Trending news
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ