हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gujarat weather alert
Gujarat weather alert News
Gujarat Rain Alert
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સરકારે નાગરિકોને કરી ખાસ અપીલ, તમે પણ જાણો
ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે, બીજીતરફ હવામાન વિભાગ દ્વારા 31 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે વરસાદ દરમિયાન લોકોએ શું કરવું અને કઈ-કઈ વસ્તુનું ધ્યાન રાખવું તે માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
Aug 26,2024, 20:39 PM IST
Gujarat Rain Alert
પ્રથમવાર રાજ્યના 33માંથી 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Weather Alert: ગુજરાતમાં ચોમાસાનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી 31 ઓગસ્ટ સુધીની આગાહી જાહેર કરી દીધી છે. ગુજરાતના તમામ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમે પણ જાણો 31 ઓગસ્ટ સુધી રાજ્યના કયાં-કયાં જિલ્લામાં વરસાદની આગાહી છે.
Aug 26,2024, 18:55 PM IST
Gujarat Monsoon 2024
શું ગુજરાતમા નવાજૂની થશે? ચંદ્ર ફરતે કુંડાળું જોવા મળતા રમણિક વામજાએ કરી ભયાનક આગાહી
Gujarat monsoon forecast: રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની જેમ હવામાન નિષ્ણાત રમણિક વામજાએ પણ આગામી દિવસોમાં ચોમાસાની ચાલ કેવી રહેશે અને ક્યાં-કેવો વરસાદ પડશે? તે અંગે આગાહી કરી છે.
Jun 30,2024, 12:14 PM IST
gujarat
ડરામણી આગાહી; આગામી 24 કલાકમાં મેઘો કહેર વર્તાવશે, આ 2 જિલ્લામાં થઈ શકે છે સર્વનાશ!
Weather Forecast : હાલ ફરી એકવાર સમગ્ર ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર આવ્યો છે. આકાશમાં વાદળો ઘેરાયા છે. આકાશ મા વાદળો ઘેરાતા ફરી એક વખત જગતનો તાત ચિંતામાં મુકાયો છે. રાયડો, એરંડા સહીતના પાકોમાં રોગચાળો આવે તેવી ભીતિ છે.
Dec 22,2023, 16:55 PM IST
Gujarat weather rain forecast
કાળા ડિંબાગ વાદળો ઉભો કરી રહ્યો છે ગુજરાતમાં ડરામણો માહોલ! આ જિલ્લાઓમાં ફરી મોટી ઘાત
Gujarat Weather Forecast: ફરી એકવાર ખેડૂતોના જીવ પડીકે બંધાય તેવી આગાહી આવી છે. ફરી એકવાર ગુજરાતના ખેડૂતો પર માવઠાની ઘાત આવી છે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે. અરબ સાગરથી ભેજવાળો પવન આવતાં વરસાદ પડવાની શક્યતા છે.
Dec 20,2023, 19:41 PM IST
Gujarat weather expert ambalal patel forecast for uttarayan 2024
ઉત્તરાયણના દિવસે કેવુ રહેશે વાતાવરણ, પવનની ઝડપ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની આગાહી
Makar Sankranti 2024: છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં (Gujarat) જોઈએ એવી કાતિલ ઠંડી (Cold Wave) પડી રહી નથી. ત્યારે સૌ કોઈના મનમાં પ્રશ્ન છે કે મકરસંક્રાતિના દિવસે વાતાવરણ કેવું રહેશે? પવનની ઝડપ કેવી રહેશે? શું આસાનીથી પતંગ ચગાવી શકાશે. તો તમને કહી દઈએ કે આ વર્ષે ઉત્તરાયણમાં પતંગરસિયાઓની મજા બગડી શકે છે.
Dec 17,2023, 16:31 PM IST
ambalal patel ni agahi
અંબાલાલે કહ્યું; આ આગાહીથી બચીને રહેજો, જાણો ક્યારે આવશે વાવાઝોડું? ક્યાં મચશે તબાહી
આગામી મે મહિનાને લઇ અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર મોટી આગાહી કરાઈ છે, જેમાં આગામી મે મહિનામાં પણ ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાવાની આગાહી કરવામાં આવી છે.
Apr 30,2023, 18:28 PM IST
gujarat weather forecast
અંબાજીમાં મેઘો ત્રાટક્યો: ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 3 દિવસ છે મહાખતરો!
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગે ભયાનક આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામશે.
Mar 3,2023, 19:18 PM IST
Trending news
America Visa
ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલા બાઈડને કર્યું મોટુ કામ! ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખુશખબર
gujarat
લેસ્બિયન સંબંધોના કારણે અમદાવાદમાં એક પ્રેગ્નેટ પરિણીતા કઈ રીતે ફસાઈ? લગ્નજીવન બરબાદ
PMAY 2.0
PM આવાસ યોજનામાં નવા ઘર માટે કેવી રીતે અરજી કરવી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
gujarat
હાસ્ય કલાકારોની ફાની દુનિયામાં જામનગરના એક સિતારાની અલવિદા; ચાહકોને રડતા મૂકી ગયા...
Kitchen Tips
પ્રેશર કૂકરમાં ભોજન બનાવતી વખતે ખાસ રાખો આ ધ્યાન, નહીં તો બોમ્બની જેમ ફાટશે કૂકર
gujarat
ઊંઝા APMCમાં ભાજપના મેન્ડેટનો કચ્ચરઘાણ નીકળ્યો! ઈફ્ફો પછી ઉંઝામાં પણ ભૂંડી હાર
Kapil Sharma
કપિલ શર્મા ખરાબ રીતે થયો ટ્રોલ, ફિલ્મ ડાયરેક્ટર એટલીના દેખાવની મસ્તી કરવી પડી ભારે
Salman Khan
બોલીવુડમાં સુપરસ્ટાર છે સલમાન પણ હોલીવુડમાં સુપર ફ્લોપ સાબિત થયો, આ હતી પહેલી ફિલ્મ
gujarat
આ ચોર તો છે ભારે શોખીન! પૈસા, હવે તમારી પાસે આ કાર હોય તો સાચવજો! નહીં તો એક ક્ષણમાં
jaggery
ડાયાબિટીસમાં ખાંડ સફેદ ઝેર સાબિત થાય તો શું ગોળ ખાવો સેફ છે ? જાણો સાચો જવાબ