हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gujarat news video
Gujarat news video News
gujarat rain
માત્ર 5 દિવસમાં 50 ઇંચ જેટલો વરસાદ! જાણો જામનગરમાં ભારે વરસાદની સ્થિતિનો ચિતાર
જામનગર જિલ્લામાં વહિવટી તંત્ર દ્વારા છેલ્લા પાંચ દિવસમાં કરવામાં આવેલ કામગીરી અને માત્ર 5 દિવસમાં 50 ઇંચ જેટલો વરસાદ વરસવા છતાં જાનમાલની ઓછામાં ઓછી નુકસાની થવા પામી છે જેને લઈને માહિતી આપી હતી.
Aug 30,2024, 21:25 PM IST
gujarat rain
જામનગરમાં હચમચાવી નાંખે તેવા દ્રશ્યો! 15 ઈંચ વરસાદનો તબાહીનો VIDEO, આખું શહેર પાણીમા
જામનગર 28 ઓગસ્ટ હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ બે દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. 28 ઓગસ્ટ સવારના 6:00 વાગ્યા સુધીમાં કંટ્રોલરૂમના આંકડા અનુસાર જામનગર જિલ્લામાં સરેરાશ 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
Aug 28,2024, 18:16 PM IST
આદમખોર દીપડો
શાળા બહાર આદમખોર દીપડો અને અંદર ધડકતા હૈયે ચાલતું ભણતર...
જિલ્લાના બગસરા પંથકમાં છેલ્લા ૭૨ કલાકથી દીપડાની દહેશતને પગલે બગસરા ગ્રામીણના લુઘીયા ગામે બપોરે ૧૨ વાગ્યાના સુમારે દિપડાના સગડ નિશાન જોવા મળતા વન વિભાગ દોડતું થયું. ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં દિપડાએ દેખા દેતા ડર પેસી ગયો છે. શાળાના વિદ્યાર્થીઓ પોતાની શાળામાં બારણું બંધ કરીને શિક્ષણના પાઠ લઈ રહ્યા છે. શાળાના આચાર્ય અને શિક્ષકોમાં પણ વિદ્યાર્થીઓએ જોયેલ દીપડાને કારણે ભયનો માહોલ જોવા મળે છે. વિદ્યાર્થીઓને રીશેષના સમયે શાળાના શિક્ષકો શાળાના શિક્ષકો સાથે રાખીને વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા.
Dec 9,2019, 18:32 PM IST
હાર્દિક પટેલ
જનતા માટે જેલમાં ગયેલ અલ્પેશ કથીરિયાનું ભવ્ય સ્વાગત કરાશે : હાર્દિક
Dec 7,2018, 10:10 AM IST
હાર્દિક પટેલ
હાર્દિક પટેલે ઉપવાસ કેમ છોડ્યા? જાણો શું કારણ...
Why Hardik Patel Leave Fast. PAAS Leader Manoj Panara gives reason.
Sep 12,2018, 12:46 PM IST
Trending news
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન