हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
QAT
BRN
97/ 7
(15.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Green
Green News
Urine Colours
પેશાબનો રંગ બતાવશે કઈ છે બીમારી! પીળો, લીલો, લાલ...આ 6 રંગ જણાવશે કેવું છે સ્વાસ્થ્ય
Urine Colours And Its Meaning: એક સ્વસ્થ વ્યક્તિ આખા દિવસમાં લગભગ 7તી 8 વખત યુરિન પાસ કરવા જાય છે. આ નેચરલ પ્રક્રિયા દ્વારા શરીરની ગંદકી બહાર નીકળે છે અને નુકસાન પહોંચાડનારા ટોક્સિન્સથી પણ છૂટકારો મળે છે. અનેક વખત જ્યારે તમે બીમાર પડતા હશો તો ડોક્ટર્સે પેથોલોજિસ્ટ પાસે જઈને યુરિન સેમ્પલ્સ આપવાનું કહ્યું હશે. શું તમે વિચાર્યું છે કે પેશાબ દ્વારા કેવી રીતે તમને બીમારીની ખબર પડે છે. વાત જાણે એમ છે કે યુરિનનો કલર તમારું સ્વાસ્થ્ય જણાવી દે છે. સામાન્ય રીતે પેશાબનો રંગ પાણી જેવોકે હળવો પીળાશવાળો હોય છે. આ સિવાય કોઈ રંગ હોય તો તે ખતરના ઘંટી છે કે કેમ તે ખાસ જાણો.
Dec 2,2023, 9:50 AM IST
share market
શેર બજારમાં આજે ભારે ઉછાળો, સેન્સેક્સ 740 અંકના વધારા સાથે 53,000ને પાર પર ખુલ્યું
શેરબજારના ઉતાર-ચઢાવ પર દુનિયાભરના લોકોની નજર હોય છે. ખાસ કરીને રોકાણકારો અને વેપારીઓ શેર માર્કેટના ઓપનિંગ અને ક્લોઝિંગ પર બાઝનજર રાખીને બેઠાં હોય છે.
Jun 27,2022, 10:25 AM IST
Beer
બીયરની બોટલો બ્રાઉન અને ગ્રીન કલરની જ કેમ હોય છે? ખુબ જ રસપ્રદ છે કારણ
બીયર વિશ્વનું સૌથી જૂના આલ્કોહોલિક પીણું છે. પાણી અને ચા બાદ દુનિયાનું ત્રીજુ સૌથી મશહૂર ડ્રિંક બીયર જ છે. બીયર સંલગ્ન આ તથ્યો વિશે તમને કદાચ જ ખબર હશે પરંતુ શું તમે ક્યારેય એક ચીજ પર ધ્યાન આપ્યું છે કે બીયરની બોટલ કાં તો લીલા રંગની હોય છે અથવા તો બ્રાઉન રંગની.
Feb 18,2022, 15:09 PM IST
Kantola
મોબાઈલ-ચિકન-મીટ અને ફ્રૂટ્સથી પણ વધારે ગુણકારી છે આ શાકભાજી, છે અઢળક ફાયદા
આ લીલી શાકભાજી કંકોડા કે મીઠા કારેલા તરીકે ઓળખાય છે. આયુર્વેદમાં તેને સૌથી વધારે તાકાતવાળી શાકભાજી કહેવામાં આવે છે. જો તમે પોતાના નિયમિત ડાયટમાં તેનો સમાવેશ કરો તો વ્યક્તિનું શરીર એકદમ તંદુરસ્ત થઈ જાય છે.
Dec 22,2021, 10:19 AM IST
doctor
ઓપરેશનમાં ડોક્ટર લીલા સિવાય કોઈ બીજા રંગના કપડા નહીં પહેરે, જાણો શું છે કારણ
ઝી બ્યૂરો, અમદાવાદઃ બાળકો જ્યારે શાળાએ જાય છે તો તેના ગણવેશમાં જવુ પડે છે. તેનું મુખ્ય કારણ એ છે કે શાળામાં તમામ બાળકો શિક્ષકો માટે એક સમાન હોય છે. એવી જ રીતે ઓફિસમાં પણ ફોર્મલ કપડા પહેરીને જવુ પડે. ડ્રાઈવર હોવ તો તેના પણ અલગ કપડા. પરંતુ ડોક્ટર જ્યારે ઓપરેશન કરવા જાય છે ત્યારે કેમ માત્ર લીલા રંગના કપડા પહેરે તેની પાછળ કેટલીક વાતો છુપાયેલી છે. તે આજે આપણે જાણીશું.
Mar 23,2021, 12:47 PM IST
Lockdown 4.0
લોકડાઉન 4.0 માં બનશે પાંચ ઝોન, જાણો કયા બફર અને કંટેનમેન્ટ ઝોન એટલે શું?
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે મોદી સરકારે દેશ વ્યાપી લોકડાઉનમાં વધારો કર્યો છે. આ વખતે કોરોના વાયરસ મુદ્દે સમગ્ર દેશમાં 5 ઝોન બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન ઉપરાંત બફર ઝોન અને કન્ટેનમેન્ટ ઝોનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
May 17,2020, 23:56 PM IST
AMC
અમદાવાદમાં કેટલાક ખાસ ઘરોની આગળ લગાવાઈ રહ્યા છે ગ્રીન સ્ટિકર, જાણો ખાસ કારણ
હાલમાં આખા દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે ગુજરાતમાં તંત્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે કડક હાથે પગલાં લઈ રહ્યું છે.
Mar 29,2020, 8:42 AM IST
સુરત
સુરત: પ્રદુષણની માત્રા ઘટાડવા મનપા 10 લાખ છોડવા આપશે, એપમાં મળશે ડિટેઇલ
સુરત શહેરમાં દિન પ્રતિદિન વાહનોની સંખ્યામા ધરખમ વધારો નોંધાતા પ્રદૂષણની માત્રામાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે આ પ્રદૂષણ પર કાબૂ મેળવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અનોખી પહેલી શરુ કરી છે. પાલિકા દ્વારા 10 લાખ જેટલા છોડવા નિઃશુલ્કલ આપવામા આવશે તથા આ છોડનો વિકાસ થયો છે કે કેમ તે અંગે જાણવા માટે જીઓ ટેગિંગથી કરવામા આવશે.
May 17,2019, 20:11 PM IST
Trending news
Dinga Dinga Virus
અત્યંત રહસ્યમય વાયરસ, દર્દી સતત ધ્રુજતા રહે છે, છોકરીઓ-મહિલાઓ આવે છે ઝપેટમાં
ટ્રેન કેન્સલ
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર : 21 થી 23 ડિસેમ્બરે ગુજરાતની 21 ટ્રેન મોડી પડશે
avocado
દિવસમાં એકવાર આ ફળ ખાવાથી ઘટી શકે છે બેડ કોલેસ્ટ્રોલ, ખાશો તો ઘણી બીમારીઓથી બચી જશો
Rajasthan
અજમેર રોડ પર પેટ્રોલ પંપ પર ભીષણ આગ લાગી, 4 લોકોના મોત, 20થી વધુ લોકો ICUમાં દાખલ
skin care routine
હિરોઈન જેવી ચમકતી અને કોમળ ત્વચા જોઈએ છે? ફોલો કરવા લાગો આ 4 સ્ટેપ સ્કિન કેર રુટીન
Parliament Scuffle
જાણો કઈ કલમો હેઠળ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ થઈ FIR, શું છે સજાની જોગવાઈ?
Gaurav Khanna
Gaurav Khanna: ગૌરવ ખન્ના ટીવી પર કરશે ધમાકેદાર વાપસી, આ શો સાથે જોડાયો એક્ટર
Shani Gochar
27 ડિસેમ્બરે શનિ બદલશે પોતાની ચાલ, 3 રાશિને થશે બંપર લાભ, અણધાર્યો ધન લાભ થવાના યોગ
Ravichandran Ashwin
'તેમને એકલા છોડી...'અશ્વિનના પિતાએ ખુલ્યું નિવૃતિનું મોટું રાજ,દિગ્ગજે તોડ્યું મૌન
woolen clothes for tree in korea
આ દેશના લોકો વૃક્ષો પર સુંદર ગરમ વસ્ત્રો કેમ લપેટી રહ્યા છે? ઈમોશનલ કરી દેશે કારણ