हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Graduation Ceremony
Graduation ceremony News
Joe Biden
Watch Video: સ્ટેજ પર અચાનક પડી ગયા અમેરિકી રાષ્ટ્રપતિ, ઈશારો કરીને જાણો શું કહ્યું?
Joe Biden: કોલોરાડો એરફોર્સ એકેડેમીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સ્ટેજ પર પડી ગયા. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Jun 2,2023, 10:49 AM IST
Gujarat Technological University
GTU ના પૂર્વ કુલપતિ અને રજિસ્ટ્રારનો પત્ની પ્રેમ : યુનિ.ના ખર્ચે મોંઘી સાડી અપાવી
Gujarat Technological University : GTUમાં પદવીદાન સમારોહ માટે ખરીદાયેલી સાડી અંગે સર્જાયો વિવાદ.... પૂર્વ વાઈસ ચાન્સેલર અને વર્તમાન રજિસ્ટ્રારની પત્ની માટે પણ સાડી ખરીદાઈ હતી... 2,700ની એક એવી 10 સાડીની ખરીદાઈ હતી... 6 સાડીઓ ન અને એસોસીએટ ડીન માટે ખરીદાઈ હોવાના આક્ષેપ...
Jan 25,2023, 10:53 AM IST
bhupendra singh
ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ભૂપેન્દ્રસિંહનું સંબોધન
ગુજરાત યુનીવર્સીટીનો 68મો પદવીદાન સમારોહમાં હાજર ત્રણેય મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક સંબોધન કરવામાં આવ્યું... શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે મને સમજાતું નથી કે આપણું રાજ્ય સમૃદ્ધ છે, મોડલ છે તોય કેમ આપણા રાજ્યની એકપણ યુનીવર્સીટી દેશમાં ટોચની 100 યુનીવર્સીટીઓ સ્થાન મેળવી નથી શકતી...
Jan 29,2020, 18:30 PM IST
Ahmedabad
અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં વિરોધ
અમદાવાદની સેપ્ટ યુનિવર્સીટીમાં પદવીદાન સમારોહમાં કેટલાક વિદ્યાર્થીઓ કાળી પટ્ટી પહેરીને નજરે પડ્યા હતા. લગભગ 18 જેટલા વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી ધારણ કરી હતી. CAAના વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ સામે લેવાયેલા પગલાંને લઈ વિરોધ નોંધાવ્યો હતો.
Jan 18,2020, 13:14 PM IST
Amit Shah
આજના યુવાનોએ સ્વામી વિવેકાનંદને સમજવા જરૂરી: અમિત શાહ
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના 9માં પદવીદાન સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મહાત્મા મંદિરમાં હાજર રહ્યાં હતા. ત્યારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભાનું સંબોધન કરતા કહ્યું કે, 2022 સુધીમાં દરેક પાસે ઘર હશે... શૈચાલય બનાવી રહ્યાં છીએ... વીજળી ન હતી વીજળી આપી... કેટલાક લોકો હજુ દેશમાં ગરીબ હોવાની, ખાવાનું ન મળતું હોવા વાત કરી રહ્યા છે પણ જોવાનો દ્રષ્ટિકોણ છે આજે ભારત પાસે સૌથી વધુ ડોક્ટર છે. સૌથી વધુ યુવાનો છે. દેશ 130 કરોડનું માર્કેટ છે. જે દેશ પાસે 130 કરોડનું માર્કેટ હોય તે કોઈ પણને ઝુકાવી શકે છે. આજે દેશ પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે નિરાશાનો વેપાર કરનારાથી યુવાનો બચવું જોઈએ... આજના યુવાનોએ સ્વામી વિવેકાનંદને સમજવો જરૂરી છે. લેકાવાળામા 100 એકર જમીન પર જીટીયુ યુનિવર્સિટીનુ નિર્માણ થશે.
Jan 11,2020, 18:55 PM IST
સારા તેંદુલકર
આ છે સચિન તેંદુલકરની દીકરી, ગ્રેજ્યુએશન ડે પર દેખાઇ ખુબ જ સુંદર
ક્રિટર લેજેંડ સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર ફરી એકવાર સમાચારમાં છવાઇ છે. આ વખતે સારાનું સમાચારમાં આવવાનું કારણ તેનું ગ્રેજ્યુએશન છે. જોકે સારએ યૂનિવર્સિટી ઓફ લંડનમાં મેડિસિનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હાંસલ કરી લીધી છે. સારાએ તેના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામમાં તેની ગ્રેજ્યુએશન સેરેમનીની ફોટો શેર કરી તેણે આ વાતની જાણકારી આપી છે.
Sep 8,2018, 10:52 AM IST
Trending news
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું