हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
19/ 0
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Goa Police
Goa police News
Sonali Phogat
સોનાલી ફોગાટને બળજબરીથી ડ્રગ્સ આપવામાં આવ્યું હતું, સીબીઆઈએ દાખલ કરી ચાર્જશીટ
CBI એ સોનાલી ફોગાટ હત્યા કેસમાં ધરપકડ કરાયેલા સાંગવાન અને સુખવિંદર સિંહની કોલવાલે જેલમાં પૂછપરછ કરી હતી. સીબીઆઈએ ગોવા પોલીસના દસ્તાવેજોની તપાસ કરી છે, જે 500થી વધુ પેજના છે.
Nov 22,2022, 16:56 PM IST
Sonali Phogat
સોનાલી ફોગાટ મોત મામલામાં CBIએ દાખલ કર્યો કેસ, કાલે ગોવા જશે ટીમ
Sonali Phogat Death Case: ગૃહ મંત્રાલયે સોનાલી ફોગાટ મોત મામલામાં સીબીઆઈ તપાસની ભલામણ માટે એક પત્ર લખ્યો હતો.
Sep 15,2022, 20:19 PM IST
Sonali Phogat
સોનાલી ફોગાટના ફ્લેટમાંથી પોલીસને મહત્વના પુરાવા મળ્યા, આરોપીઓના કારનામા સામે આવશે
Sonali Phogat Murder: સોનાલી ફોગાટ હત્યાકાંડમાં ગોવા પોલીસને મહત્વના પૂરાવા મળ્યા છે. પોલીસે રવિવારે ગુરૂગ્રામ સ્થિત સોનાલી ફોગાટના ફ્લેટમાં સર્ચ કર્યું હતું.
Sep 4,2022, 21:41 PM IST
Haryana
ત્રણ લાલ ડાયરીઓ ખોલશે સોનાલી ફોગાટના મોતના રાઝ! પૈસાની લેવડદેવડનો ઉલ્લેખ
Sonali Phogat Death Case: 23 ઓગસ્ટે ગોવામાં સોનાલી ફોગાટનું મોત થયું હતું. પોલીસે આ કેસમાં અત્યાર સુધી તેના પીએ સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે.
Sep 2,2022, 19:31 PM IST
Sonali Phogat
ચોંકાવનારો ખુલાસો, સુધીરે પોતાના નામે તૈયાર કરાવી લીધા હતા ફાર્મ હાઉસના કાગળ
Sonali Phogat: સોનાલી ફોગાટ હત્યા કેસની તપાસમાં ગોવા પોલીસ હરિયાણા પહોંચી છે. આ દરમિયાન તપાસમાં ખુલાસો થયો છે કે પીએ સુધીર સાંગવાને સોનાલીના ફાર્મ હાઉસના કાગળ તૈયાર કરાવી લીધા હતા.
Aug 31,2022, 22:08 PM IST
Rakhi Sawant
સોનાલી ફોગાટના મોત કેસમાં રાખી સાવંતે કર્યો મોટો ખુલાસો, કહ્યું કે.....
Rakhi Sawant Speaks About Sonali Phogat: સોનાલી ફોગાટના મોત બાદ ઘણા ચોંકાવનારા ખુલાસા થઈ ચુક્યા છે. હવે રાખી સાવંતનો દાવો છે કે સોનાલી ફોગાટે જણાવ્યું હતું કે તે પીએ સુધીર સાંગવાનને પસંદ કરે છે.
Aug 30,2022, 18:28 PM IST
drugs
લિક્વિડમાં ભેળવી સોનાલીને આપવામાં આવ્યું 1.5 ગ્રામ ડ્રગ્સ, પૂછપરછમાં PAનો ખુલાસો
Sonali Phogat Death: ગોવા પોલીસે સોનાલી ફોગાટના મોત મામલામાં તેના પીએ સુધીર સાંગવાનની સાથે સુખવિંદર સિંહની ધરપકડ કરી છે.
Aug 26,2022, 21:57 PM IST
drugs
માંડ-માંડ ચાલી રહી છે સોનાલી ફોગાટ, મોત પહેલાના CCTV ફુટેજ આવ્યા સામે
Sonali Phogat Death Case: સોનાલી ફોગાટના મોત મામલામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એક નવા સીસીટીવી ફુટેજમાં સોનાલીને તેનો પીએ લઈ જતો જોવા મળી રહ્યો છે.
Aug 26,2022, 17:08 PM IST
drugs
હાર્ટ એટેક નહીં બળપૂર્વક ડ્રગ્સ આપવાને કારણે થયું સોનાલીનું મોત, પોલીસે ખોલ્યા રાઝ
Sonali Phogat Death: સોનાલી ફોગાટનું મંગળવારે ગોવામાં નિધન થયું હતું. પોલીસનો દાવો છે કે તેને બળપૂર્વક ડ્રગ્સ આપવામાં આવ્યું હતું.
Aug 26,2022, 15:39 PM IST
Sonali Phogat
સોનાલી ફોગાટના શરીર પર ઈજાના ઘણા નિશાન, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
Sonali Phogat Autopsy Report: ભાજપના નેતા સોનાલી ફોગાટના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે સોનાલીના શરીર પર ઈજાના નિશાન છે.
Aug 25,2022, 19:02 PM IST
Sonali Phogat
સોનાલી ફોગાટના મોતની ઘટનામાં ગોવા પોલીસે દાખલ કર્યો હત્યાનો કેસ
સોનાલી ફોગાટના મામલામાં ગોવા પોલીસે હત્યાની એફઆઈઆર દાખલ કરી છે. સોનાલીના પરિવારની ફરિયાદ પર 302ની એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પરંતુ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
Aug 25,2022, 17:17 PM IST
Salman Khan
Salman અને અક્ષયની હિરોઈન Sex Racket માં ઝડપાઈ! ગોવાની હોટલમાંથી કરાઈ ધરપકડ
Nov 11,2021, 18:38 PM IST
Trending news
Virat Kohli
7 કલાકમાં 58 KM ચલાવી સાયકલ, વિરાટની બેટિંગ જોવા પહોંચ્યો 15 વર્ષનો છોકરો
Sardar Sarovar Dam
ગુજરાતમાં વરસાદે પુરો કર્યો ટાર્ગેટ! જાણો કયો ડેમ થયો છલોછલ અને ક્યાં ખાલી...?
UNSC seat
UNSC માં સ્થાયી સીટ માટે ભારતના પક્ષમાં લહેર, અમેરિકા અને ફ્રાન્સ બાદ બ્રિટનનો સાથ
gujarat police
મોટી ખુશખબર: ગુજરાત પોલીસમાં 14820 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે, આ રહી સંપૂર્ણ વિગતો
rain forecast
મોટી આગાહી! ગુજરાતમાં ફરી મેઘરાજાની ધડબડાટી, કેટલા દિવસ સુધી પડશે અતિભારે વરસાદ?
Reliance Jio
Jio નો દિવાળી પહેલા મોટો ધમાકો, દરરોજ 10 રૂપિયા ખર્ચમાં મળશે 2GB ડેટા
junagadh breaking news
ગિરનારમાં આભ ફાટ્યું! ભવનાથમાં પાણીનાં ડરામણાં દૃશ્યો, પર્વત પરથી ધોધ વહેતા થયા
Jobs
અગ્નિવીરો માટે સૌથી મોટી ખુશખબર! હવે બ્રહ્મોસમાં પણ નોકરીની તક, મળશે આટલું આરક્ષણ
canada
60 લાખ રૂપિયા પગાર કંઈ ના કહેવાય, આ છોકરી નથી ખુશ : જોઈ લો આ વીડિયો
foot finger tells about your future
તમારા પગની આંગળીઓના આકાર પરથી જાણો તમારું ભાગ્ય! દુર્ભાગ્યશાળી હોય છે આવા લોકો