हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Girl Murder
Girl murder News
Girl Murder
અનૈતિક સંબંધનો કરૂણ અંજામ: પ્રેમીએ આ એક નાનકડી વાતમાં પ્રેમિકાની કરી કરપણી હત્યા
વલસાડ તાલુકાના વેલવાચ ગામ ખાતે આવેલ પટેલ ફળિયા ખાતે આવેલ ગુજરાત પાણી પુરવઠાની પાણીની ટાંકીના બાજુમાં આવેલ જંગલમાંથી તારીખ 17-01-2024ના રોજ એક મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી.
Jan 19,2024, 18:32 PM IST
Navrasi News
પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા ઉશ્કેરાયેલા પ્રેમીએ યુવતીને માર્યો ધક્કો, થયું મોત
નવસારીમાં પ્રેમ સંબંધમાં એક યુવતીની હત્યા થઈ છે. યુવતીએ પ્રેમ સંબંધ અને લગ્ન કરવાની ના પાડતા યુવક ઉશ્કેરાયો હતો. ત્યારબાદ તેને રેલવે ફૂટ ઓવરબ્રિજ પર લઈ ગયો હતો. જ્યાં તેણે યુવતીને ધક્કો માર્યો હતો.
Oct 9,2023, 17:43 PM IST
surat
ન્યૂ યરની ઉજવણી માટે પ્રેમી સાથે Oyo હોટલમાં રોકાયેલી યુવતી સવારે મૃત મળી
Jan 2,2021, 15:07 PM IST
News Room LIVE
News Room Live: જુઓ દિવસભરના તમામ મહત્વના સમાચાર
મોડાસાની પીડિતાના મોતનો મામલે ત્રણ આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે. આરોપીઓને 18 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલાયા છે. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આરોપીઓ તપાસમાં સહકાર ન આપતા રિમાન્ડ મળ્યા હતા. હત્યા, રેપ, અપહરણનો ગુનો દાખલ કરાયો છે.
Jan 13,2020, 19:45 PM IST
Valsad
જુઓ વલસાડની યુવતીની બેંગલોરમાં આ કારણે થઈ હત્યા
બેંગલુરુમાં અભ્યાસ કરતી વલસાડની યુવતીની હત્યા થતા પરિવારજનોના માથે આભ ફાટી પડ્યું છે. બેંગલુરુની એન્જિનિયરીંગ કોલેજમાં યુવતી અભ્યાસ કરતી હતી. જ્યાં તેની કોઈએ ઘાતકી હત્યા કરી દીધી હતી. પાંચ દિવસ પછી યુવતીનો મૃતદેહ વલસાડ લવાયો હતો ત્યારે આખો વિસ્તાર હિબકે ચઢ્યો હતો. યુવતીના માતા-પિતાએ બેંગલુરુ પોલીસની સાથે વલસાડ પોલીસ પાસે પણ યોગ્ય તપાસની માગ કરી છે.
May 3,2019, 13:29 PM IST
bangalore
દિકરી એન્જિનિયરિંગ ભણવા બેંગલોર ગઇ અને ન થવાનું થયું... જુઓ વીડિયો
વલસાડની યુવતીની બેંગ્લોરની એન્જિનિયરિંગ કોલેજમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. 5 દિવસ બાદ યુવતી લાશ વલસાડ લાવવામાં આવતા તેના પરિવારમાં શોકની લાગણી ફેરવાઈ ગઈ છે. જોકે, યુવતીની હત્યા કયા કારણોસર કરવામા આવી છે એ વાત પરથી પડદો ઊંચકાયો નથી. આ બાબતે બેંગ્લોર પોલીસે તપાસ હાથ ધરી છે.
May 3,2019, 13:02 PM IST
વડોદરા
ડ્રામા આર્ટિસ્ટ મર્ડર કેસ: પ્રાચીનું 4-4 વખત ગળું દવાબી કરાઇ હત્યા
વડોદરામાં ડ્રામા આર્ટિસ્ટ યુવતી પ્રાચી મોર્યના હત્યાનો ભેદ ક્રાંઈમ બ્રાન્ચ અને પીસીબી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી લીધો છે. પોલીસે હત્યામાં સંડોવાયેલા યુવતીના પૂર્વ બોયફ્રેન્ડ વસીમ મલેકની પોલીસે ધરપકડ કરી છે.
Apr 26,2019, 10:56 AM IST
વડોદરા
વડોદરામાં મોડલિંગ કરતી યુવતીનો મૃતદેહ મળ્યો, હત્યા પાછળનું રહસ્ય અકબંધ
વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર રિલાયન્સ મોલ પાછળ ખુલ્લા મેદાનમાં યુવતીનો મૃતદેહ હોવાની માહિતી સ્થાનિક લોકોએ પોલીસને આપી હતી. જેથી જે પી રોડ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
Apr 25,2019, 18:22 PM IST
Trending news
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..