हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
139/ 2
(37.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gautam adani news
Gautam adani news News
Business
5 વર્ષમાં રોકાણકારો માલામાલ! અદાણીના આ શેર પર મોટું અપડેટ; 1500 રૂપિયાને પાર જશે ભાવ
ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક જોન છે, જેમના શેરમાં સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે મંગળવારે લગભગ 8 ટકાનો વધારો થયો હતો. જોકે, બજાર બંધ થયું ત્યાં સુધીમાં અદાણી પોર્ટનો શેર 5.86% વધીને રૂ. 1,287 પર બંધ થયો હતો.
Dec 4,2024, 9:02 AM IST
Adani Group
ફરી ગૌતમ અદાણીનો દુનિયામાં વાગશે ડંકો! ગુજરાતમા નાખશે વિશ્વનો સૌથી મોટો કોપર પ્લાન્ટ
Gautam Adani: અદાણી ગ્રુપ ગુજરાતના મુન્દ્રામાં વિશ્વનો સૌથી મોટો કોપર પ્લાન્ટ બનાવી રહ્યું છે. આ પ્લાન્ટથી ભારતને આયાત નિર્ભરતા ઓછી કરવા માટે અને ઉર્જા ફેરફારમાં મદદ કરશે. હવે ચીન અને અન્ય દેશોની જેમ ભારતમાં પણ તાંબાનું ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે.
Feb 4,2024, 18:14 PM IST
gautam adani updates
મોંઘા કોલસાની આયાતમાં અદાણીના હાથ કાળા? તપાસ થશે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે
Gautam Adani Coal Import: ભારતની તપાસ એજન્સીઓ ગૌતમ અદાણી જૂથના કોલસાની આયાતના ભાવમાં વધારો કરવાના કેસની ફરીથી તપાસ કરી શકે છે. એજન્સીને શંકા છે કે ઇન્ડોનેશિયાથી અદાણી ગ્રૂપના કોલસાના શિપમેન્ટને સિંગાપોર યુનિટમાં પહેલા ઊંચા ભાવે નોંધવામાં આવ્યું હતું, ત્યારબાદ તેને ભારત મોકલવામાં આવ્યું હતું.
Nov 18,2023, 19:22 PM IST
Adani Group
Adani Group 13,000 લોકોને આપશે નોકરી, કંપનીએ બનાવ્યો આ પ્લાન
Gautam Adani News: હવે સમાચાર આવી રહ્યા છે કે વર્ષ 20227 સુધી અદાણી ગ્રુપ વધુ એક નવો મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ (solar manufacturing project) લાવશે. આ પ્રોજેક્ટના લાગવાથી લગભગ 13,000 રોજગાર પેદા થશે.
Oct 3,2023, 8:47 AM IST
elon musk
એલોન મસ્ક ફરી બન્યા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ, જાણો અંબાણી અને અદાણી કયા નંબરે!!
Bloomberg Billionaires Index: ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. આ સાથે જ ગૌતમ અદાણી 38માં સ્થાને પહોંચ્યા છે.
Feb 28,2023, 11:47 AM IST
Gautam Adani
સાચી સાબિત થઈ ગઈ હિંડનબર્ગની ભવિષ્યવાણી, દાવા પ્રમાણે પહોંચ્યા અદાણીના શેર
Hindenburg Effect: હિંડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણીની નેટવર્થમાં લગભગ $75 બિલિયનનો ઘટાડો થયો છે.
Feb 24,2023, 19:30 PM IST
gautam adani updates
Gautam Adani: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીની તસ્વીર બદલશે અદાણી
Gautam Adani: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીની તસ્વીર બદલાવા જઈ રહી છે. અને આ તસ્વીર બદલવા જઈ રહ્યા છે ગૌતમ અદાણી. મુંબઈ ધારાવી રિડેવલપમેન્ટ કરવાના પ્રોજેક્ટ પર આખરે કામગીરી આગળ વધવા જઈ રહી છે. ધારાવીના પુનઃનિર્માણના પ્રોજેક્ટ માટે અદાણી જૂથે સૌથી મોટી બિડ કરી હતી. હવે સરકાર તેને ટૂંક સમયમાં ઠરાવ સોંપશે. લગભગ 23 હજાર કરોડના આ પ્રોજેક્ટ માટે અદાણી જૂથે 5 હજાર 69 કરોડની બિડ કરી હતી.
Feb 9,2023, 12:20 PM IST
gautam adani news
ગૌતમ અદાણી કેવી રીતે બન્યા દુનિયાના સફળ બિઝનેસમેન જાણો કયા કયા કર્યું છે રોકાણ
અદાણી ગ્રુપે અંબુજા સિમેન્ટ અને એસીસીમાં 6.5 અરબ અમેરિકી ડોલરનું રોકાણ કરીને પોતાના નામે કર્યું છે. ગૌતમ અદાણીએ જણાવ્યું કે, અમારું ગ્રુપ સિમેન્ટ વિનિર્માણ ક્ષમતાને બેગણી કરવાની યોજના બનાવી રહ્યું છે.
Sep 28,2022, 16:10 PM IST
Trending news
khajoor
ખજૂર ખાવામાં 99 ટકા લોકો કરે છે આ સૌથી મોટી ભૂલ! જે સ્વાસ્થ્યને કરે છે ખરાબ, શું તમે
manmohan singh
અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ કરાયો કેન્સલ, આ સમાચાર વાંચી લેજો નહિ તો ધક્કો પડશે
Haridwar
ગુજરાતથી હરિદ્વાર ફરવા ગયેલા પરિવાર સાથે કરુણ ઘટના, નજર સામે ગંગામાં ડૂબ્યા બે બાળકો
vastu tips
નવા વર્ષે અપનાવો આ 9 ચમત્કારી વાસ્તુ ઉપાય, આખું વર્ષ જરા પણ નહીં આવે રૂપિયાની તંગી!
disease
2025માં કઈ બીમારી આખી દુનિયામાં તબાહી મચાવશે? નામ જાણી અત્યારથી જ બચવાની કરો તૈયારી!
Mass suicide
સુરતની આજની ચકચારી ઘટના, બેરહમ દીકરાએ આખા પરિવારને ચપ્પુના ઘા માર્યા, સામુહિક હત્યા
vastu tips
ઘરમાં આ વસ્તુઓ હશે ત્યાં સુધી નહીં ટકે સુખ-સમૃદ્ધિ, ઘરમાં હોય તો તુરંત કાઢી નાખજો
radhika merchant
જામનગરમાં અંબાણી પરિવારની લાડલી વહુ માટે કરાઈ નકલી બરફવર્ષા, આવી રીતે ઉજવી ક્રિસમસ
cancer
કર્ક રાશિ વાળા માટે 2025નું વર્ષ સાવધાની વર્તવા જેવું, મે મહિના બાદ સતર્ક રહેજો
Hina Khan
બ્રેસ્ટ કેન્સરની સારવાર વચ્ચે હિના ખાનની ટીવી પર ધમાકેદાર વાપસી, આ શોમાં જોવા મળશે