हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gautam Adani net worth
Gautam adani net worth News
Gautam Adani
Gautam Adani ની આવકમાં 4,54,73,57,37,500 રૂપિયાનો વધારો, અંબાણીને પછાડી જીત્યો તાજ
Bloomberg Billionaires Index: અમીરોની રેસમાં ભારતના બે ઉદ્યોગપતિની રેસ ચાલી રહી છે. અંબાણી-અદાણીનું નામ મોટાભાગે ચર્ચામાં રહે છે. અમીરોની યાદીમાં બંનેની રેસ ચાલતી રહે છે. આ યાદીમાં ફરી એકવાર મોટો ઉલટફેર થયો છે.
Jun 1,2024, 13:27 PM IST
Gautam Adani
અંબાણીને પછાડી અદાણી બન્યા એશિયાના નંબર વન ધનપતિ, હવે આટલી સંપત્તિના છે માલિક
Asias Richest Man: જ્યારે મુકેશ અંબાણી (Mukesh Ambani) અબજોપતિઓની યાદીમાં 12મા સ્થાનેથી 13મા સ્થાને આવી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ (Bloomberg Billionaires Index) મુજબ, મુકેશ અંબાણીની સંપત્તિ (Mukesh Ambani Net worth) 97 બિલિયન ડોલર છે. છેલ્લા 24 કલાકમાં તેમની નેટવર્થ $665 મિલિયન વધી છે.
Jan 5,2024, 15:17 PM IST
Gautam Adani
ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપત્તિમાં જોરદાર વધારો, 24 કલાકમાં જ પાસા પલટાઈ ગયા!
વર્ષ 2022માં જ્યાં ગૌતમ અદાણી વિશ્વના તમામ અમીરોમાં સૌથી વધુ કમાણી કરવામાં ટોચ પર હતા. જેના એક વર્ષ એટલે કે વર્ષ 2023માં અદાણી સૌથી વધુ સંપત્તિ ગુમાવનાર અબજોપતિ બન્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેમની નેટવર્થ $60 બિલિયન ઘટી છે.
Apr 26,2023, 20:25 PM IST
Vinod Adani Net Worth
Forbes Billionaires List: આ 16 ભારતીયો આ વર્ષે નવા અબજોપતિ, ફોર્બ્સની યાદીમાં સ્થાન
Forbes Billionaires List 2023: આ વર્ષે એટલે કે 2023માં ફોર્બ્સ વર્લ્ડના અબજોપતિઓની યાદીમાં 16 નવા ભારતીયોના નામ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં રેખા ઝુનઝુનવાલાથી લઈને ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી સુધીના નામ સામેલ છે. જોકે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે સમગ્ર વિશ્વમાં અબજોપતિઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
Apr 8,2023, 12:23 PM IST
who is rajiv jain
અદાણીના સંકટમોચક રાજીવ જૈનનું પલટાયું નસીબ, વિશ્વના ધનાઢ્યની યાદીમાં મળી એન્ટ્રી
એક સમયે મુશ્કેલીમાં, ગૌતમ અદાણીના સંકટમોચક બનેલા રાજીવ જૈન આજે વિશ્વના અમીરોમાં સામેલ થયા છે. તેમને ફોર્બ્સની યાદીમાં સ્થાન મળ્યું છે.
Apr 8,2023, 11:55 AM IST
Gautam Adani
અદાણી ટોપ-30 ધનિકોની યાદીમાંથી બહાર, એક મહિનામાં આખું સામ્રાજ્ય હચમચી ગયું
Gautam Adani Networth: હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેર લગભગ 85 ટકા તૂટ્યા છે. જાણો હવે અદાણી પાસે કેટલી મિલકત બાકી છે.
Feb 25,2023, 21:35 PM IST
LIC
ADANI ગ્રુપમાં રોકાણથી LICને મોટો ફટકો : 50 દિવસમાં 50000 કરોડનું નુકસાન!
LIC notional loss: ગયા વર્ષે 31 ડિસેમ્બર, 2022ના રોજ વીમા જાયન્ટ કંપનીનું રોકાણ મૂલ્ય રૂ. 82,970 કરોડ હતું, જે 23 ફેબ્રુઆરી, 2023ના રોજ ઘટીને રૂ. 33,242 કરોડ થયું હતું. આ હિસાબે આ 50 દિવસમાં LICને 49,728 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
Feb 24,2023, 22:29 PM IST
Gautam Adani falls to number 25
ગૌતમ અદાણી પડતા-પડતાં 25માં નંબરે પહોંચ્યા, જાણો હવે તેમની નેટવર્થ કેટલી છે?
Gautam Adani: અમીરોની યાદીમાં ગૌતમ અદાણીનું નામ ધીમે-ધીમે નીચે સરકી રહ્યું છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તે વિશ્વના અમીરોની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયા હતા. પરંતુ હિંડનબર્ગના એક અહેવાલે એવી હલચલ મચાવી છે કે અદાણી હવે આ યાદીમાં 25મા નંબરે સરકી ગયા છે.
Feb 19,2023, 11:09 AM IST
gautam adani news
ગૌતમ અદાણી કેવી રીતે બન્યા દુનિયાના સફળ બિઝનેસમેન જાણો કયા કયા કર્યું છે રોકાણ
અદાણી ગ્રુપે અંબુજા સિમેન્ટ અને એસીસીમાં 6.5 અરબ અમેરિકી ડોલરનું રોકાણ કરીને પોતાના નામે કર્યું છે. ગૌતમ અદાણીએ જણાવ્યું કે, અમારું ગ્રુપ સિમેન્ટ વિનિર્માણ ક્ષમતાને બેગણી કરવાની યોજના બનાવી રહ્યું છે.
Sep 28,2022, 16:10 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ