हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gajendra Singh Shekhawat
Gajendra singh shekhawat News
Rajasthan Election
Rajasthan Election: ગહેલોતને ભાજપ ચારે બાજુથી ઘેરશે, 200 વિધાનસભાને કરશે ટાર્ગેટ
Vasundhara Raje Parivartan Yatra : રાજસ્થાનમાં ભાજપ હાઈકમાન્ડે વસુંધરા રાજે ગજેન્દ્ર શેખાવત, સીપી જોશી અને સતીશ પુનિયાને મોટી જવાબદારી સોંપી છે.
Aug 22,2023, 19:50 PM IST
ગજેન્દ્રસિંહ શેખાવત કોરોના પોઝિટિવ
જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
સરકારમાં જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત (Gajendra Singh Shekhawat) કોરોના પોઝિટિવ થયા છે. આ વાતની પુષ્ટિ તેમણે પોતે ટ્વિટ કરીને કરી છે. ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વિટ કરીને લખ્યું કે અસ્વસ્થતાના કેટલાક લક્ષણો દેખાયા બાદ મેં કોરોના ટેસ્ટ (Corona Virus Test) કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડૉક્ટરોની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. મારી તમને બધાને ભલામણ છે કે હાલમાં મારા સંપર્કમાં જે લોકો આવેલા હોય તેઓ પોતાને સ્વયં આઈસોલેટ કરીને તપાસ કરાવે. તમે બધા સ્વસ્થ રહો અને તમારું ધ્યાન રાખો.
Aug 20,2020, 15:58 PM IST
Gajendra Singh Shekhawat
ગજેન્દ્ર સિંહ શેખાવતને SOGની નોટિસ, કેન્દ્રીય મંત્રીનો સવાલ-કોણે રેકોર્ડ કર્યો ઓડિયો
રાજસ્થાન (Rajasthan) માં સરકાર પાડવાની કોશિશ અંગે કથિત વાયરલ થયેલી બે ઓડિયોની તપાસ મામલે રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)એ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત (Gajendra Singh Shekhawat) ને નોટિસ મોકલી છે. એસઓજીની નોટિસ પર કેન્દ્રીય મંત્રી શેખાવતા તપાસ એજન્સીને કેટલાક સવાલ પૂછતા કહ્યું કે કોણે આ ઓડિયો રેકોર્ડ કર્યો? કોની મંજૂરીથી તે રેકોર્ડ થયો?
Jul 20,2020, 14:44 PM IST
Trending news
US Election
ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણી
stock market
મંદીના માહોલમાં ડૂબતા બજારમાં પણ તમને તારી શકે છે આ 20 શેર, ચૂકતા નહીં કમાણીની તક
Mohammed Shami
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Ahmedabad
તહેવારના દિવસે અમદાવાદમાં લોહીની નદીઓ વહી, હત્યાના બે બનાવ બન્યા
US election 2024
દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ
gold
એક ઝટકામાં સોનું ₹1300 થયું સસ્તું, ચાંદીમાં પણ 4600 રૂપિયાનો ઘટાડો
health tips
ડાયાબિટીસના દર્દીઓએ આ લીલું પાન ખાવું જોઈએ, બ્લડ સુગર લેવલ 200ને પાર નહીં કરે!
Football
ફૂટબોલની ચાલું મેચમાં વીજળી પડવાથી ખેલાડીનું મોત, જુઓ ભયાનક વીડિયો
Gujarat politics
વાવમાં કોણ છે આયાતી ઉમેદવાર! હર્ષ સંઘવીના એક નિવેદન પર ધડાધડ જવાબો આવ્યા
Gujarat politics
મનમાં ને મનમાં માવજી પટેલ બની ગયા સાહેબ, શંકર ચૌધરીને લઈને આપ્યું મોટું નિવેદન