हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
239/ 5
(40.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gabbar
Gabbar News
gujarat
અંબાજીમાં એસ.ટી વિભાગની ઉઘાડી લૂંટ!! નિજ મંદિરથી ગબ્બર જવાનું ભાડું સાંભળીને ચોંકશો
માં અંબે જગત જનનીના ધામમાં હાલમાં ભાદરવી પૂનમનો મહા મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના મંદિરે દર્શન કરીને ગબ્બર પર્વત પર અચૂક જતા હોય છે.
Sep 13,2024, 17:32 PM IST
Visayantra Ambaji Temple
દુનિયાનું એક માત્ર મંદિર જ્યાં મૂર્તિ નહીં પણ વિસાયંત્રની થાય છે પૂજા, ભાદરવી પૂનમે.
સર્વે શક્તિપીઠોમાં અંબાજી શીરમોર સમાન:મૂર્તિના સ્થાને અહીં વિસાયંત્રની પૂજા થાય છે. દાંતા સ્ટેટ સમયથી સિદ્ધપુરના બ્રાહ્મણો અંબાજી માતાની પૂજા કરે છે, પૂજા કરવા માટે ભટ્ટજીએ દીક્ષિત બનવું પડે છે. વર્ષ ૧૯૮૫ થી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ બનાવવામાં આવ્યું.
Sep 3,2024, 18:20 PM IST
Ambaji
અંબાજી જવાનો પ્લાન બનાવતા હોય તો ખાસ વાંચી લેજો, ગબ્બર રોપ-વે આ 6 દિવસ રહેશે બંધ
જો વીકએન્ડમાં પરિવાર સાથે તમે અંબાજી જવાના છો અને રોપ-વેમાં વડીલોને દર્શન કરાવવા જવાનું વિચારતા હોવ તો આ સમાચાર ખુબ કામના છે, કારણ કે 6 દિવસ અંબાજી ગબ્બરની રોપ-વે સેવા બંધ રહેવાની છે. જી હા...વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈ અંબાજી રોપ વે સેવા બંધ રહેશે.
Mar 8,2024, 18:42 PM IST
ZEE 24 Kalak Original Video
ગબ્બર પરિક્રમા મહોત્સવમાં ઋષી કુમારો દ્વારા શ્લોક અંતાક્ષરીનું આયોજન...
Shloka Antakshari organized by Rishi Kumars in Gabbar Parikrama Mohotsav...
Feb 16,2024, 15:00 PM IST
ZEE 24 Kalak Original Video
ગબ્બર પરિક્રમાના અંતિમ દિવસે શ્રદ્ધાળુઓ પર કરાઈ પુષ્પવર્ષા, જયઅંબેના નાદથી ગૂંજ્યું મંદિર પરિસર.....
On the last day of Gabbar Parikrama, flowers were showered on the devotees, the temple premises echoed with the sound of Jayambe.....
Feb 16,2024, 15:00 PM IST
Ambaji Temple
ગબ્બરની પરિક્રમા કરનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે લેવાયો મોટો નિર્ણય, હવે આડે નહિ આવ
Gujarat Tourism : દીપડા, રીંછ કે અન્ય કોઈ પ્રાણીથી ભયમુક્ત બની આ પરિક્રમા માર્ગ પર દર્શન કરી શકે તે માટે લગભગ 3 કિલોમીટર સુધીના સમગ્ર માર્ગ પર લોખંડની જાળી વાળો સુંદર ડોમ લગાવવામાંઆવશે
Dec 25,2023, 17:06 PM IST
Ambaji
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામમાં જોવા મળ્યો દીપડો, દર્શનાર્થીઓમાં ભયનો માહોલ
ગબ્બર ઉપર જવા ચાલતા જવાનો માર્ગ યાત્રિકો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. પરંતુ આજે સવારે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ જંગલી જાનવરના આગમનને લઈને આજે સવારથી બંધ રાખવામાં આવ્યો છે.
Aug 6,2023, 16:06 PM IST
gujarat
ફટાફટ દોડજો! અંબાજીમાં ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે છેલ્લો દિવસ
આ પરિક્રમામાં મોટી સંખ્યામાં યાત્રાળાઓ જોડાઈ રહ્યા છે. તમામ શક્તિપીઠોના દર્શન મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન 3 લાખ 50 હજાર કરતાં વધુ શ્રદ્ધાળુઓ 51 શક્તિપીઠ પરિક્રમામાં જોડાઈ તમામ શક્તિપીઠોના દર્શન કરી ધન્યતા અનુભવી છે.
Feb 17,2023, 16:54 PM IST
Ambaji
અંબાજી જઈને ગબ્બર ચઢવાનો પ્લાન હોય તો ખાસ જાણી લેજો આ માહિતી
જો તમે આગામી ચાર દિવસ શક્તિપીઠ અંબાજીના દર્શને જતા હોય તો જાણી લેજો કે, ગબ્બર પર્વત પરની રોપવે સેવા આજે 25 જુલાઈથી 28 જુલાઈ સુધી બંધ રાખવામાં આવે છે. 4 દિવસ રોપવે સેવા બંધ રહેતા શ્રદ્ધાળુઓને ચઢીને મંદિરના દર્શને જવુ પડશે.
Jul 25,2022, 16:55 PM IST
BOLLYWOOD VILLAIN
બોલીવુડના સુપર વિલન 'ગબ્બર'ની દીકરી છે હુસ્ન કી મલ્લિકા, ફોટા જોઈ તમે થઈ જશો દિવાના!
નવી દિલ્લીઃ જ્યારે પણ બોલિવૂડમાં વિલનની વાત આવે છે ત્યારે સૌથી પહેલા 'શોલે'નો 'ગબ્બર' યાદ આવે છે. અમજદ ખાને પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે પરંતુ હવે તે આ દુનિયામાં નથી. આજે અમે તમને અમજદ ખાન સાથે નહીં પરંતુ તેમની પુત્રી સાથે પરિચય કરાવીશું જે લાઈમલાઇટથી દૂર રહે છે.
Feb 22,2022, 16:55 PM IST
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ગબ્બર રોપ-વે આટલા દિવસ બંધ કરી દેવાયો, કારણ છે મોટું!
શક્તિપીઠ અંબાજીમાં ગબ્બર પર માતાજીના દર્શનનો અનોખો લ્હાવો છે. ત્યારે તારીખ 6 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર એમ 6 દિવસ સુધી રોપ-વેની સેવા બંધ રાખવામાં આવશે.
Dec 6,2021, 7:33 AM IST
navratri
નવરાત્રિમાં અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર
અંબાજીમાં નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓનો ધસારો વધતા દર્શનના સમયમાં વધારો કરાયો છે. જેથી હવે મંદિર રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવશે
Oct 20,2020, 8:02 AM IST
navratri
નવરાત્રિમાં અંબાજી મંદિર રહેશે ખુલ્લુ, પણ આ સમયમાં જ ભક્તો કરી શકશે દર્શન
રાજ્ય સરકારની સુચના અનુસાર ચાલુ વર્ષે અંબાજીમાં ગરબાનું આયોજન રદ્દ કરાયું છે, પરંતુ નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરમાં દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે
Oct 15,2020, 10:22 AM IST
Ambaji
5 દિવસ ગબ્બર રોપવે બંધ રહેશે, જાણો ક્યારે
અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટવાનો બનાવ હજી તાજો જ છે. જેમાં બે લોકોના ભોગ લેવાયા હતા. ત્યારે રાજ્યભરના એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલી રાઈડ્સની તપાસ કરવામાં આવી હતી. ત્યારે અંબાજીના ગબ્બર રોપ વેનું મેઈનટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી ગબ્બર રોપ વે પાંચ દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે.
Jul 21,2019, 15:08 PM IST
અંબાજી
અંબાજી ગબ્બર પર્વત પરની જ્યોતનો વિડિઓ થયો વાયરલ
અંબાજી માં અંબાના મંદિરમાં પ્રજ્વલિત જ્યોતમાં વાઘનું મોઢું દેખાતું હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે જ્યોતમાં વાઘની આંખો, મોઢું અને કાન દેખાતું દેખાતું હોવાથી લોકોમાં શ્રદ્ધા સાથે આશ્ચર્યમાં મુકી દીધા છે.
Dec 23,2018, 21:03 PM IST
Trending news
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ