हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Fundamental rights
Fundamental rights News
living
જીવતો જાગતો વ્યક્તિ અધિકારીઓની ભુલના કારણે મરી ગયો,પોતાના મૌલિક અધિકારથી રહ્યો વંચિત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે તૈયાર થયેલી મતદાર યાદીમાં અનેક છબરડાઓ સામે આવી રહ્યા છે. જેમાં વડોદરા વોર્ડ નંબર 6માં પણ એક ગંભીર છબરડો સામે આવ્યો હતો. જેમાં મતદાર પોતે જીવીત હોવા છતા યાદીમાં મૃત બતાવાયો હતો. જેના પગલે તે મતદાનથી વંચિત રહેવાનો વારો આવ્યો હતો. મતદારે આ અંગે ફરિયાદ પણ કરી હતી અને અધિકારીઓને રજુઆત કરતા જણાવ્યું કે, હું જીવીત છું. તેમ છતા પણ મને મતદાન કરવાની તક તમારી ભુલના કારણે છીનવાઇ છે. મને મતદાન કરવા દેવામાં આવે.
Feb 21,2021, 16:20 PM IST
કેશવાનંદ ભારતીનું નિધન
'મૂળભૂત અધિકારો' પર અવાજ ઉઠાવનારા કેશવાનંદ ભારતીનું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક
સુપ્રીમ કોર્ટમાં બંધારણના મૂળભૂત માળખાને અકબંધ રાખવા અંગે અરજી દાખલ કરનારા અરજીકર્તા સંત કેશવાનંદ ભારતીનું આજે સવારે નિધન થયું. તેઓ કેરળના કાસાગોડ જિલ્લાના રહીશ હતાં. ત્યાં જ બનેલા તેમના આશ્રમમાં તેમનું નિધન થયું. તેઓ 79 વર્ષના હતાં.
Sep 6,2020, 15:52 PM IST
સબરીમાલા કેસ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુસ્લિમ મહિલાઓ પણ મસ્જિદોમાં પ્રવેશનો અધિકાર માંગ
સુપ્રીમ કોર્ટમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ સાથે સંકળાયેલા મુદ્દાને લઇને 9 જજોની સંવિધાન પીઠે સુનાવણી કરી. આ દરમિયાન પીઠે મોટી ટિપ્પણી કરતાં કહ્યું કે 'અમે અહીં સબરીમાલા પુનર્વિચાર માટે નથી, પરંતુ અમે અહીં ઘણા મોટા મુદ્દાઓને નક્કી કરવા બેસ્યા છીએ.
Feb 3,2020, 12:16 PM IST
Trending news
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન