हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
25/ 1
(5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Fuel price hike
Fuel price hike News
Petrol price hike
આ શહેરમાં 1 રૂપિયે લીટર વેચાયું પેટ્રોલ, પોલીસે ભીડ પર કરવો પડ્યો કાબૂ
Petrol Price Hike: પેટ્રોલ ડીઝલની વધતી જતી કિંમતોના વિરોધમાં મહારાષ્ટ્રના સોલાપુરમાં ગુરૂવારે એક રૂપિયે પ્રતિ લીટર પેટ્રોલ વેચાયું હતું. જોકે ડો. બી. આર આંબેડકરની જયંતિ પર એક સ્થાનિક સંગઠને 500 લોકોને પેટ્રોલ 1 રૂપિયે પ્રતિ લીટરના ભાવે પેટ્રોલ વેચ્યું હતું.
Apr 15,2022, 23:55 PM IST
Fuel price
કેમ રોજ 80 પૈસા જ વધી રહ્યો છે પેટ્રોલ-ડીઝલના ભાવ? તેના પાછળ સરકારનું શું છે ગણિત
તમને જણાવી દઈએ કે છેલ્લા 16 દિવસમાં માત્ર બે દિવસ 24 માર્ચ અને 1 એપ્રિલે એવું બન્યું છે કે તેલની કિંમતોમાં વધારો થયો નથી. આ સિવાય દરરોજ તેલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ ડીઝલની વાત કરીએ તો તેની કિંમત 96.60 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
Apr 7,2022, 7:40 AM IST
Fuel price hike
Fuel Price Hike: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી 80-80 પૈસાનો વધારો, જાણો નવી કિંમત
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને અન્ય કેટલાક કારણોને કારણે દેશમાં 137 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નહીં. તેનાથી પેટ્રોલિયમ કંપનીઓને 19000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
Apr 5,2022, 22:39 PM IST
Petrol price hike
હાય રે મોંઘવારી...પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીથી આગ ઝરતો વધારો, જાણો નવા રેટ
મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને હાલ રાહત મળવાની આશા ઓછી છે. સોમવારે ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાની જાહેરાત કરાઈ.
Mar 29,2022, 9:23 AM IST
Kazakhstan
KAZAKHSTAAN: ફ્યૂલના ભાવમાં ભડકો, પડી ગઈ સરકાર, ઈમરજન્સી લાગૂ
કઝાકિસ્તાનની સરકારે પેટ્રોલિયમ પદાર્થ એલપીજી અને ગેસોલિનના ભાવ વધારવાના કારણે લોકોમાં ફેલાયો ભારે રોષ અને લોકોએ વિરોધ કર્યો હતો. વિરોધ એટલી હદે વધી ગયો કે તેને શાંત પાડવા પોલીસે લાઠીચાર્જ તેમજ ટીયર ગેસના સેલને છોડવા પડ્યા હતા.
Jan 5,2022, 18:11 PM IST
sonia gandhi
Petrol-diesel ના વધતા ભાવ પર સોનિયા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર
પત્રમાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ લખ્યું છે, 'સરકારની પસંદગી લોકોનો ભાર ઓછો કરવા માટે કરવામાં આવે છે, ન કે તેમના હિતો પર ઘાત કરવા માટે. હું તમને આગ્રહ કરુ છું કે તમે ઈંધણની કિંમતોમાં તત્કાલ કમી કરવામાં આવે.
Feb 21,2021, 18:18 PM IST
Nirmala Sitharaman
પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ પર નાણામંત્રી નિર્મલા સીતારમણનું મોટું નિવેદન
આ વર્ષે અત્યાર સુધી 20 વાર પેટ્રોલના ભાવ વધ્યા છે. જો આજની કિંમતોની તુલના ઠીક એક વર્ષ પહેલાંના ભાવ સાથે કરીએ તો 20 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 71.89 રૂપિયા પ્રતિ લીટર હતો. એટલે કે પેટ્રોલ 18.69 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે.
Feb 20,2021, 17:08 PM IST
Congress
પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ વિરુદ્ધ 10 સપ્ટેમ્બરે કોંગ્રેસનું ભારત બંધ
કોંગ્રેસે અન્ય વિપક્ષી દળો, સામાજીક સંગઠનો અને સામાજીક કાર્યકર્તાઓને ભારત બંધને સમર્થન કરવા માટે અપીલ કરી
Sep 6,2018, 22:33 PM IST
kumaraswamy
કર્ણાટકમાં પોતાની જ ફંદામા ફસાયું કોંગ્રેસ: હવે લાવશે JDS પર દબાણ
રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ - ડિઝલનાં ભાવ વધારા મુદ્દે NDA સરકારની ઝાટકણી કાઢી રહેલી કોંગ્રેસની ગઠબંધન સરકારે ભાવ વધારી દીધો
Jul 7,2018, 18:49 PM IST
Trending news
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર