हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Food Tips
Food tips News
Nita Ambani
ઢોકળા નહીં આ 6 દેસી વાનગી નીતા-મુકેશ અંબાણીને ખુબ ભાવે છે, ખાસ જાણો
નીતા અંબાણી અને મુકેશ અંબાણી દેશના ફેમસ સેલિબ્રિટી કપલ્સમાંથી એક છે. પાવર કપલમાં તેમની ગણતરી થાય છે. તેમની લક્ઝરી લાઈફ વિશે તો દરેક જાણે છે.
Aug 2,2024, 16:59 PM IST
Health Care Tips
સવારના નાસ્તામાં આ 5 ટેસ્ટી અને હેલ્ધી ફૂડ્સ કરો સામેલ, હંમેશા રહેશો ફીટ
FOOD TIPS: આપણે ઘણીવાર નાસ્તામાં તળેલું ખોરાક ખાઈએ છીએ. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જો તમે નાસ્તામાં ટેસ્ટી અને હેલ્ધી ફૂડ ખાવા માંગો છો, તો ચાલો જાણીએ કે તે ફૂડ્સ શું હોઈ શકે...
Jun 27,2024, 23:34 PM IST
Roti
Roti Side Effects : રોટલીના જેટલા ફાયદા છે એટલા જ છે ગેરફાયદા, શરીરમાં બનાવે છે ઝેર
સામાન્ય રીતે દરેક ઘરમાં દરરોજ રોટલી (Roti) બનાવવામાં આવે છે. રોટલીથી ક્યારેય કોઈનું મન ભરાતું નથી. બજારમાં મળતી વાનગીઓ સ્વાદિષ્ટ (Tasty) કેમ ના હોય, તમે તેને રોજ ખાઈ શકતા નથી. કેટલાક લોકોનું રોટલી ખાધા વગર પેટ ભરાતું નથી. પરંતુ કેટલાક લોકો જાણે અજાણે રોટલી ખાવામાં એવી ભૂલો (Eating Habits) કરે છે, જેની ખરાબ અસર સ્વાસ્થ્ય (Health) પર પડે છે.
May 22,2024, 16:27 PM IST
cashew
નકલી કાજૂ તો નથી ખાતાને તમે? ફાયદો પણ નહી થાય અને પૈસા પણ વેડફાશે
Cashew Quality Check: તમને જણાવી દઈએ કે નકલી કાજુ ખાવાથી ન માત્ર તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે પરંતુ તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી શકે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે આપણે કાજુની શુદ્ધતા કેવી રીતે ઓળખી શકીએ.
Jan 27,2024, 10:15 AM IST
Food Tips
Health Tips: જમ્યા બાદ ભૂલેચૂકે આ 5 કામ ન કરતા, નહીં તો મોટું નુકસાન થઈ શકે છે
બાળપણમાં બધાને ખાવા પીવાના નિયમો શીખવાડવામાં આવતા હોય છે જે દરેકને જીવનમાં કામ પણ લાગતા હોય છે. સમયસર ભોજન કરવું ખુબ જરૂરી હોય છે. પરંતુ જો ભોજન કર્યા બાદ કેટલીક ભૂલો કરવામાં આવે તો મુશ્કેલીઓ થઈ શકે છે. આજે અમે તમને એવા 5 કામ કરી બતાવીશું કે જેને ભોજન કર્યા બાદ ભૂલેચૂકે કરવા જોઈએ નહીં. નહીં તો અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
Nov 15,2023, 18:55 PM IST
salt
દાળ-શાકમાં મીઠું વધારે પડી ગયું? ચિંતા ન કરો, આ 7 ટ્રિકમાંથી કોઈ પણ એક અજમાવો
Salt Hacks: ખાવાનામાં મીઠું વધારે પડી જાય એ એક કોમન મિસ્ટેક છે જે કોઈનાથી પણ થઈ શકે છે. આથી આ માટે તમારે આખું ભોજન ફેંકી દેવાની જરૂર નથી. તમે સરળ ટ્રિક્સ દ્વારા પણ વધુ મીઠાની અસર ઓછી કરી શકો છો.
Sep 4,2023, 12:58 PM IST
Tandoori Roti
તમને પણ જો તંદૂરી રોટીના ચટાકા હોય તો...સાવધાન! જાણો શું થઈ શકે છે નુકસાન
Tandoori Roti Health Risk: લગ્ન અને વિવિધ પ્રકારની પાર્ટીઓમાં તંદૂરી રોટલીની હાજરી ચોક્કસપણે જોવા મળે છે. તંદૂરી રોટલી શાકાહારી અને માંસાહારી બંને વાનગીઓ જેમ કે દાળ, કઢાઈ પનીર, ઈંડાની કરી અને ચિકન કોરમા વગેરે સાથે સંપૂર્ણ રીતે બંધબેસે છે. તંદૂરી રોટલી ખાવામાં સ્વાદિષ્ટ હોય છે, તેથી જ લોકો તેને ખાય છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહીં? આવો જાણીએ...
Aug 24,2023, 22:13 PM IST
Gujarati Food Dabeli
ચટપટી દાબેલી પાછળ છે ગુજરાતીઓ દીવાના : દાબેલીનો પણ છે આવો ઈતિહાસ
GUJARATI BURGER 'DABELI': ગુજરાતના વ્યંજનની વાત કરીએ તો દેશવાસીઓના મગજમાં ઢોકળા અને થેપલા આવી જાય, પરંતુ ગુજરાતીઓ એક કે બે નહીં પરંતુ જાત-જાતની ચટાકેદા વાનગીઓ ખાવાના શોખીન છે..આવી જ એક ગુજરાતની વર્ષોથી લોકપ્રિય વાનગી છે અને તે છે દાબેલી.... દાબેલી નામ સાંભળીને તમારા મોંમા પાણી આવી જાય... આ ગુજરાતની દાબેલી હવે ધીમે ધીમે ગુજરાતની બહાર પણ લોકપ્રિય થઈ છે અને લોકો તેને ગુજરાતનું દેશી બર્ગર તરીકે ઓળખે છે... દિલ્લીમાં કદાચ નહીં મળે પરંતુ ગુજરાતથી નીકળેલી દાબેલી મહારાષ્ટ્રમાં પહોંચી ગઈ છે...
Jul 17,2023, 12:57 PM IST
Stale roti
ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
Health Benefits: ઘઉંના લોટની બનેલી રોટલીઓ ડાઈજેશન માટે સારી હોય છે. એમા પણ તે જ્યારે વાસી બની જાય છે ત્યારે તેના ગુણ વધી જાય છે. આવો તમને જણાવીએ વાસી રોટલીના ફાયદા...
Feb 29,2024, 13:34 PM IST
Roti
Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
Chapati Side Effect: જો તમે એક દિવસમાં ત્રણ વખત એટલે કે, સવારે, બપોરે અને સાંજના સમયે રોટલી ખાઓ છો તો તમે 400 ગ્રામ કાર્બોહાઇડ્રેટ (Carbohydrate) પ્રાપ્ત કરો છો. સામાન્ય રીતે માણસને એક દિવસમાં માત્ર 25 ગ્રામ કાર્બોહાઇડ્રેટની જરૂરિયાત હોય છે.
Jan 17,2023, 18:58 PM IST
Food
Health Tips: ખાલી પેટે આ વસ્તુઓ ખાવી પડી શકે છે ભારે, થઈ શકે છે ગંભીર બીમારીઓ
જ્યારે ભૂખ લાગી ત્યારે જે હાથમાં આવ્યું એ ખાઈ લેવાની આદત ખૂબ જ ખરાબ છે. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જેને ખાલી પેટ ક્યારેય ન ખાવી જોઈએ.
Apr 7,2021, 13:22 PM IST
Roti
Eating Habits: રોટલી ખાતા પહેલા રહો સાવધાન, નહીં તો થશો આ ગંભીર બિમારીનો શિકાર
સામાન્ય રીતે દરેક ઘરમાં દરરોજ રોટલી (Roti) બનાવવામાં આવે છે. રોટલીથી ક્યારેય કોઈનું મન ભરાતું નથી. બજારમાં મળતી વાનગીઓ સ્વાદિષ્ટ (Tasty) કેમ ના હોય, તમે તેને રોજ ખાઈ શકતા નથી. કેટલાક લોકોનું રોટલી ખાધા વગર પેટ ભરાતું નથી
Jan 25,2021, 14:13 PM IST
Trending news
Gold price today
સોનું ખરીદવું હોય તો આવ્યા સારા સમાચાર, ફેસ્ટિવ સીઝનમાં ઘટી ગયા ભાવ, જાણો નવો ભાવ
Reserve Bank
રિઝર્વ બેંકે અચાનક માર્કેટમાંથી હટાવી લીધી 200 રૂપિયાની 317 કરોડની નોટ, આ છે કારણ
vadodara gangrape
વડોદરા ગેંગરેપમાં પોલીસે છુપાવી માહિતી, પહેલા કહ્યું હતું કે ગરબા રમવા નહોતી ગઈ
Female Teacher
મહિલા શિક્ષિકા વિદ્યાર્થીના પ્રેમમાં પાગલ! 33000 અશ્લીલ મેસેજ, હદ ત્યારે થઈ જ્યારે..
Falguni Pathak
ગુજરાતી ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના જીવનનો દર્દનાક કિસ્સો, પિતાએ કરી હતી મારપીટ
diabetes in India
સામે આવી હચમચાવી નાંખે તેવી સચ્ચાઈ! ભારતને ડાયાબિટીસની રાજધાની બનાવી રહ્યા છે 5 ફૂડ
RepoRate
Repo Rate પર આવી ગયો RBIનો મોટો નિર્ણય...! જાણો તમારા લોનની EMI વધશે કે ઘટશે?
india
વારાણસી મંદિર પ્રશાસનનો મોટો નિર્ણય! કાશી વિશ્વનાથ મંદિરમાં સ્પર્શ દર્શન પર પ્રતિબંધ
Haryana Assembly Elections Result 2024
હરિયાણામાં જલેબીની પ્રશંસા રાહુલ ગાંધીને ભારે પડી! જાણો પરિણામ બાદ દુકાનદારનુ નિવેદન
Surat Gangrape
ગુજરાતમાં વધુ એક ગેંગરેપ, વડોદરા જેવી જ પેટર્નથી સુરતમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ