हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Final Year Exam
Final year exam News
છેલ્લા વર્ષની પરીક્ષાઓ
અંતિમ વર્ષની પરીક્ષાઓ ચોક્કસપણે યોજાશે, આ સંજોગોમાં મળશે છૂટ
કોરોના વાયરસના મહાસંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે યુનિવર્સિટીઓમાં છેલ્લા વર્ષ (Final Year)ની પરીક્ષાઓ યોજવા માટે લીલી ઝંડી આપી દીધી છે. જો કે કોરોના પ્રભાવિત કેટલાક વિસ્તારોમાં છૂટછાટ મળી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પ્રમોશન ન આપી શકાય. રાજ્યો UGC જોડે વાત કરીને પરીક્ષાની તારીખ નક્કી કરે.
Aug 28,2020, 13:26 PM IST
Announcement of final year examination date by GTU
GTU દ્વારા પરીક્ષાની તારીખો જાહેર: 30 જુલાઇએ ઓનલાઇન, 17 ઓગસ્ટે ઓફલાઇન પરીક્ષા લેવાશે
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટી (GTU) દ્વારા લાંબા મનમંડોળા બાદ પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. અંતિમ વર્ષની પરીક્ષા મુદ્દે લાંબી ડામાડોળ બાદ આખરે તંત્રએ નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જીટીયુનાં 60 હજારથી વધારે વિદ્યાર્થીઓ પર આ નિર્ણયનાં કારણે અસર પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જીટીયુ રાજ્યની પ્રથમ એવી યુનિવર્સિટી છે જેણે MCQ આધારિત ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષાની જાહેરાત કરી છે. જીટીયુ દ્વારા 30 જુલાઇએ ઓનલાઇન જ્યારે 17 ઓગસ્ટે ઓફલાઇન પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી.
Jul 13,2020, 18:08 PM IST
પરીક્ષા
રાજ્યમાં યુનિવર્સિટીઓની ફાઇનલ વર્ષની પરીક્ષા 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે
રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓની ફાઇનલ વર્ષની પરીક્ષા લેવા માટે મહત્વપૂર્ણ નર્ણય લેવામાં આવ્યો છે. યુજીસીની ગાઈલ લાઇન મુજબ પરીક્ષા લેવાની રહેશે. 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે. જો કે, જે વિદ્યાર્થીઓને વિદેશમાં જવાનું હોય વધુ અભ્યાસ અર્થે કે અન્ય જગ્યાએ પ્રવેશ માટે લેવાની હોય તો 30 જુલાઇ સધી પરીક્ષા લેવાની તક આપવાની રહેશે.
Jul 8,2020, 20:54 PM IST
Trending news
Rape case
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Bhartiya Janata Party
મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
Sayani Gupta
'કટ બોલ્યા પછી પણ તે મને Kiss કરતો રહ્યો...' સયાની ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર
Guinness Book of Records
ગુજરાતી યુવકે એક-બે નહીં પણ નોંધાવ્યા 15 રેકોર્ડ, સુરતના સ્ટંટ મેને કર્યો કમાલ
jamnagar Municipal Corporation
રસ્તાઓ વચ્ચે વીજપોલ અને તંત્રએ બનાવી દીધો નવો રોડ, આયોજન વગર કામ કરી રહ્યું છે તંત્ર