हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Final Match
Final match News
World Cup
World Cup 2023 Prize money: જાણો કેટલી છે ટીમ ઇન્ડીયાના ચેમ્પિયન્સની પ્રાઇઝ મની
World Cup 2023 Prize Money: ભારત v/s ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2023 આજે એટલે કે રવિવાર 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ગેમ શરૂ થતાં પહેલા લોકો એ જાણવા માટે ઉત્સુક છે કે આ વખતે ઈનામની રકમ શું છે, તો ચાલો જોઈએ.
Nov 19,2023, 17:30 PM IST
breaking news
'કપને જલ્દીથી ઘરે લાવો...', હાર્દિક પંડ્યાનું ફાઈનલ પહેલાં સૌથી મોટું નિવેદન
હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી જે કંઈ કર્યું તેમાં ખુબ મહેનત કરી છે. હવે ઈતિહાસ બનાવવામાં ફક્ત એક પગલુ દુર છીએ. વર્લ્ડ કપ જીતવો ફક્ત આપણા એકલાનું સપનું નથી લાખો લોકોનું સપનું છે. કપને જલ્દીથી ઘરે લાવો...
Nov 18,2023, 16:29 PM IST
World Cup 2023
World Cup Final ના લીધે અમદાવાદની હોટલોમાં તેજી, ફ્લાઇટના ભાડામાં પણ ધરખમ વધારો
World Cup 2023 Final at Ahmedabad: આજે રમાઈ રહેલી બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા કે સાઉથ આફ્રિકા આ બન્ને ટીમોમાંથી કોઈ એક ટીમ અમદાવાદમાં ભારત સામે ફાઈનલ મેચ રમશે. આ સ્થિતિમાં હાલ વર્લ્ડ કપ ફાઈનલન લઈને અમદાવાદનો હોટલ ઉદ્યોગ તેજીમાં આવી ગયો છે. એટલું જ નહીં ફાઈનલ મેચને કારણે અમદાવાદ આવતી ફ્લાઈટના એર ફેરમાં પણ ધરખમ વધારો થયો છે.
Nov 16,2023, 15:57 PM IST
World Cup 2023
ક્રિકેટના લીટલ માસ્ટર, માસ્ટર બ્લાસ્ટર અને મોર્ડન માસ્ટર બધાનું આ મેદાન સાથે કનેક્શન
આ મેદાન સાથે મહાન ક્રિકેટર્સનો છે ખાસ સંબંધ. એટલું જ નહીં ક્રિકેટની દુનિયાના કિંગ કોહલીની જેમ ભારતીય ક્રિકેટના પ્રિન્સ કહેવાતા શુભમન ગિલ માટે પણ આ મેદાન ખાસ છે. ટીમ ઈન્ડિયાએ આજ મેદાનમાં આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતું. હવે ભારત ફાઈનલમાં વિરોધી ટીમને હરાવીને ખિતાબ પોતાના નામે કરવાની તૈયારીમાં છે. ત્યારે જાણીએ આ મેદાન સાથે ભારતીય ક્રિકેટના મહાન ખેલાડીઓને શું છે ખાસ નાતો...
Nov 16,2023, 10:26 AM IST
sports
IND vs SL: શું ચાહકોને આજે નહીં જોવા મળે ભારત-શ્રીલંકાની ફાઈનલ? પાછો શું ડખો પડ્યો?
Asia Cup 2023: એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં ભારત અને શ્રીલંકાની ટીમો સામસામે થશે. આ મેચ પહેલા હવામાનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
Sep 17,2023, 7:41 AM IST
Cricket
ગુજરાત સામે પ્લેઓફમાં હાર, રાજસ્થાન બદલા માટે બેકરાર, શું 14 વર્ષ બાદ બનશે ઈતિહાસ
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે આઈપીએલની ફાઈનલ રમાશે. ગુજરાત ટાઈટમ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આ મહામુકાબલો યોજાશે.
May 29,2022, 9:05 AM IST
IPL 2022
IPL 2022નો સંભવિત કાર્યક્રમ જાહેર, 4 મેચ અમદાવાદમાં રમાશે, આ તારીખે ફાઇનલ રમાશે!
IPL મેગા ઓક્શન ખૂબ જ સફળ રહ્યું હતું, જ્યાં ઘણા ખેલાડીઓને ફ્રેન્ચાઇઝીસ દ્વારા તગડી રકમ ચૂકવીને સામેલ કરવામાં આવ્યા હતા. હવે બધાની નજર IPL 2022 પર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, T20 લીગ મેચો 26 માર્ચથી શરૂ થઈ શકે છે અને ફાઈનલ મેચ 29 મેના રોજ રમાઈ શકે છે.
Feb 23,2022, 21:40 PM IST
T-20 World Cup
ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે T-20 વર્લ્ડકપની ફાઈનલ? સમીકરણો પર આ દિગ્ગજની ભવિષ્યવાણી
ઓસ્ટ્રેલિયન દિગ્ગજનું કહેવું છે કે ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની વચ્ચે પણ રમાઈ શકે છે. પૂર્વ લેગ સ્પિનરે ગ્રુપ સ્ટેજથી લઈને ફાઈનલ સુધીનો સમગ્ર પ્લાન તૈયાર કર્યો છે. શેન વોર્ને ટ્વીટ કરીને વર્લ્ડ કપ ફાઈનલ સુધીની પુરી રૂપરેખા શેર કરી છે.
Oct 31,2021, 9:20 AM IST
Anshu MALIK
દર્દથી પીડાતા પીડાતા પણ અંશુ મલિકે કઈ રીતે રચ્યો ઈતિહાસ? જાણો રોચક કહાની
Anshu Malik Success Story: અંશુ મલિકનું કહેવું છે કે ટોક્યો ઓલિમ્પિકમાં ખરાબ સપનાને છોડીને તે આગળ વધવા માગતી હતી. ભારતની આ પ્રતિભા પહેલવાને કોણીની ઈજા છતાં હાર માની નહીં અને જે ઈતિહાસ રચ્યો છે તેનાથી આખો દેશ તેના પર ગર્વ અનુભવી રહ્યો છે.
Oct 7,2021, 15:36 PM IST
World Test championship
World Test Championship ની Final ટાઈ કે ડ્રો થાય તો? આવું થશે તો કોને મળશે ખિતાબ
WTC 2021: ક્રિકેટના ઈતિહાસની સૌથી મોટી લડાઈ આગામી દિવસોમાં યોજાવાની છે. આ લડાઈ છે ટેસ્ટમાં બેસ્ટની. કોણ છે ટેસ્ટમાં વિશ્વ વિજેતા તેના માટે થશે કાંટાની ટક્કર.
May 15,2021, 12:04 PM IST
Trending news
Rajkot
ભગવાનથી નારાજ થયેલા માજી સરપંચે ગામના 3 મંદિરોમાં આગ લગાડી, ગામલોકો રોષે ભરાયા
gold
ગોઠમડું ખાધા બાદ હવે સોનુ ઉછળ્યું, લેવું હોય તો ફટાફટ ચેક કરો એક તોલા સોનાનો ભાવ
rahul gandhi
જલ્દી લગ્ન કરશે ભારતના મોસ્ટ એલિજિબલ બેચલર રાહુલ ગાંધી, જાહેરમાં કર્યો ખુલાસો
Share bazaar
Top-5 Stocks: 1 વર્ષ માટે ખરીદીને ભૂલી આ 5 શેર, વેચવા કાઢશો ત્યારે થઇ જશો માલામાલ
PREGNANCY
12 વર્ષની બહેનને 14 વર્ષના ભાઈએ બનાવી ગર્ભવતી! માબાપના હોંશ ઉડાડી દેશે આ કિસ્સો
Monsoon 2024
હવામાન વિભાગે આપ્યા મોટા ખુશખબર, આ વખતે ચોમાસુ વહેલું બેસશે, જાણો વિગતો
accident
70 લાખની મર્સિડીઝ લઈને નીકળેલી મહિલાએ ઠોકી ગાડી, કારનો કચ્ચરધાણ નીકળી ગયો
Loksabha election 2024
Bills: ચૂંટણી બાદ કરોડો યૂઝર્સના વધી જશે બિલ, મોંઘા મોબાઇલના ડબલાં મૂકવા પડશે માળિયે
honeymoon
સુહાગરાતે જાતીય પાવરની ગોળીઓ ખાઈ વિફર્યો વરરાજા, રાતોરાત દુલ્હનને હોસ્પિટલ લઈ જવાઈ
murder mystery
વલસાડની વાડીમાં ખેલ ખેલાયો, જીતુએ અડધી રાતે ગામની મહિલાને મળવા બોલાવી હતી, પછી...