World Cup 2023 Prize money: જાણો કેટલી છે ટીમ ઇન્ડીયાના ચેમ્પિયન્સની પ્રાઇઝ મની

World Cup 2023 Prize Money: ભારત v/s ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2023 આજે એટલે કે રવિવાર 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ગેમ શરૂ થતાં પહેલા લોકો એ જાણવા માટે ઉત્સુક છે કે આ વખતે ઈનામની રકમ શું છે, તો ચાલો જોઈએ.

1/6
image

વર્લ્ડ કપ હવે તેના છેલ્લા તબક્કામાં છે. ભારતમાં 46 દિવસમાં 47 મેચ રમાઈ છે અને હવે ફાઈનલ મેચ અહીં છે. તેથી આ મેચમાં કોણ જીતશે તે જોવું રહ્યું.

2/6
image

આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

3/6
image

ભારત અત્યાર સુધી બે વખત ટાઈટલ જીતી ચૂક્યું છે અને હવે 12 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા ફરીવાર વિજેતા બની શકે છે.

4/6
image

ICC ટૂર્નામેન્ટનું બજેટ 83.29 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે.

5/6
image

વિજેતા ટીમને અંદાજે 33 કરોડ રૂપિયા એટલે કે 4 મિલિયન યુએસ ડોલરની ઈનામી રકમ મળશે.

6/6
image

હારનાર ટીમને 16.5 કરોડ રૂપિયા એટલે કે 2 મિલિયન યુએસ ડોલર મળશે.