हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
fierce fire
Fierce fire News
fierce fire
ગાંધીનગરના કલોલ-મહેસાણા રોડ પર આવેલી રાજપુરની કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ
Fierce fire broke out in Rajpur's chemical company on the Kalol-Mehsana road in Gandhinagar
Apr 19,2024, 18:30 PM IST
fierce fire
બિહારની પટના સિવિલ કોર્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
Fierce fire broke out in Bihar's Patna Civil Court, News of death of two lawyers
Mar 13,2024, 16:20 PM IST
breaking news
મોટી દુર્ઘટના ટળી! અમદાવાદના બાપુનગરમાં રૂના ગોડાઉનમાં ભીષણ આગ, અફડાતફડીનો માહોલ
ગોડાઉનમાં રૂનું વેસ્ટ રાખવામાં આવ્યું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગને અંદાજે 3.05 કલાક મળેલ કોલ અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી.
Oct 29,2023, 18:30 PM IST
one dead
સુરત: ભીષણ આગને કાબુમાં લેતા ફાયરને પણ પરસેવો વળી ગયો, બીજી તરફ માલિકની નફ્ફટાઇ
પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કેમિકલ એસિડ ફેક્ટરીમાં ભિષણ આગની ઘટનામાં એક કર્મચારી આગમાં ભથ્થું થઇ જતાં ફેકટરી ની ઘોર બેદરકારી છતી થવા પામી છે. ઘટનામાં જ્યારે બે લોકો હાલ હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે જોકે અન્ય એક કર્મચારી હાલ પણ લાપતા હોવાનું જાણવા મળે છે. નિયમોને પણ ઘોળીને પી ગયેલ ફેકટરી માલિક દ્વારા ફાયરની કોઈ પણ પ્રકારે એનઓસી મેળવવામાં આવી નહોતી. ત્યારે આ ઘટનાને લઈ ફેકટરી માલિકો દ્વારા ઘટના પર પડદો પાડવાના પણ પુરા પ્રયાસ કરવામાં આવ્યા છે.
Feb 27,2020, 23:25 PM IST
અમદાવાદ
અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસેના બેંક ATMમાં ભીષણ આગ
અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસેના બેંક ATMમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા ફાયરની પાંચથી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી ગઇ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ છે.
Feb 24,2019, 11:25 AM IST
ફેક્ટરીમાં આગ
રાજકોટ: પડધરીમાં દોરા બનાવતી ફેક્ટરીમાં લાગી આગ, 200 કરોડના નુકશાનની આશંકા
રાજકોટના પડધરીમાં આવેલી એક કોટનના દોરાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ફેક્ટરીમાં આવેલા ગોડાઉનમાં કોટનના દોરાઓ મોટી માત્રામાં આવેલા હતા. જેમાં અગમ્ય કારણો સર આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાય હતો.
Dec 24,2018, 17:49 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો