हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
4/ 0
(1.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
FEATURED
Featured News
Board Exams 2023
ટ્રાફિક પોલીસની કામગીરી, વિદ્યાર્થીને બાઈક પર બેસાડી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો
આજથી બોર્ડની પરીક્ષાઓ શરુ થઇ ગઈ છે અને વિદ્યાર્થીઓ પરીક્ષા સમયસર આપી શકે અને કોઈ અડચણ ન આવે તે માટે સુરતમાં પોલીસે પણ પુરતો બંદોબસ્ત ગોઠવ્યો છે ત્યારે આજરોજ સરથાણા જકાતનાકા પાસે લોક રક્ષક ઈમ્તિયાઝ નુરાભાઈ ચોકિયા ફરજ બજાવી રહ્યા હતા.
Mar 14,2023, 17:25 PM IST
FEATURED
ગુજરાતી યુવાન માટે ધડક્યું પોલેન્ડની યુવતીનું દિલ, લગ્ન કરી ભૂરીને બનાવી 'રોણી'
યુવક પોલેન્ડમાં જ યુવતી સાથે લગ્ન કરવા તૈયાર હતો. પરંતુ યુવતીને ભારતીય સંસ્કૃતિ સાથે પ્રેમ હોવાથી લગ્ન કરવા ભારત આવી. યુવતી ભારત આવી હિન્દુ રીતરીવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. વરઘોડામાં યુવતી ગરબે પણ ઘૂમી હતી.
Mar 10,2023, 18:25 PM IST
Amreli Earthquake
ગુજરાતમાં ફરી ભૂકંપનો આંચકો! રાજકોટમાં 4.3ની તીવ્રતાના ધરતીકંપથી સ્થાનિકોમાં ફફડાટ
ભૂકંપનું એપી સેન્ટર હાલ શોધવામાં આવી રહ્યું છે. સિસ્મોલોજી વિભાગે ટ્વિટ કરીને રાજકોટમાં આવેલા ભૂકંપની જાણકારી આપી છે. રાજકોટમાં બપોરે 3.21 વાગે ભુકંપનો આંચકો આવ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજકોટથી 270 કિમી દૂર નોર્થવેસ્ટમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.
Feb 26,2023, 16:42 PM IST
amreli district
અમરેલી જિલ્લામાં સતત ભૂકંપના આંચકાથી ફફડાટ, છેલ્લા 24 કલાકમાં 6 વાર ધરા ધ્રૂજી
મરેલી જિલ્લામાં સતત ભૂકંપના આંચકાથી ફફડાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા છે. તમને જણાવી દઈએ કે સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં છેલ્લા એક મહિનાથી સતત ભુંકપના ઝટકાથી ધરતી ધ્રુજી રહી છે.
Feb 24,2023, 22:00 PM IST
FEATURED
સુરતમાં શ્વાનનો આતંક: બાળકીને બચકાં ભરી લોહીલુહાણ કરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં શ્વાનનો આતંક છે. શ્વાનના હુમલાને કારણે પહેલા વરાછા વિસ્તારની માસુમ દીકરીના ગાલ ઉપર પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી હતી. ત્યારબાદ તંત્ર એલર્ટ થયું હતું.
Feb 4,2023, 15:47 PM IST
FEATURED
સુરતમાં પ્રેમલગ્ન કરનાર યુવતીના બીજે લગ્ન થતાં હતા અને પતિ પહોંચ્યો લગ્ન મંડપે, પછી.
વેસ્ટ મુંબઈ ઘાટકોપર ખાતે રહેતો 33 વર્ષીય સ્વપનીલ તાનાજી સાબળે રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચાલવે છે. સ્વપનિલના સગા મામા રમેશભાઈ વિષ્ણુભાઈ નરવડે સુરતના ડીંડોલી વિસ્તારમાં રહે છે. જેથી તે અવાર નવાર તેમના ઘરે આવતો જતો હતો.
Feb 2,2023, 18:45 PM IST
Ambalal Patel
અંબાલાલ પટેલે ખેડૂતો સહિત લોકોને કર્યા સાવધાન! આગામી 5 દિવસ રહેશે ખુબ ભારે!
Gujarat Weather Updated: મોટાભાગના શહેરોમાં તાપમાન 9 થી 10 ડિગ્રી રહેવાની સંભાવના છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 9 ડિગ્રી આસપાસ રહેશે. હવામાન વિભાગના મતે, ઉત્તરાયણના દિવસે ભારે પવન સાથે વાતાવરણ ઠંડુ રહશે. 14 અને 15 જાન્યુઆરીએ તાપમાન વધુ ઘટશે.
Jan 12,2023, 23:21 PM IST
FEATURED
મોત પહેલાંનો વીડિયો: યુવકે કરૂણ આક્રંદ સાથે ગળેફાંસો ખાધો, સ્યૂસાઇડ નોટમાં લખી કહાની
સુરતના ઉધના વિસ્તારમાં ગત 22 ડિસેમ્બરના રોજ મૂળ રાજસ્થાનના રહેવાસી દીનારામ જાટ નામના યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટના બની હતી. આ ઘટનામાં અંદાજે 20 દિવસ બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે.
Jan 12,2023, 21:12 PM IST
gujarat
સુરતમાં બન્યું કદી ન જોયું હોય તેવું બ્રોચ, ડાયમંડ જડિત નજરાણું PM મોદીને ભેટ અપાશે
સુરતમાં એક ખાસ પ્રકારનું બ્રોન્ચ તૈયાર કરવામાં આવ્યું છે. મહિલા ઉદ્યોગપતિ પ્રીતિ ભાટિયાએ તૈયાર કરેલા બ્રોચમાં 9.50 કેરેટના 1200 રીયલ ડાયમંડ જડવામાં આવ્યા છે. આ બ્રોચ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આ ખાસ પ્રકારનું બ્રોચ સુરતમાં તૈયાર કરવામાં આવ્યું છે.
Dec 17,2022, 18:35 PM IST
World news
ઈરાનમાં મહસા અમીનીના મૃત્યુને પગલે હિંસા ફાટી નીકળી, લોકોએ પોલીસ મથકોને ચાંપી આગ
પ્રાપ્ત માહિતી મુજબ મહિલાના મૃત્યુના છઠ્ઠા દિવસે ગુરુવારે પ્રદર્શનકારીઓએ ગુસ્સે થઈને શહેરના અનેક વિસ્તારોમાં પોલીસ સ્ટેશનો અને વાહનોને આગ ચાંપી દીધી હતી.
Sep 24,2022, 14:34 PM IST
Surya
Suryaની 'જય ભીમે' બનાવ્યો અનોખો રેકોર્ડ, ખુશીથી ઝૂમી ઉઠ્યા ચાહકો, જાણો ફિલ્મની કહાની
સૂપર સ્ટાર સૂર્યા છેલ્લે ફિલ્મ જય ભીમમાં જોવા મળ્યો...જેના ખૂબ જ વખાણ થયા હતા. ફિલ્મની સ્ટોરીથી લઈને એક્ટર્સની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી છે. હવે આ ફિલ્મને લઈને વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ ફિલ્મે વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે, જેના કારણે સુર્યાના ચાહકો ઝૂમી ઉઠ્યા..
Jan 18,2022, 16:29 PM IST
Trending news
Ind vs Aus
મેલબર્ન ટેસ્ટની વચ્ચે દુ:ખદ સમાચાર! કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી ટીમ ઈન્ડિયા
Tripushkar Yoga
Tripushkar Yoga: 31 ડિસેમ્બરે બનશે ત્રિપુષ્કર યોગ, 7 રાશિઓ માટે શુભ દિવસ
Ambalal Patel
આગામી 3 કલાક આ શહેરોમાં આવશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું નવકાસ્ટ બુલેટીન
Manmohan Singh death
'માના તેરી દીદ કે કાબિલ..'મનમોહન સિંહે સંસદમાં સુષ્મા સ્વરાજને આ અંદાજમાં આપ્યો જવાબ
Manmohan Singh death
ભારતીય અર્થવ્યવસ્થાના 'ભીષ્મ પિતામહ'ની પ્રોફેસરથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફર
Gujarat Highcourt
ગુજરાતનો અજીબ કિસ્સો! પત્ની પ્રેગનેન્ટ થતા પતિને છોડીને લેસ્બિયન ફ્રેન્ડ પાસે જતી રહ
Boney Kapoor on Women
'બીજી મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાવ છું', શ્રીદેવીના મોતના 6 વર્ષ પછી બોની કપૂરનો ખુલાસો
manmohan singh
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો