हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
240/ 7
(36.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
fast tag
Fast tag News
Ambaji
અંબાજીમાં ઉઘાડી લૂંટ થશે બંધ, માના દરબારમાં આવતા દર્શનાઆર્થીઓ માટે મોટો નિર્ણય
અંબાજી આવતા ભક્તોનો સૌથી મોટો પ્રશ્ન પાર્કિંગનો હોય છે. અંબાજીના વેપારીઓ દ્વારા પાર્કિંગના નામે થતી લૂંટથી સૌ કોઈ વાકેફ છે. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટે એક મોટો નિર્ણય કર્યો છે, જેના કારણે હવે અંબાજી આવતા દર્શનાર્થીઓને પાર્કિંગની ઝંઝટમાંથી મુક્તિ મળશે. શું છે આ નિર્ણય?
Mar 13,2024, 21:59 PM IST
Ambaji
અંબાજીમાં શ્રદ્ધાળુઓ માટે સુવિધામાં વધુ એક વધારો, પાર્કિંગ માટે કરાઈ ખાસ સગવડ
અંબાજી માં પ્રાયોગિક ધોરણે એક પાર્કિંગમાં ફાસ્ટેગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ફાસ્ટેગ વાળા પાર્કિંગમાં વાહનો અંદર પ્રવેશે ને જયારે પરત બહાર નીકળે ત્યારે નિયત કરાયેલા 50 રૂપિયા નો ચાર્જ ફાસ્ટેગ માંથી કપાઈ જાય છે. જેથી કરીને યાત્રિકો ને લાંબી લાઈનો કે રોકડા તથા છુંટા પૈસાની જંજટ રહેતી નથી
Mar 13,2024, 18:43 PM IST
Ahmedabad
અમદાવાદ એરપોર્ટ અંગે લેવાયો નિર્ણય, એરપોર્ટમાં હવેથી ફાસ્ટટેગ કાર પાર્કિંગનો પ્રારંભ
Ahmedabad Airport: ઉલ્લેખનીય છેકે, પૂરતા બેલેન્સ સાથેનું ફાસ્ટટેગ હશે તો પ્રવેશ કે બહાર નીકળતી વખતે રોકડ ચૂકવણીમાં સમય નહીં વેડફાય. અમદાવાદ એરપોર્ટમાં વાહનોના ઝડપી પ્રવેશ અને નિકાસ માટે ફાસ્ટટેગની સુવિધા લાવવામાં આવી છે.
May 24,2023, 8:35 AM IST
fast tag
ટોલબુથ પર રોફ ઝાડીને નિકળી જતા અધિકારીઓએ હવે ચુકવવો પડશે ટોલ ટેક્સ
ટોલનાકા પર પોતે સરકારી અધિકારી હોવાનો રોફ ઝાડીને ઝડપથી વીઆઇપી લેનમાંથી ટોલ ભર્યા વગર પસાર થઇ જતા ક્લાસ 1-2 અધિકારીઓનાં પીંછા ખેરવી નાખવામાં આવ્યા છે. ફાસ્ટટેગનો અમલ ફરજીયાત થતાની સાથે જ આ અધિકારીઓએ પણ ટોલટેક્સ ભરવો ફરજીયાત થશે. આના કારણે સરકારી અધિકારીઓની ઉંઘ ઉડી ગઇ છે. ટોલ પ્લાઝા પર અત્રે ઉલ્લેખનીય છે કે, ટોલ પ્લાઝા પર ટોલ ન ભરવો એક સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. ટોલ ભર્યા વગર નિકળવાને અધિકારીઓ શાન તરીકે જોતા હતા. જો કે હવે તેમનાં બુરે દિન ચાલુ થઇ ચુક્યા છે.
Dec 31,2019, 17:10 PM IST
Long lines
લોકોની આળસના કારણે ટોલ પ્લાઝા પર લાંબી લાઇનો, બીજી વખત મુદ્દતમાં વધારો
ભારત સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા હેઠળ અને કેસ લેસ સેવા ઓ શરૂ કરવા ના અભિગમ સાથે સમગ્ર દેશના ટોલ પ્લાઝા ઉપર ઓનલાઇન પેમેંટ સાથે ફાસ્ટેગની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, પરંતુ લોકો હજુ આ સિસ્ટમને અપનાવવામાં નીરસતા દાખવી રહ્યા છે. જેના કારણે ટ્રાફિક જામ થઇ રહ્યો છે. નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે, આવી જ સ્થિતી જેતપુરના રાજકોટ જિલ્લાના જેતપુરના બે ટોલ પ્લાઝા ઉપર જોવા મળી છે.
Dec 19,2019, 21:05 PM IST
Surati
ફાસ્ટ ટેગ મુદ્દે સુરતીઓનું રૌદ્ર સ્વરૂપ, સાંસદે મામલે થાળે પાડવો પડ્યો
સુરત નજીકના કામરેજ અને ભાટિયા ટોલનાકા ઉપર સ્થાનિકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માંગણી સાથે આંદોલન ચલાવી રહ્યા છે. આંદોલનમાં આજે સાંજે સાંસદ સી.આર.પાટીલની દરમિયાનગીરીના પગલે બંને ટોલનાકા ઉપરથી રોકડની લાઈનમાંથી પસાર થનારને ફાસ્ટેગના ચાર્જમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવતા આંદોલનનો અંત આવ્યો છે.
Dec 15,2019, 0:19 AM IST
fast tag
રાહત! ફાસ્ટ ટેગ લગાવવાની સમયમર્યાદામાં વધારો કરાયો
રાહત! ફાસ્ટ ટેગ લગાવવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. વાહન ચાલકો માટે એક રાહતનાં સમાચાર આવી રહ્યા છે.
Nov 30,2019, 0:10 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા