हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ESIC
Esic News
Atal Beemit Vyakti Kalyan Yojana
જો કોરોનાકાળમાં નોકરી જતી રહી છે તો નો ટેન્શન, ત્રણ મહિનાનો પગાર આપશે સરકાર
આ યોજના હેઠળ 50 હજારથી વધુ લોકોને લાભ થયો છે. કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESIC) આ સ્કીમને ચલાવે છે. જો કોરોનાકાળમાં તમારી નોકરી જતી રહી છે તો સરકાર તમને 3 મહિનાનો પગાર આપશે.
Oct 3,2021, 11:49 AM IST
unemployment
સરકાર આપે છે બેરોજગારી ભથ્થું, નોકરી છૂટી જાય તો આ રીતે લઈ શકો છો લાભ, જાણો વિગતો
બેરોજગારો માટે સરકાર બેરોજગારી ભથ્થું આપે છે. નોકરી છૂટી જાય તો તેનો ફાયદો લઈ શકાય છે. આ માટે સરકારે એક યોજના શરૂ કરી છે.
Sep 15,2021, 9:43 AM IST
ESI
ESI કાર્ડ ધરાવતા લોકો માટે અત્યંત શુભ સમાચાર...ખાસ જાણો નહીં તો પસ્તાશો
સ્વાસ્થ્ય વીમા યોજનાના લાભાર્થીના ઘરના 10 કિલોમીટરના દાયરામાં જો ESIC હોસ્પિટલ ન હોય તો તે કર્મચારી રાજ્ય વીમા નિગમની પેનલમાં સામેલ પ્રાઈવેટ હોસ્પિટલોમાં સારવાર માટે જઈ શકે છે.
Feb 19,2021, 7:34 AM IST
અટલ બિમિત કલ્યાણ યોજના
મોદી સરકારે બેરોજગારોને આપ્યા 16 કરોડ રૂપિયા, તમે પણ ઉઠાવી શકો છો આ યોજનાનો લાભ
કોરોના કાળમાં અનેક લોકોએ પોતાની નોકરીથી હાથ ધોવા પડ્યા. આવામાં બેરોજગારી ખુબ વધી ગઈ. જો કે સરકારે પણ આવા લોકોની મદદ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. જેથી કરીને તેમને આર્થિક સહાયતા આપી શકાય. આવી જ એક યોજના બેરોજગારો માટે છે. જે હેઠળ અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલય દ્વારા 16 કરોડથી વધુ રકમ અપાઈ છે.
Dec 16,2020, 14:01 PM IST
બેરોજગાર
કોરોનાકાળમાં બેરોજગાર થયેલા લોકો માટે સરકાર લાવી સ્કીમ,આ રીતે મળી શકે છે 50 ટકા પગાર
કોરોનાકાળમાં લાખોની સંખ્યામાં લોકો બેરોજગાર થઇ ગયા છે. એવામાં કેન્દ્ર સરકાર આ લોકોની મદદ માટે આગળ આવી છે. આ લોકોને સરકાર તરફથી 50 ટકા સેલરીની રકમ ચૂકવવામાં આવશે.
Sep 23,2020, 17:23 PM IST
ESIC
30 હજાર સુધી છે તમારો પગાર? તો તમારા માટે આવી રહ્યા છે સારા સમાચાર
હાલમાં તે લોકો ESICની યોજનાઓનો ફાયદો ઉઠાવી શકે છે, જેનો મહિનાનો પગાર 21000 રૂપિયા છે. તેના પગારમાંથી એક ભાગ કપાયને દર મહિને ESICને જાય છે.
Aug 25,2020, 11:45 AM IST
ESIC
જો તમે બેરોજગાર છો તો મોદી સરકારને જણાવો, માત્ર 15 દિવસમાં મળવા લાગશે પૈસા
જો તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવવા ઈચ્છો છો તો તમારે સૌથી પહેલા ESICની વેબસાઇટ પર જઈને અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના માટે રજીસ્ટ્રેશન કરવું પડશે.
Aug 22,2020, 21:34 PM IST
ઇએસઆઇસી
નોકરીમાંથી કાઢી મુકવામાં આવે તો ચિંતા ન કરતા, સરકાર તમારા માટે લાવી આ યોજના
કોરોના વાયરસ મહામારી (COVID-19 Pandemic) અને લોકડાઉન (Lockdown)ની વચ્ચે ઘણી કંપનીઓ બંધ થઇ રહી છે. બિઝનેસ ઓછો થવા અને કારોબાર નહીં થવાના કારણે કમર્ચારીઓની નોકરી જવાનો ખતરો દેખાઇ રહ્યો છે. એવામાં કેન્દ્ર સરકાર તમારા માટે એક મોટી રાહત લઇને આવી છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલય (Labour Ministry)એ જાહેરાત કરી છે કે, જો આ વર્ષ માર્ચથી લઇને ડિસેમ્બર (March-December 2020)ની વચ્ચે કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની નોકરી ગઇ, તો સરકાર બેરોજગારી ભથ્થું (Unemployment Benefit) આપશે.
Aug 21,2020, 15:45 PM IST
પીએફ
Exlcusive: 1 જાન્યુઆરી 2020થી બદલાઇ જશે EPF નો આ નિયમ
એમ્પ્લોઇ પ્રોવિડેન્ટ ફંડ (EPF) નિયમોમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થવાનો છે. 1 જાન્યુઆરી 2020થી એમ્પ્લોઇ પ્રોવિડેન્ટ ફંડ (EPF)ના નવા નિયમ લાગૂ થશે. કેંદ્વ સરકારના આધીન શ્રમ મંત્રાલયે તેના માટે એક નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. EPFO એ કર્મચારીઓની સોશિયલ સિક્યોરિટી (સામાજિક સુરક્ષા)ને જોતાં આ પગલું ભર્યું છે.
Nov 5,2019, 9:53 AM IST
ઇએસઆઇ
મોદી સરકારનો મોટો નિર્ણય, 3.6 કરોડ કર્મચારીઓને થશે સીધો ફાયદો
મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળ સંભાળ્યા બાદ કરોડો કર્મચારીઓ મોટી ભેટ આપી છે. સરકારે મોટું પગલું ભરતાં કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESI)ના સ્વાસ્થ્ય વિમા કાર્યક્રમમાં એમ્પ્લોયર અને એમ્પલાઇના કુલ યોગદાનને 6.5 ટકાથી ઘટીને 4 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. તેનાથી 12.85 લાખ નોકરીદાતાઓને દર વર્ષે 5,000 કરોડ રૂપિયાની બચત થશે. સાથે જ તેનાથી 3.6 કરોડ કર્મચારીઓને ફાયદો થશે. શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રતિપત્ર અનુસાર ઘટેલા દર 1 જુલાઇથી લાગૂ થશે.
Jun 14,2019, 11:41 AM IST
ઇએસઆઇસી
ESICએ 5 હજાર જગ્યાઓ માટે મગાવી એપ્લિકેશન, 60 હજાર રૂપિયા મળશે પગાર!
ઇએસઆઇસીની તરફથી નવી ભરતી અલગ-અલગ રાજ્યોમાં કરવામાં આવશે. છેલ્લે પસંદ કરેલા ઉમેદવારને પગાર 7માં પગાર મુજબ મળશે. એન્ટ્રી લેવલ પર પગાર 44,900 રૂપિયા પ્રતિમાસ હશે
Dec 29,2018, 17:17 PM IST
પગાર
અચાનક નોકરી જતી રહેશે તો 90 દિવસનો મળશે પગાર, જાણો કેવી રીતે મળશે લાભ
Dec 20,2018, 17:42 PM IST
fire
મુંબઈના અંધેરીમાં આવેલી ESIC કામગાર હોસ્પિટલમાં ભીષણ આગ,6 મોત
એક વ્યક્તિનું મોત, અત્યાર સુધી 47ને બચાવાયા, 10 ફાયર ફાઈટર ઘટનાસ્થળે, 1 રેસ્ક્યુવાન અને 16 એમ્બ્યુલન્સ પણ હાજર
Dec 17,2018, 22:02 PM IST
કર્મચારી પ્રોવિડન્ટ ફંડ
EPF યોજનાના શેરધારકોની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો
કર્મચારી પ્રોવિડન્ટ ફંડ(EPF) યોજના અંતર્ગત સપ્ટેમ્બર 2017થી ઓગસ્ટ 2018 સુધીમાં જ 1.45 કરોડ નવા શેરધારકો જોડાયા છે. સરકારે સંગઠિત ક્ષેત્રોમાં રોજગારના આંકડાઓ એક દિવસ પહેલા જ જાહેર કર્યા હતા.
Oct 26,2018, 10:45 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા