हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
erupts
Erupts News
controversy
મહેસાણા: ગણપત યુનિવર્સિટી આવી વિવાદમાં, ગણપત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનો નમાજ પઢતો વીડિયો વાયરલ
Controversy erupts after viral video shows two students offering Namaz in campus of Ganpat University
Sep 24,2024, 16:40 PM IST
controversy
અમદાવાદ: મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ ભારતી આશ્રમની માલિકીનો દાવો કરતાં છંછેડાયો વિવાદ
Controversy erupts as Mahamandaleshwar Hariharanand Bapu claims ownership of Bharti Ashram,Ahmedabad
Aug 30,2024, 17:00 PM IST
Russia-Ukraine War
મહાદેવને દુધ પણ ચડાવવું મુશ્કેલ! શિવરાત્રીના આગલા દિવસે જ અમૂલે દુધમાં ભાવ વધારો
હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેના પગલે સમગ્ર વિશ્વના અનેક સેક્ટર અશાંત અને અસ્થિર થઇ ચુક્યાં છે. આ ઉપરાંત રશિયા અને યુક્રેનનાં યુદ્ધની ભારતના અનેક સેક્ટર પર ઉંડી અસર પડી રહી છે. અનેક વસ્તુ ઇમ્પોર્ટ થતી અટકી ચુકી છે તો અનેક ચીજ વસ્તુઓ એક્સપોર્ટ નથી થઇ રહી. તેવામાં સૌથી મહત્વની બાબત છે કે, આ સ્થિતિના કારણે મોંઘવારીમાં વધારો થાય તેવી ભીતી નિષ્માંતો વ્યક્ત કરી રહ્યા હતા. જે હવે સાચી ઠરી રહી છે.
Feb 28,2022, 20:03 PM IST
Violent fire
SURAT માં ઉભેળ ગામે વિકરાળ આગ, ગેસના બાટલા બ્લાસ્ટ થતા ભયનો માહોલ
શહેરના કામરેજના ઉભેળ ગામ ખાતે આવેલી ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ લાગી છે. દરમિયાન બિલ્ડિંગમાં આગને કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આગને કાબુમાં લેવા માટે બારડોલી અને પલસાણા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 5 જેટલી ગાડીઓએ આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે આગ એટલી વિકરાળ હતી કે, બાજુમાં નવી બની રહેલી બિલ્ડિંગમાં પણ આગ લાગી ગઇ હતી. હાલ તો ફાયરની ટીમ દ્વારા પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે.
Aug 1,2021, 23:44 PM IST
Women's anger
જામનગર: રોષે ભરાયેલી મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં ઘુસી દુષ્કર્મના આરોપીને ચખાડ્યો મેથીપાક
સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનાના મામલામાં ચોથા આરોપીને આજે જ્યારે પોલીસ દ્વારા ઝડપી પોલીસ સ્ટેશન લઇ જવાઈ રહ્યો હતો ત્યારે મહિલા કોંગ્રેસ અને નગરસેવીકા દ્વારા આરોપીને ચપ્પલ વડે મારમારવામાં આવીને પોતાનો રોષ પ્રદર્શીત કર્યો હતો. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં પણ મહિલાઓ દ્વારા અંદર ઘુસીને તેને મેથીપાક ચખાડવામાં આવ્યો હતો.
Oct 5,2020, 17:10 PM IST
startup
અમદાવાદમાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર નિકળ્યો કૌભાંડી, અનેક લોકોને પૈસા ડબલ કરવાની લાલચ અને..
શહેરના કાલપુર અને કારંજ પોલીસ સ્ટેશનના મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુશર કંપની લિમિટેડ અને યુ એન આઈ કંપની ફાઉન્ડર સૌરીન ભંડારી સહીત 9 શખ્સો સામે લાખોની છેતરપિંડીની ફરિયાદી નોંધાઈ કારંજ પોલીસે 9 આરોપીની ધરપકડ કરી
Sep 20,2020, 21:02 PM IST
Trending news
GPSC પરીક્ષા
GPSCની પરીક્ષાને લઈ સૌથી મોટા સમાચાર; 16 ફેબ્રુઆરીએ GPSC નહીં લે કોઈ પરીક્ષા
Clove Benefits
Clove: રોજ આ રીતે 1 લવિંગ ખાશો તો પણ તબીયત સુધરવા લાગશે, જાણો લવિંગ ખાવાની સાચી રીત
gujarat
ગીરનાર પર એવો ભારે પવન ફૂંકાયો કે બંધ કરવી પડી રોપ-વે, ઓનલાઇન બુકિગ કરવાનાર ખાસ જાણો
Kapil Sharma
કપિલ શર્મા સહિતના કલાકારોની મળી જાનથી મારવાની ધમકી, પાકિસ્તાનથી આવ્યો Email
gujarat
કોર્પોરેટરોને ગ્રાન્ટ ક્યાં વાપરવી તે જ નહોતી ખબર! 7 મહાનગરપાલિક પાસેથી મોટો ખુલાસો
Ahmedabad to Prayagraj
રાજકોટથી મહાકુંભ કેવી રીતે જવું? આટલું જાણી લેશો એટલે દરેક સવાલનો મળી જશે જવાબ
gujarat
પ્રેમની પરાકાષ્ઠા! પતિને પેરાલિસિસ થતાં પરિણીતા પ્રેમમાં પડી! પતિની હાજરીમાં બદકામ!
gujarat
પડોશીના ઘરે છોકરી મોકલતા સો વાર વિચારજો! બેડરૂમમાં ગયો અને બળજબરી શરીરસુખ માણ્યું!
gujarat
13 વર્ષના ભાઈએ ઠંડે કલેજે 1 વર્ષીય બહેનની હત્યા કરી', સુરતની ચોકાવનારી ઘટનાથી સ્તબ્ધ
extramarital affair
જો પત્નીમાં આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પારકા પુરુષ સાથે ચાલે છે લફરું!