हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Violent fire
Violent fire News
Violent fire
SURAT માં ઉભેળ ગામે વિકરાળ આગ, ગેસના બાટલા બ્લાસ્ટ થતા ભયનો માહોલ
શહેરના કામરેજના ઉભેળ ગામ ખાતે આવેલી ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ લાગી છે. દરમિયાન બિલ્ડિંગમાં આગને કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આગને કાબુમાં લેવા માટે બારડોલી અને પલસાણા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 5 જેટલી ગાડીઓએ આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે આગ એટલી વિકરાળ હતી કે, બાજુમાં નવી બની રહેલી બિલ્ડિંગમાં પણ આગ લાગી ગઇ હતી. હાલ તો ફાયરની ટીમ દ્વારા પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે.
Aug 1,2021, 23:44 PM IST
Trending news
sarkari naukri
SSBમાં નોકરીની શાનદાર તક! પસંદગી થશે તો તમને 215000 રૂપિયા પગાર મળશે
nafed elections update
ઈફ્કોવાળી ના થાય માટે ભાજપે ના આપ્યું મેન્ડેટ : નાફેડમાં કુંડારિયા, ઈફ્કોમાં સંઘાણી
surat diamond bourse start
દિવાળી પહેલાં ધમધમતો થશે ડાયમંડ બુર્સ! આ તારીખથી ચાલુ કરાશે ઓફિસો
gold
સોનાના ભાવ ફરી ડરાવવા લાગ્યા, ભાવ ઉછળીને કેટલે પહોંચ્યા? જાણો એક તોલાનો આજનો ભાવ
home guard
Viral Video: 'ફ્રીમાં રાશન લો છો અને વોટ નથી આપતા', હોમગાર્ડે ચોકીદારને ફટકાર્યો
Army Canteen
બજાર-મોલ કરતાં અહીં સસ્તો મળે છે સામાન, અમદાવાદમાં પણ સ્ટોલ, જોઇશે Smart Card
Anita Mukhey
ધોળે દહાડે London માં બસ સ્ટોપ પર Indian woman ની ચાકૂ વડે હત્યા, જાણો કારણ
Trigrahi Yog 2024
Trigrahi Yog 2024: વૃષભ રાશિમાં સર્જાશે અદ્ભુત યોગ, 19 મે થી આ રાશિના લોકો કરશે જલસા
gujarat news
3 વરરાજાનો પડી ગયો વારો! લગ્નની લાલચમાં ફસાવી લૂંટેરી દુલ્હનો લૂંટી ગઈ લાખો રૂપિયા
Beauty Hacks
Beauty Hacks: ઊલમાંથી ચૂલમાં પડશો... જો સમજ્યા વિના અજમાવશો આવા બ્યુટી હૈક્સ