हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Eden Gardens
Eden gardens News
indian cricket team
SA નો શિકાર કરવા કલકત્તા પહોંચી ટીમ ઇન્ડીયા! આ અંદાજમાં જોવા મળ્યા ભારતીય ખેલાડીઓ
Indian team in Kolkata: ભારતીય ટીમ રવિવાર 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામે વનડે વર્લ્ડ કપ મેચ રમશે. આ મેચ કોલકાતાના પ્રતિષ્ઠિત ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે. આ માટે ટીમ ઈન્ડિયા કોલકાતા પહોંચી ગઈ છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. તે જ સમયે, દક્ષિણ આફ્રિકા 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.
Nov 3,2023, 23:49 PM IST
BAN vs NED
NED vs BAN: બાંગ્લાદેશને ધૂળ ચટાડી નેધરલેન્ડે બનાવ્યો રેકોર્ડ, વર્લ્ડકપમાં બીજી જીત
ODI World Cup 2023 BAN vs NED: નેધરલેન્ડે ઈતિહાસ રચ્યો અને વનડે વર્લ્ડ કપ 2023માં બીજી જીત હાંસલ કરી. આ વખતે ડચ ટીમે બાંગ્લાદેશને 87 રનથી હરાવ્યું હતું.
Oct 28,2023, 23:31 PM IST
Eden Gardens
World Cup 2023: ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં લાગી આગ, ડ્રેસિંગ રૂમ બળીને ખાખ
ODI WC 2023: આગામી ODI વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં લાગેલી ભીષણ આગમાં આખો ડ્રેસિંગ રૂમ બળીને ખાખ થઈ ગયો હતો.
Aug 10,2023, 12:49 PM IST
ipl 2023
યુવા બેટર યશસ્વી જાયસવાલનો ધમાકો, 13 બોલમાં અડધી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
KKR vs RR: રાજસ્થાન રોયલ્સના યુવા બેટર યશસ્વી જાયસવાલે આઈપીએલ ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારી દીધી છે. જયસવાલે કોલકત્તાના ઈડન ગાર્ડનમાં આ રેકોર્ડ બનાવ્યો છે.
May 11,2023, 22:06 PM IST
ipl 2023
આજે કોલકાતા અને ગુજરાત વચ્ચે કાંટાની ટક્કર, જાણો મેચ સંબંધિત તમામ માહિતી
Today IPL 2023, KKR vs GT: આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 માં 2 મેચો રમાશે. દિવસની પ્રથમ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે બપોરે 3.30 વાગ્યાથી રમાશે. આ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે.
Apr 29,2023, 13:01 PM IST
indian premier league 2023
કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કેવી હોઈ શકે છે બંને ટીમની પ્લેઇંગ 11
Indian Premier League: આઈપીએલની 16મી સિઝનની 19મી લીગ મેચમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે મેચ જોવા મળશે. બંને ટીમોએ પોતાની પાછલી મેચો જીતી છે.
Apr 14,2023, 12:19 PM IST
Lucknow Super Giants vs Royal Challengers Bangalore
રજત પાટીદારની સદી, આરસીબીને મળી 14 રને જીત, લખનઉનું અભિયાન સમાપ્ત
IPL 2022 Eliminator: રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ફાઇનલ તરફ એક ડગલું આગળ વધારતા એલિમિનેટર મુકાબલામાં લખનઉ સુપર જાયન્ટ્સને 14 રને પરાજય આપી ક્વોલિફાયર-2માં પ્રવેશ મેળવી લીધો છે. હવે આરસીબી અને રાજસ્થાન વચ્ચે ફાઇનલમાં પહોંચવા માટે 27 મેએ ટક્કર થશે.
May 26,2022, 0:18 AM IST
gujarat titans vs rajasthan royals
GT vs RR: હાર્દિક પંડ્યાની સેનાએ કર્યો કમાલ, રાજસ્થાનને હરાવી ગુજરાત ટાઈટન્સ ફાઇનલમા
GT vs RR Qualifier 1: ડેવિડ મિલર અને હાર્દિક પંડ્યાની શાનદાર ભાગીદારીની મદદથી ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવી આઈપીએલ-2022ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
May 24,2022, 23:43 PM IST
Rohit Sharma
ઈડન ગાર્ડન્સમાં રોહિત શર્માએ મચાવી ધમાલ, તોડ્યો વિરાટ કોહલીનો વર્લ્ડ રેકોર્ડ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 સિરીઝ દરમિયાન વિરાટ કોહલીને આરામ અપાયો છે. જો કે કિંગ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માએ તેનો એક ખુબ મહત્વનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
Nov 21,2021, 21:12 PM IST
India vs Bangladesh
ઈડનમાં આવી છે ભારતના પ્રથમ ડે-નાઇટ ટેસ્ટની તૈયારી, ક્યૂરેટરનો ખુલાસો
કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમના ક્યૂરેટર સુજન મુખર્જીનું માનવું છે કે આ મેદાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શુક્રવારથી શરૂ થનારી પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
Nov 17,2019, 19:49 PM IST
ક્રિકેટ
IND vs BAN: કલકત્તામાં યોજાનારી ટેસ્ટ મેચ માટે ટિકીટોના દર થયા નક્કી
બાંગ્લાદેશના ભારત પ્રવાસ પર સવાલ ઉભા થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર શાકિબ, અલ હસન, તમીમ ઇકબાલ અને મુશ્ફીકુર રહીમ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) મુખ્યાલય પર પહોંચ્યા જ્યાં તેમણે 11 સૂત્રી પોતાના માંગો બોર્ડ સમક્ષ રાખી અને હડતાળની જાહેરાત કરી હતી.
Oct 22,2019, 16:12 PM IST
સૌરવ ગાંગુલી
વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયામાં ચોથા ક્રમ પર બેટ્સમેનની જગ્યા ખાલીઃ ગાંગુલી
પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે, વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયામાં ચોથા ક્રમના બેટ્સમેનની જગ્યા ખાલી છે. ગાંગુલીએ કહ્યું કે, આ ક્રમ પર બેટિંગ માટે સ્પર્ધા ચાલી રહી છે.
Mar 12,2019, 15:18 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો