हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
e vehicle
E vehicle 0 News
gujarat news
E-Vehicle રિચાર્જ સ્ટેશનો માટે ગુજરાતમાં કરોડનું રોકાણ, 4 હજાર લોકોને રોજગારની તક
E-Vehical: ગુજરાતમાં શેલ એનર્જી દ્વારા રિન્યુએબલ એનર્જી-ઇલેક્ટ્રિક વ્હીકલ રિચાર્જ સ્ટેશન અને LNG રિગેસિફિકેશન ટર્મિનલ નિર્માણ માટે રૂ. ૩૫૦૦ કરોડનું રોકાણ થશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો માટેના MoUની શ્રેણીમાં વધુ એક કદમ.
Aug 23,2023, 15:37 PM IST
surat
World Environment Day : સુરતનો દેશમાં ડંકો વાગ્યો, સૌથી વધુ ઈ-વ્હીકલ સુરતીઓએ ખરીદ્યા
પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જોકે સરકાર ભાવ વધારા સામે રાહતો પણ આપી રહી છે, ત્યારે પેટ્રોલ -ડીઝલ વાહનો ભવિષ્યમાં આર્થિક બજેટ બગાડે નહીં તેને પગલે હવે લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા લાગ્યા છે, દેશમાં આને લઈને કોઈ પોલિસી તો બની નથી, પરંતુ સુરત મનપાએ આ દિશામાં જરૂરથી શરૂઆત કરી છે, જેનો ફાયદો પણ મળી રહ્યો છે. દેશભરની સ્માર્ટ સિટીમાં અગ્રેસર રહેનાર સુરત હવે ઈ-વ્હીકલ ખરીદવામાં પણ આગળ છે. એટલુ જ નહિ, પણ રાજ્યમાં ઈ-વ્હીકલ પર સરકારી સબસિડીનો સૌથી વધુ લાભ પણ સુરતીઓએ લીધો છે.
Jun 5,2022, 10:04 AM IST
surat
ઈલેક્ટ્રીક વાહન ખરીદનારને ગુજરાતના આ શહેરમાં મળશે બમ્પર ફાયદો
સુરત (Surat) માં વધતા જતાં પ્રદૂષણને નાથવા માટે સુરત મ્યુનિસિપલ તંત્ર આગામી દિવસોમાં મોટા પગલા લેવા જઈ રહ્યું છે. સુરત સિટી ઈલેક્ટ્રીક વ્હીકલ પોલિસી 2021 નો અમલ કરવા માટે તૈયારી કરી રહી છે. સુરતમાં પેટ્રોલ-ડીઝલથી ચાલતાં વાહનોને બદલે ઈલેક્ટ્રીક વાહનો ખરીદનારને પાલિકા તંત્ર પ્રોત્સાહન આપવા માટે નીતિ તૈયાર કરી રહી છે. જેમાં પોલિસીના પહેલાં વર્ષમાં ઈલેક્ટ્રીક વ્હીકલ (e vehicle) ખરીદનારને વ્હીકલ ટેક્સમાં 100 ટકા મુક્તિ ઉપરાંત અન્ય લાભ પણ આપવામા આવશે.
Oct 27,2021, 15:54 PM IST
Business
PM મોદીના મેક ઈન ઇન્ડિયા સૂત્રને અમરેલીના બે યુવાનોએ સાર્થક કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેકિંગ ઈન્ડિયાની જે વાત કરી હતી તે વાતને અમરેલીના 2 નવયુવાનોએ સાર્થક કરી છે. બેટરીથી ચાલતી સાયકલ અને બેટરીથી ચાલતું મિની ટ્રેકટર માર્કેટમાં મૂક્યુ છે. આ બંને વાહનો સંપૂર્ણ રીતે બેટરીથી ચાલે છે. બહારથી સાયકલ અને મિની ટ્રેક્ટરના પાર્ટ્સ લાવીને અમરેલી શહેરમાં બેટરી સંચાલિત સાયકલ અને મિની ટ્રેકટર બનાવ્યા છે.
Oct 15,2021, 15:52 PM IST
ચાર્જિંગ સ્ટેશન
દિલ્હીમાં શરૂ થયું પહેલું ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન
દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં રાખતાં દિલ્હી સરકાર ઇ વાહનોને પ્રોત્સાહિત કરવા માટે ઘણા પ્રકારના કામ કરી રહી છે. આ કડીમાં દિલ્હીના ઉર્જા મંત્રી શ્રી સત્યેન્દ્ર જૈને મંગળવારે સાઉથ એક્સ પાર્ટ-2 સ્થિત બીએસઇએસ ગ્રિડમાં પહેલાં સ્માર્ટ પબ્લિક ઇલેક્ટ્રોક વાહન ચાર્જિંગ સ્ટેશનનું ઉદઘાટન કર્યું.
Jun 12,2019, 15:58 PM IST
Trending news
gujarat
મહેશગિરિનો ધડાકો; શું મહંત હરિગિરિએ ભાજપને 5 કરોડ આપ્યા? લેટરમાં અન્ય 11 લોકોના નામ!
ind vs aus 1st test
પર્થ ટેસ્ટમાં પ્રથમ દિવસે પડી 17 વિકેટ, બુમરાહ-સિરાજ છવાયા, બેકફુટ પર ઓસ્ટ્રેલિયા
gujarat
આ મહિલા સાથે ભલભલા પંજો લડાવતા ડરે છે, એક સમયે હતું 105 કિલો વજન, હવે જીત્યો બ્રોન્ઝ
Reliance Jio
મુકેશ અંબાણીને તગડો ઝટકો! ઝડપથી સાથ છોડી રહ્યા છે યૂઝર્સ, BSNLને બંપર ફાયદો
Amreli
‘FIR કરવી હોય તો મારી સામે કરી નાખો...’ સાંસદે સરકારી બાબુઓને તતડાવ્યા
Dholavira
ધોળાવીરાનો નવો ઈતિહાસ લખાશે! રેતીમાં દટાયેલું પ્રાચીન શહેર નવું નક્કોર નગર બની જશે
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો