हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Durgs case
Durgs case News
Vadodara
વડોદરામાં એક ફેક્ટરીમાં ATSના દરોડા, ડ્રગ્સનો કાચો માલ જપ્ત કરી ગોડાઉન સીલ કર્યું
મોક્સીમાં 1125 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીને સાથે રાખી આજે એટીએસ અને વડોદરા એસઓજીની ટીમે સાંકરદામાં તપાસ હાથ ધરી છે. અહીં એટીએસે એક ગોડાઉન સીલ કરી ડ્રગ્સનું રો મટીરીયલ પણ કબજે કર્યું છે.
Aug 22,2022, 17:56 PM IST
Aryan Khan
શાહરૂખની KKRવાળી પાર્ટી: આર્યનની ધરપકડ બાદ અભિનેત્રીએ શેર કર્યો જૂનો Video, મચ્યો ખળ
બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) હાલ NCB ની કસ્ટડીમાં છે. તેની ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ છે. આવામાં બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી અનેક કલાકારો શાહરૂખ ખાનના સપોર્ટમાં ઉતર્યા છે અને આર્યન ખાન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે. પરંતુ એક અભિનેત્રી એવી છે જેણે એક જૂનો વીડિયો શેર કરીને ભલભલા મોટા માથાની પોલ ખોલી છે.
Oct 5,2021, 9:08 AM IST
Aryan Khan
શાહરૂખના પુત્ર આર્યન પર લાગી છે NDPS એક્ટની કલમો, જાણો સજાની શું છે જોગવાઈ?
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને સાત અન્ય લોકોની ધરપકડ કરી છે. આ તમામ પર નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટન્સ (NDPS) એક્ટની વિભિન્ન કલમો હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. NDPS એક્ટ હેઠલ દેશમાં રોજેરોજ કેટલાય કેસ દાખલ થાય છે. આખરે શું છે આ NDPS એક્ટ અને તે હેઠળ શું કાર્યવાહી થઈ શકે છે.
Oct 5,2021, 7:51 AM IST
ભારતી સિંહ
આ રીતે NCBના રડાર પર આવી કોમેડિયન Bharti Singh, જાણો શું છે સજાની જોગવાઈ
NCB ઝોનલ ડાઈરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે અમે ભારતી સિંહની ધરપકડ કરી છે. આ બાજુ લેટેસ્ટ અપડેટ મુજબ એનસીબીએ હવે હર્ષ લિંબાચિયાની પણ ધરપકડ કરી લીધી છે.
Nov 22,2020, 9:00 AM IST
અર્જૂન રામપાલ
ડ્રગ્સ કેસ: બોલીવુડ અભિનેતા અર્જૂન રામપાલના ઘરે NCB ના દરોડા
બોલીવુડના ડ્રગ્સ કનેક્શન કેસમાં અભિનેતા અર્જૂન રામપાલના ઘરે એનસીબીએ રેડ પાડી છે. આજે સવારે એનસીબીના ઓફિસરો અર્જૂન રામપાલના ઘરે રેડ મારવા પહોંચ્યા. કહેવાય છે કે રામપાલના ઘરે એનસીબી ડ્રગ્સની શોધખોળ કરી રહી છે. તેમને તેની જાણકારી સૂત્રો પાસેથી મળી છે.
Nov 9,2020, 13:20 PM IST
Trending news
Rain Alert
થઈ જાવ સાવધાન! આ રાજ્યોમાં આગામી પાંચ દિવસ પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની ચેતવણી
Gold price today
Gold vs Stocks: છ મહિનામાં 8400 રૂપિયા મોંઘુ થઈ ગયું સોનું, જાણો આગળ કેવી રહેશે ચાલ
gujarat
દારૂની ‘મહેફિલ’ કરવી યુવકને ભારે પડી! ગાળાગાળી થતાં પથ્થરના ઘા ઝીંકી કરૂણ હત્યા
Cloves Benefits
લવિંગમાં છુપાયેલું છે પુરુષોની શક્તિનું રહસ્ય, સૂતા પહેલા ચાવો, આ સમસ્યામાં થશે રાહત
gujarat
ખરેખર ધ્રુણા જન્માવે તેવો કિસ્સો; પ્રેમિકાના પતિ અને ભાઈએ યુવકનું ઢીમ ઢાળી દીધું!
diabetes warning sign
પગમાં આ રીતે મળે છે ડાયાબિટીસની ચેતવણીના સંકેત, જાણો ક્યારે કરાવશો સુગર ટેસ્ટ
gujarat
રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ બે PI સસ્પેન્ડ; SITની તપાસ બાદ DGP એ કરી મોટી કાર્યવાહી
Champions Trophy 2025
ભારત-પાકિસ્તાનની લાહોરમાં આ દિવસે થશે ટક્કર, ચેમ્પિયન્સ ટ્રોફીનો કાર્યક્રમ તૈયાર
gujarat news
ગુજરાતીઓ ભાજપને નિર્ણાયક સબક શિખવશે, હું ફરીથી કહી રહ્યો છું કે...
breaking news
હવેથી EVમાં આગની ઘટના રોકી શકાશે! સુરતના પ્રોફેસરે કાઢ્યું આ પ્રોબ્લમનું સોલ્યુશન